સનરાઇઝર્સ હૈદરાબાદ

DC vs SRH: IPL ફાઇનલમાં ન પહોંચી શકવું શરમજનક, પરંતુ પ્રદર્શન પર ગર્વઃ વિલિયમસન

સનરાઇઝર્સ હૈદરાબાદ  (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે. 

Nov 9, 2020, 03:13 PM IST

IPLમાં હવે સૌથી રોમાંચક જંગ, 8 પોઈન્ટ્સમાં સમજો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત

IPL Playoffs: આઈપીએલ 2020ના પ્લેઓફનો જંગ સૌથી વધુ રોમાંચક બની ગયો છે. ત્રણ સ્થાનો માટે ચાર ટીમ દાવો કરી રહી છે અને ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ બાદ નક્કી થશે કે કઈ ટીમ પ્લેઓફમાં પહોંચશે. 

Nov 2, 2020, 03:18 PM IST

IPL 2020: ડેવિડ વોર્નરે આઈપીએલમાં પૂરા કર્યા 5 હજાર રન, તોડ્યો કોહલીનો રેકોર્ડ

આઈપીએલમાં 5 હજાર રન પૂરા કરનાર ડેવિડ વોર્નર ચોથો બેટ્સમેન છે. આ સાથે તે પ્રથમ વિદેશી ખેલાડી પણ બની ગયો છે. 

Oct 18, 2020, 07:19 PM IST

IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, હવે આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હિપ ઇંજરી થઈ હતી. આ ઈજાને કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યું છે. 

Oct 5, 2020, 05:19 PM IST

IPL 2020: દેવદત્ત પડિક્કલે પર્દાપણ મેચમાં ફટકારી તોફાની અડધી સદી, RCB માટે બનાવ્યો રેકોર્ડ

હૈદરાબાદ વિરુદ્ધ 36 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારનાર દેવદત પડિક્કલે 140થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા. 

Sep 21, 2020, 09:26 PM IST

IPL 2020: SRHના કેપ્ટન ડેવિડ વોર્નરની યુવાઓને મહત્વની સલાહ, કહ્યું- જીત-હારની ચિંતા ન કરો

વોર્નરે કહ્યુ કે, મધ્યમક્રમમાં યુવાઓનું હોવુ સારૂ છે. તે ટીમમાં ઉત્સાહ લાવે છે અને સારૂ વલણ દેખાડે છે. મેં સોશિયલ મીડિયા પર તેના વિશે સારી વાતો સાંભળી છે અને આશા કરુ કે તે પોતાની પ્રતિભાને પ્રદર્શનમાં પરિવર્તિત કરશે. 

Sep 20, 2020, 05:01 PM IST

IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ

પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલની 13મી સીઝન શરૂ થવાની છે, જેની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. પૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદની નજર આ સીઝનમાં બીજીવખત ચેમ્પિયન બનવા પર રહેશે. તો જાણો હૈદરાબાદની ટીમની શું છે તાકાત અને નબળાઇ. 

Sep 13, 2020, 03:02 PM IST

IPL ઈતિહાસઃ 3 વખત ઓરેન્જ કેપ મેળવનાર વોર્નરના નામે છે આ અણગમતો રેકોર્ડ

આઈપીએલમાં ડેવિડ વોર્નરના નામે ઘણા રેકોર્ડ્સ નોંધાયેલા છે, પરંતુ એક રેકોર્ડ એવો પણ છે જેને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્યારેય યાદ રાખશે નહીં. 
 

Aug 23, 2020, 01:12 PM IST

IPL 2020: આ વિસ્ફોટક બેટ્સમેનને ફરી મળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન

વોર્નરને કેન વિલિયમ્સનના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નરની આગેવાનીમાં હૈદરાબાદની ટીમે 2016માં ટ્રોફી કબજે કરી હતી. 
 

Feb 27, 2020, 03:16 PM IST

IPL 2020: ઓસ્ટ્રેલિયા પૂર્વ ખેલાડી બ્રેડ હેડિને આઈપીએલમાં કરી વાપસી, આ ટીમ સાથે જોડાયો

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બ્રેડ હેડિનને ટીમનો સહાયક કોચ નિયુક્ત કર્યો છે. 

Aug 19, 2019, 06:15 PM IST

IPL 2019: વોર્નરને મળી ઓરેન્જ કેપ, તાહિરને પર્પલ

સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ડેવિડ વોર્નર આઈપીએલ 2019માં ઓરેન્જ કેપનો હકદાર બન્યો. તેણે માત્ર 12 મેચ રમી પરંતુ આ દરમિયાન 692 રન ફટકારી દીધા હતા. 
 

May 12, 2019, 10:59 PM IST

IPL 2019: હૈદરાબાદને લાગી લોટરી, 12 પોઈન્ટ સાથે પહોંચી પ્લેઓફમાં

સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. 

May 5, 2019, 11:26 PM IST

IPL 2019: પ્લેઓફ માટે 1 સ્થાન બાકી, કોલકત્તા અને હૈદરાબાદ દાવેદાર

કોલકત્તા જો આજે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપે તો તે પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નઈની ટીમ હાલમાં 13 મેચો બાદ 18 પોઈન્ટ સાથે ટોપ પર છે. 
 

May 5, 2019, 03:04 PM IST

VIDEO: હૈદરાબાદનો સાથ છોડતા ભાવુક થયો વોર્નર, જણાવ્યું સફળતાનું રહસ્ય

ઓસ્ટ્રેલિયાના આ ઓપનિંગ બેટ્સમેને 56 બોલમાં 81 રન બનાવ્યા અને આ રીતે આઈપીએલ 2019માં કુલ 692 રન બનાવ્યા જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક છે. 
 

Apr 30, 2019, 03:54 PM IST

IPL 2019: હૈદરાબાદે પંજાબને 45 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 48મી મેચમાં ડેવિડ વોર્નરની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને 45 રને હરાવીને પ્લેઓફની ચાવી પોતાના હાથમાં રાખી છે.  
 

Apr 29, 2019, 11:50 PM IST

IPL 2019: ડેવિડ વોર્નરને જીત સાથે વિદાય આપવા ઈચ્છશે હૈદરાબાદ

વોર્નર આઈપીએલ-12માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના આ ઇન ફોર્મ ઓપનરને જીતની સાથે વિદાય આપવા ઈચ્છે છે અને તેનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ સામે થવાનો છે. 

Apr 29, 2019, 02:43 PM IST

IPL 2019: હૈદરાબાદને સાત વિકેટે હરાવી રાજસ્થાને પ્લેઓફની આશા રાખી જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગના 45માં મેચમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. 
 

Apr 27, 2019, 11:34 PM IST

IPL 2019: રાજસ્થાનને તેના ઘરમાં ટક્કર આપવા ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ

રાજસ્થાન અને હૈદરાબાદ બંન્ને માટે પ્લેઓફની રેસ ઘણી પડકારજનક છે. બંન્ને ટીમો માટે આ મેચમાં વિજય મેળવવો ખૂબ જરૂરી છે. 

Apr 27, 2019, 03:19 PM IST

IPL 2019: હૈદરાબાદને લાગ્યો ઝટકો, આ ખેલાડી દાદીના નિધન બાદ પરત ફર્યો સ્વદેશ

હૈદરાબાદની ટીમ મંગળવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ બીજા અને હૈદરાબાદ ચોથા સ્થાન પર છે. 
 

Apr 23, 2019, 03:56 PM IST

IPLમાં સુપરહિટ છે વોર્નર-બેયરસ્ટોની જોડી, સર્જી રેકોર્ડની હારમાળા

હૈદરાબાદના બંન્ને ઓપનરો આઈપીએલમાં શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. આ સાથે બંન્નેએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. 

Apr 21, 2019, 10:16 PM IST