શ્રીલંકા vs ન્યૂઝીલેન્ડ

SLvsNZ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમવાર નંબર 3,4,5ના બેટ્સમેન ગોલ્ડન ડકના શિકાર, બની ગયો રેકોર્ડ

લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી અને ચાર બોલ પર ચાર વિકેટ લીધી જેમાંથી ત્રણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા.
 

Sep 7, 2019, 04:29 PM IST

NZvsSL: ન્યૂઝીલેન્ડની શ્રીલંકા પર સતત બીજી જીત, ગ્રાન્ડહોમ-ટોમ બ્રૂસની ધમાકેદાર ઈનિંગ

ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી20 મેચમાં પણ શ્રીલંકાને હરાવ્યુ હતું. તેણે બીજી મેચ જીતીને 3 મેચોની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 
 

Sep 4, 2019, 03:16 PM IST

ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે, તે ઘણી મજબૂત જોવા મળી રહી છે. આ ટીમમાં યુવા અને સીનિયર ખેલાડીઓનું મિશ્રણ છે. 

Aug 25, 2019, 04:20 PM IST

SLvsNZ: ટોમ લાથમની સદી, શ્રીલંકાના 244ના જવાબમાં ન્યૂઝીલેન્ડ 196/4

 ન્યૂઝીલેન્ડે પી. સારા ઓવલ મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 196 રન બનાવી લીધા છે. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવ્યા હતા.

Aug 24, 2019, 09:44 PM IST

કેન વિલિયમસન અને શ્રીલંકાના બોલર અકિલા ધનંજયની બોલિંગ એક્શન શંકાના દાયરામાં

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ મેચમાં શ્રીલંકાએ 6 વિકેટે વિજય મેળવ્યો હતો. બીજી ટેસ્ટ ગુરૂવારથી રમાશે. 

Aug 20, 2019, 06:30 PM IST

શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે કીવી ટીમ જાહેર, ટિમ સાઉદી બન્યો કેપ્ટન, કેનને આરામ

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શ્રીલંકા વિરુદ્ધ 14 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન ટીમ સાઉદીને આપવામાં આવી છે. 

Aug 20, 2019, 03:04 PM IST

ગાલે ટેસ્ટઃ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

શ્રીલંકા ક્રિકેટ ટીમે રવિવારે અહીં રમાયેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી પરાજય આપીને 1-0ની લીડ બનાવી લીધી છે. 
 

Aug 18, 2019, 03:13 PM IST

ગાલે ટેસ્ટ SL v NZ: છેલ્લા દિવસે યજમાનને જીતવા માટે 135 રનની જરૂર

બીજી ઈનિંગમાં બંન્ને ઓપનરોએ શાનદાર બેટિંગ કરતા પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની સ્થિતિ મજબૂત લાગી રહી છે. 
 

Aug 17, 2019, 07:18 PM IST

ટેસ્ટ સિક્સઃ આ કીવી ખેલાડીએ કરી સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી

ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરના છગ્ગાની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટરે આ લાંબા ફોર્મેટમાં 200 ટેસ્ટ રમીને કુલ 69 છગ્ગા ફટકાર્યા હતા. કીવી ઓલરાઉન્ડર ટિમ સાઉદીએ પોતાની 66મી ટેસ્ટમાં આ મુકામ હાસિલ કરી લીધો છે. 

Aug 17, 2019, 03:00 PM IST

શ્રીલંકાઃ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર, ચંદીમલની વાપસી

શ્રીલંકાએ 14 ઓગસ્ટથી ગાલેમાં ન્યૂઝીલેન્ડની સાથે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. 
 

Aug 9, 2019, 04:12 PM IST

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક

New Zealand vs Sri Lanka શ્રીલંકા વિરુદ્ધ આગામી મહિને શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Jul 29, 2019, 02:27 PM IST

વર્લ્ડ કપ 2019 SL vs NZ: શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ પોતાના નામે કર્યો અનોખો વિશ્વ રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાનો કેપ્ટન દિમુથ કરૂણારત્ને પોતાની ટીમ માટે ઈનિંગની શરૂઆત કરવા આવ્યો અને 52 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો હતો. 

Jun 1, 2019, 07:59 PM IST

વર્લ્ડ કપ 2019 NZvsSL: શ્રીલંકાને 10 વિકેટે હરાવી ન્યૂઝીલેન્ડે ટૂર્નામેન્ટમાં કરી ધમાકેદાર શરૂઆત

કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 10 વિકેટે પરાજય આપીને વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. 

Jun 1, 2019, 07:30 PM IST

NZ vs SL: પ્રથમ ટેસ્ટઃ ટોમ લૈથમની રેકોર્ડ બેવડી સદી, લંકા પર ઈનિંગથી પરાજયનું સંકટ

બીજા દિવસના સ્કોર 311/2થી આગળ રતમા ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 578 રને સમાપ્ત થઈ હતી. 
 

Dec 17, 2018, 02:14 PM IST