हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શેત્રુંજી ડેમ
શેત્રુંજી ડેમ News
gujarat rain
સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, 17 ગામોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ (shetrunji dam) છલકાયો છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ ડેમ છલકાયો હોવાની ઘટના આ ચોમાસામાં બની છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.
Sep 9,2021, 12:46 PM IST
Bhavnagar
ભાવનગરમાં જળસંકટના ભણકારા : 8 ડેમોમાં થોડા દિવસ ચાલે તેટલુ જ પાણી છે
Aug 19,2021, 7:32 AM IST
shetrunji dam
શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો: કિનારાના ગામડા એલર્ટ પર, નદી બે કાંઠે વહી રહી છે
જિલ્લાના પાલિતાણામાં આવેલ શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સતત ત્રીજીવાર ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ મહત્તમ સપાટી 34 ફૂટ છે. જે ઉપરવાસની આવકના પગલે તારીખ 21 ઓગસ્ટના દિવસે પ્રથમ વખત છલકાયો હતો.
Aug 30,2020, 19:28 PM IST
Bhavnagar
ભાવનગરના 30થી વધુ ગામના ખેડૂતો કેનાલ તરફ મીટ માંડીને બેસ્યા છે, પણ....
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક અને ગુંદી સહિતના 30થી વધારે ગામો આજે પણ આ વિસ્તારમાંથી પસાર થતી ડાબા કાંઠાની કેનલોમાં ખેતીના પાણી માટે પાણીની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારની કાચી કેનાલો છેલ્લા ઘણા વર્ષોથી કોરી ધાકોર જોવા મળી રહી છે. શેત્રુંજી ડેમમાં ભરપૂર પાણી હોવા છતાં ડેમનું પાણી અહીં કેટલાય વર્ષોથી પહોંચ્યું નથી. આવો જાણીએ શુ કહે છે આ વિસ્તારના ખેડૂતો...
Feb 2,2020, 14:20 PM IST
Trending news
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ