સંતોષ

93.5 % લોકોને PM મોદી પર વિશ્વાસ, કોરોના વિરુદ્ધ મજબુતીથી લડી રહી છે સરકાર

કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ લડાઇમાં ગત્ત એક મહિનામાં તૈયારીનો સુચકાંક (ઇન્ડેક્સ ઓફ રેડીનેસ)માં ઝડપથી વધારો થયો છે. આત્મસંતૃષ્ટિનો સુચકાંક નીચે જતો રહ્યો છે, જ્યારે મહામારીને પહોંચી વળવા માટે સરકારનાં પ્રયાસોમાં લોકોનો વિશ્વાસ ન માત્ર નક્કર થયો છે, પરંતુ અપ્રુવલ રેટિંગમાં તોતિંગ વધારો થયો છે. આઇએએનએસ/સી વોટરનાં સર્વેમાં ગુરૂવારે આ વાત સામે આવી હતી. 

Apr 24, 2020, 12:32 AM IST

ડિયર જીંદગી: થોડો સમય તેમને, જેમણે આપણે ખૂબ આપ્યું...

'સમય સિવાય કંઇપણ માંગી લો, માં! બસ એ જ નથી. મેં એકાઉંટમાં પૈસા જમા કરાવી દીધા છે. હવે આવતા વર્ષે આવવાનું થશે. અત્યારે હવે અમે બાળકો સાથે પંદર દિવસ માટે યૂરોપ જઇ રહ્યા છીએ.' પુત્રએ વાતને પુરી કરતાં કહ્યું. 

Jul 10, 2018, 09:29 AM IST