સાપ

The unique battle of cats and snakes in Porband's Kutiyana PT1M9S

પોરબંદના કુતિયાણામાં બિલાડી અને સાપની અનોખી લડાઇ, જુઓ વીડિયો

પોરબંદના કુતિયાણામાં બિલાડી અને સાપની અનોખી લડાઇ, જુઓ વીડિયો

Dec 2, 2019, 08:25 PM IST
Video Viral Of Fight Between Cats And Snakes PT3M24S

સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ, જુઓ Viral...

પોરબંદરના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામે બિલાડી અને સાપની લડાઇ જોવા મળી હતી. રસ્તા પરથી ખેતરમાં જઈ રહેલ સાપને રોકાવી શિકાર કરવાનો બિલાડી દ્વારા પ્રયાસ કરાયો હતો. 4 મીનીટથી વધુ ચાલેલી લડાઈમાં આખરે બંને પોત પોતાના રસ્તે જવા રવાના થયા હતા. સ્થાનિક ખેડૂત દ્વારા આ લડાઈનું મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ કરાયું હતું.

Dec 1, 2019, 11:10 AM IST
Snake found from car bonnet in Morbi PT3M

પાર્ક કરેલી કારના બોનેટમાંથી જોવા મળ્યો સાપ, જુઓ વીડિયો

મોરબી (Morbi)ના મહેન્દ્રનગર ગામ પાસે એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાર્ક કરેલી કારમાં સાપ (Snake) ચડી ગયો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આખરે સાપ પકડનાર વ્યક્તિને બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલાં પણ લોકોના વાહનમાં સાપ મળી આવ્યા છે.

Nov 24, 2019, 06:40 PM IST

અહો આશ્ચર્યમ! ગુનેગારોને પલકવારમાં પકડતી પોલીસ સાપ સામે વગાડવા લાગી બીન!!!

ઉત્તરપ્રદેશના બિજનોરના હીમપુર પોલીસ સ્ટેશનની આ ઘટના છે. બપોરના સમયે પોલીસ સ્ટેશનમાં અચાનક બે સાપ ઘુસી ગયા હતા. આથી પોલીસ કર્મચારીઓ નજીકના ગામમાંથી મદારીઓને પકડી લાવ્યા હતા.
 

Nov 5, 2019, 10:22 PM IST

ડીસાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવનાર 4 આરોપીઓની ધરપક઼ડ

અજગરને જીવતો સળગાવવાનો વીડિયો સામે આવ્યા બાદ ચોતરફથી આરોપીઓ પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો હતો

Oct 22, 2019, 12:16 AM IST
Fight between snake and frog PT4M23S

સાપ અને દેડકા વચ્ચે જીવનમરણના જંગ જેવો દિલધડક વીડિયો

સાપ અને દેડકા વચ્ચે જીવનમરણના જંગ જેવો દિલધડક વીડિયો

Oct 14, 2019, 11:00 AM IST
Garba with snake at Junagadh PT2M24S

સાપ સાથે ગરબા! જુઓ જુનાગઢની બાળાઓની બહાદુરી

જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી.

Oct 12, 2019, 01:10 PM IST

VIDEO : સાપે ગળ્યો છછૂંદર, પરંતુ જંગલી ગરોળી આવીને આખા સાપને જ ગળી ગઈ

નવી દિલ્હીઃ 'સાપે ગળ્યો છછૂંદર'ની કહેવત તો આપણે અનેક વખત સાંભળી છે અને બોલી પણ છે, પરંતુ જંગલમાં એક એવી ઘટના ઘટી જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. જંગલની દુનિયાનું સંતુલન જાણીને આપણને જરૂર આશ્ચર્ય થાય છે. અહીં શિકાર અને શિકારી બંને પશુનું એ પ્રકારનું સર્જન થયેલું છે કે સમગ્ર સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે છે.

Sep 16, 2019, 08:59 PM IST

OMG...આ તે કેવો પૂંછડીથી આગ ઓકતો સાપ?, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. હજો કે અહીં અમે તમને આ વીડિયો યુટ્યુબના પેજ WOW EXPERIMENTના માધ્યમથી દેખાડી રહ્યાં છીએ. 

Jul 14, 2019, 02:13 PM IST
PT1M17S

પંચમહાલમાં ખેડૂતે સાપને બચકા ભરતા બંન્નેના મોત

પંચમહાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સાપ દ્વારા ખેડૂતને ડંશ દેવાયો હતો. જેનાં જવાબમાં ખેડૂતે સારવાર કરાવવાનાં બદલે ઝેરી સાપને સામે બચતા ભરી લીધા હતા. જેથી સાપનું ત્યાંને ત્યાં મોત થયું હતું. જ્યારે ખેડૂતને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

May 5, 2019, 12:20 AM IST

વિચિત્ર કિસ્સો: ખેડૂતને ઝેરીલા સર્પે ડંખ મારતા ગુસ્સામાં આવીને ખેડૂતે સાપને જ બચકા ભર્યા

ગુસ્સો ક્યારે અને શું કરાવે તે કહેવું મુશ્કેલ છે. ગુસ્સાની ચરમસીમા એટલી હદ વટાવી જાય કે માણસે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ કૈક વિચિત્ર કહી શકાય એવો કિસ્સો મહિસાગરમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે તેને પોતાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો બનાવ સંતરામપુરના અંજણવા ગામનો છે. જ્યા ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપ નેજ બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

May 4, 2019, 09:04 PM IST
Priyanka Gandhi Play With Snake Video Viral PT1M9S

પ્રિયંકા ગાંધીનો સાપ સાથે રમતો વીડિયો વાઈરલ

કોંગ્રેસ મહામંત્રીનો અનોખે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી સાપ સાથે રમી રહ્યાં છે. રાયબરેલીના પ્રચાર સમયનો આ વીડિયો હોવાની ચર્ચા થઈ રહી છે. પ્રિયંકા ગાંધી મદારીઓના હાથમાંથી પોતાના હાથમાં સાપ પકડતા બતાવાયા છે. પ્રિયંકા ગાંધીનો આ પ્રકારનો અંદાજ કદાચ જ કોઈને જોવા મળ્યો હશે.મહત્વનું છે કે, પ્રિયંકા ગાંધી જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

May 2, 2019, 02:55 PM IST

હિંમતનગર: જંગલમાંથી ઝેરી સાપ પકડી વેચતા તસ્કરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાની આશંકા

તમે ગાંજા,ચંદન,ચરસ ,દારુની તસ્કરી થતી જોઈ હશે. પણ આજે અમે આપને જેના એક જ ડંખથી મોતને ભેટવા મજબુર કરતા કોબ્રા નાગની તસ્કરી કરતા લોકોનો પર્દાફાશ કરીશું. શહેર અને ગામોમાં સ્નેક કેચરનું કામ કરતા લોકો હવે લોકોના ઘરોમાં ઘુસતા સાપોને પકડી જંગલમાં છોડવાને બદલે સાપોનું ઝેર કાઢવા વેચાણ કરતા તસ્કરો ફોરેસ્ટ ખાતા એ ઝડપી પાડ્યા છે. 
 

Jan 2, 2019, 11:36 PM IST

મુંબઇ: ચૂકાદો સંભળાવવા કોર્ટ પહોંચેલા જજ સાહેબને સાપે માર્યો ડંખ, મચ્યો હડકંપ

કોર્ટમાં ચૂકાદો સંભળાવવા માટે તે પોતાની ચેમ્બરમાં તૈયાર થઇ રહ્યા હતા, ત્યારે છત પરથી એક સાપ તેમના ખભા પર પડ્યો અને તેમને ડંખ મારી લીધો.

Sep 5, 2018, 11:11 AM IST

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક જ સેકંડમાં પકડી લીધો ઝેરી સાપ, જુઓ Video

ગુજરાતના ગ્રીન સિટી ગાણાતા ગાંધીનગરમાં ચોમાસું આવે તે સાથે જ સાપ નીકળવાના ઘણા કિસ્સા બનતા હોય છે

Jul 11, 2018, 06:00 PM IST