हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સફેદ વાળની સમસ્યા
સફેદ વાળની સમસ્યા News
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
Bhringraj: આ માસ્કનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન પણ થતું નથી. કારણકે તેમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે કુદરતી હોય છે. કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ ન કરેલો હોવાથી આ માસ્ક કોઈપણ પ્રકારની આડઅસર પણ કરતું નથી. આ માસ્ક સફેદ વાળને કાળા કરે છે અને સાથે જ વાળનું ટેક્ષ્ચર પણ સુધારે છે. તો ચાલો તમને જણાવીએ સફેદ વાળને કાળા કરવાનો દેશી નુસખો કયો છે?
Jul 3,2024, 10:14 AM IST
home remedy
White Hair: એકવારમાં સફેદ વાળને કાળા કરી દેશે ફટકડી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Home Remedy For White Hair: ફટકડીની મદદથી સ્કીન અને વાળ સંબંધિત સમસ્યાને પણ દૂર કરી શકાય છે. જેમકે વાળમાં ખોડો થઈ ગયો હોય, વાળ ખરતા હોય કે પછી વાળ સફેદ થવા લાગ્યા હોય. વાળ સંબંધિત આ સમસ્યાઓને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે.
Jun 5,2024, 11:33 AM IST
White Hair
White Hair: મૂળમાંથી કાળા થવા લાગશે સફેદ વાળ, ટ્રાય કરો આ આયુર્વેદિક ઉપાય
White Hair:જો તમારે સફેદ થતા વાળને ફરીથી મૂળમાંથી કાળા કરવા હોય તો તમને તેના માટેના ચાર આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ. આ ચાર આયુર્વેદિક ઉપાયની મદદથી તમે સફેદ વાળને ફરીથી કાળા કરી શકો છો અને તે પણ કોઈ પણ પ્રકારની આડઅસર વિના.
Nov 2,2023, 10:01 AM IST
black hair
સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં
Black Hair Tips: સામાન્ય રીતે વાળમાં તમે નાળિયેરના તેલનો ઉપયોગ કર્યો હશે. પરંતુ જો સફેદ વાળની સમસ્યા સતાવતી હોય તો તલનું તેલ વાળ માટે વરદાન સાબિત થઈ શકે છે. તલના તેલમાં એવા પોષક તત્વો હોય છે જે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે સફેદ વાળ માટે તલના તેલનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
Oct 19,2023, 8:43 AM IST
Hair Mask
સફેદ વાળમાં નહીં કરવો પડે કલર, વર્ષો જુનો આ દેશી નુસખો સફેદ વાળને મૂળમાંથી કરશે કાળા
Hair Care Tips: આમળા અને મહેંદીને મિક્સ કરીને વાળમાં લગાડી શકાય છે. તેનાથી વાળને બમણો ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ આમળા અને મહેંદીનો હેર માસ્ક બનાવવાની રીત. આ રીતે આમળા અને મહેંદીનો વાળ પર ઉપયોગ કરશો તો સફેદ થયેલા વાળ પણ કાળા થઈ જશે અને કલર કરવાની જરૂર નહીં પડે.
Oct 7,2023, 15:04 PM IST
Hair Care Tips
આ નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળ 30 મિનિટમાં થઈ જશે કાળા, નહીં થાય કોઈ આડઅસર
Hair Care Tips: સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલયુક્ત કલર કરવામાં મન ન માનતું હોય તો આજે તમને જણાવીએ સફેદ વાળને કાળા કરવા માટેના ઘરગથ્થુ ઈલાજ. ઘરના રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરી શકો છો. આ વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરવાથી સફેદ વાળ ઉગતા જ બંધ થઈ જાય છે. કારણ કે તે વાળને કાળા કરવાની સાથે પોષણ પણ પુરું પાડે છે.
Aug 13,2023, 7:33 AM IST
White Hair
આ રીતે ઘરે બનાવો દૂધીનું તેલ અને રોજ કરો માથામાં ઉપયોગ, સફેદ વાળ થઈ જશે કાળા
White Hair Solution: કોલેજ જવાની ઉંમરમાં જ્યારે માથામાં સફેદ વાળ દેખાવા લાગે તો યુવક યુવતીઓ કલર કરાવતા થઈ જાય છે. પરંતુ નાની ઉંમરમાં સફેદ થતાં વાળને કાળા કરવા માટે કલર કરવાને બદલે કેટલા ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. તેનાથી વાળ કાળા પણ થાય છે અને આડઅસરથી પણ બચી શકાય છે.
Jul 16,2023, 18:34 PM IST
Hair Care Tips
Hair Care: 30 પહેલા વાળ થવા લાગ્યા હોય સફેદ તો જાણો વાળને કાળા કરવાનો કુદરતી ઉપાય
Hair Care: નાની ઉંમરમાં સફેદ થતાં વાળને છુપાવવા શરુઆતમાં વાળને ખેંચી કાઢવામાં આવે છે અને પછી સફેદ વાળની સંખ્યા વધે એટલે વાળને કલર કરવાનું શરુ થઈ જાય છે. ઘણા યુવાનો વાળને કાળા કરવા માટે હેર ડાઈ અથવા તો કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તે કાયમી ઉકેલ આપતા નથી. ઘણીવાર તેનાથી નુકસાન પણ થાય છે.
Jul 10,2023, 17:35 PM IST
hair care
મૂળમાંથી સફેદ થયેલા વાળ પણ થવા લાગશે કાળા, અઠવાડિયામાં 3 દિવસ વાળમાં લગાડો આ રસ
Hair Care: આજના સમયમાં નાની ઉંમરમાં પણ સફેદ વાળની સમસ્યા સતાવવા લાગે છે. કોલેજ જવાની ઉંમરમાં છોકરાઓ અને છોકરીઓના માથામાં સફેદ વાળ દેખાવા લાગે છે. જો નાની ઉંમરમાં સફેદ વાળ થવાની સમસ્યા સતાવતી હોય તો તમે 15 દિવસમાં જ સફેદ થતાં વાળને અટકાવી શકો છો. જો અઠવાડિયામાં ત્રણ દિવસ તમે આ વસ્તુ માથામાં લગાડશો તો મૂળમાંથી વાળ કાળા થવા લાગશે.
Jul 7,2023, 11:59 AM IST
Trending news
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું
Weak Sun in Kundali
કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ