हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાંતલપુર
સાંતલપુર News
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
સરહદી પંથક વાવ, સુઇગામ અને થરાદમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. થરાદની અરંટવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળતાં સ્કૂલના વર્ગખંડોમાં પાણી ભરાઈ જતા વાલીઓ શાળાઓમાં પહોંચી બાળકોને તેડીને ઘરે લઈ જવા મજબુર બન્યા છે.
Jul 2,2024, 18:28 PM IST
Junagadh
આ ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, 3ના મોત, એકની હાલત ગંભીર
Junagadh News: જૂનાગઢ-વંથલીના સાંતલપુર ગામે સામુહીક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લેતા અરેરાટી મચી ગઈ છે.
Aug 11,2023, 21:33 PM IST
Gujarat Rain
અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો?
Gujarat Rain: ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 6-5 ઇંચ વરસાદ, રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઇંચ વરસાદ ખાબકયો છે
Jul 10,2023, 12:09 PM IST
Gujarat Rain
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ;આ વિસ્તારોમાં આભ ફાટ્યું, 5 ઈંચ સુધીનો વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 105 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે 32 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.
Jun 17,2023, 19:49 PM IST
અકસ્માત
પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માત, ચાર લોકોના મોત
સાંતલપુર તાલુકાના હાઇવે પર બાબરા ગામના પાટિયા નજીક આ ઘટના બની હતી.
Mar 18,2020, 18:54 PM IST
Satlpur
એક નાનકડી ભુલ અને આ લોકો બરાબર ફસાઈ ગયા છે સરકારી ફંદામાં
એક તરફ જિલ્લામાં ભારે વરસાદ તેમજ કમોસમી માવઠાએ ખેડૂતોનો હાલ બેહાલ કર્યો છે ત્યારે વધુ એક યોજનામાં ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો છે
Mar 5,2020, 12:06 PM IST
પાટણ
પાટણ : સાંતલપુરના બાબરા ગામે ઘાસમાં ભયાનક આગ...
પાટણ : સાંતલપુરના બાબરા ગામે ઘાસમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. પશુઓ માટે સંગ્રહિત ઘાસના વાડામાં અચાનક આગ લાગી જતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
Mar 1,2020, 23:25 PM IST
Patan
પાટણ: માનપુર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
Feb 11,2020, 22:50 PM IST
Patan
પાટણ: સાંતલપુરની માનપુર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
Feb 11,2020, 18:05 PM IST
Agariya
વિશેષ અહેવાલ: મીઠ પકવવા આવતા અગરિયાઓની દાસ્તા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કાંઠા વિસ્તારમાં ત્રણ જિલ્લાને જોડતું રણ જે સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણને જોડતું હજારો એકર જમીનમાં રણ પથરાયેલ છે. જે રણ માં વર્ષ દરમ્યાન 50થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે આવે છે મીઠું પકવવા માટે ત્યારે શું છે આ મીઠું પકવવા આવતા અગરિયાઓની દાસ્તા આવો જોઈએ અમારે આ વિશેષ અહેવાલમાં....
Feb 9,2020, 10:00 AM IST
સાંતલપુર
પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: પાટણના સાંતલપુર વિસ્તારમાં ગંદકીના ઢગલા
સાંતલપુર તાલુકાના વારાહી ગામે ઉભરાતી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી થી જીવરાનીવાસ ના રહીશો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે ગટર નું ગંદુ પાણી લોકો ના ઘર માં ઘુસી ગયું છે જેને લઈ ને રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યું છે ગટર નું ગંદુ પાણી લોકો ના ઘર માં ઘુસી ગયો છતાં સતાધીશો નું પેટનું પાણી હલતું નથી.
Jan 9,2020, 18:33 PM IST
પુલ
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
Aug 17,2019, 13:33 PM IST
Water Crisis
ગામમાં પાણીની ટાંકી હોવા છતાં નથી મળતું ગ્રામજનોને પાણી,જુઓ વિગત
પાટણના સાંતલપુર ગામમાં પાણીનું સંકટ. ગામમાં પાણીની ટાંકી હોવા છતાં નથી મળતું ગ્રામજનોને પાણી.
May 10,2019, 9:05 AM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા