garba

Dharmendra sinh Jadeja play garba at Jamnagar PT3M10S

રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા રમ્યા ગરબે

રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા રમ્યા ગરબે

Feb 18, 2020, 05:45 PM IST
Delhi parade garba on rajpath watch video zee 24 kalak PT2M37S

દિલ્હી: રાજપથ પર યોજાયેલી પરેડમાં ગરબાએ જમાવ્યો રંગ, જુઓ VIDEO

દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ગરબાએ રંગ જમાવી દીધો હતો.

Jan 26, 2020, 01:45 PM IST

વર્લ્ડ ફેમસ ‘યુનાઈટેડ વે’ના ગરબા આવ્યા વિવાદમાં, GST ચોરી મામલે આજે તપાસના ધમધમાટ શરૂ

વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે (United way Garba) જીએસટીની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે આ ગરબાના આયોજનમાં જીએસટી (GST) ની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જેની શનિવારથી તપાસ ચાલી રહી છે. પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાને કારણે આજે ફરી તપાસ કરવામાં આવશે. ત્યારે જીએસટીના અધિકારીઓ યુનાઇટેડ વે (United Way of Baroda) ની ઓફિસે પહોંચ્યા છે. 

Oct 14, 2019, 11:21 AM IST

શરદ પૂનમ : રાત્રે 12ને ટકોરે અંબાજી મંદિરના દરવાજા ખોલી માતાને દૂધ પૌંઆનો ભોગ ધરાવાયો

ગઈકાલે શરદ પૂર્ણિમા (sharad purnima 2019) હતી, જેને પગલે પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌંઆ પૂનમ મનાવવામાં આવી હતી. નવરાત્રિ બાદ ફરી એકવાર અંબાજી મંદિર (Ambaji) નું ચાચરચોક શરદ પૂર્ણિમાએ સોળે કલાએ ખીલેલી રાત્રિએ ખેલૈઆઓનાં તાલે હિલોળે ચઢ્યું હતું. હજ્જારોની સંખ્યામાં ખેલૈઆઓએ શરદ પૂનમની રાતના ગરબા (Garba) ની મોજ માણી હતી. જ્યારે રાત્રિના 12.00ના ટકોરે મંદિરમાં માતાજીનાં નિજ મંદિરનાં દરવાજા ખોલી માતાને દુધ પૌંઆ (Dudh Poha) નો ભોગ ચઢાવાયો હતો. તેમજ રાત્રે કપૂર આરતી કરવામાં આવી હતી.

Oct 14, 2019, 08:05 AM IST
Garba with snake at Junagadh PT2M24S

સાપ સાથે ગરબા! જુઓ જુનાગઢની બાળાઓની બહાદુરી

જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી.

Oct 12, 2019, 01:10 PM IST

સાપ પકડીને ગરબે ઘૂમી બાળાઓ, video Viral થયા બાદ વનવિભાગ દોડતું થયું

જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી. 

Oct 12, 2019, 09:58 AM IST

સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ

નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

Oct 10, 2019, 03:37 PM IST
Surat Man Died During Playing Garba In Mount Abu PT1M37S

માઉન્ટ આબુંમાં ગરબા રમતા સુરતના એક વ્યક્તિનું મોત

માઉન્ટ આબુમાં ગરબા રમતા રમતા ઢળી પડતા પુરુષનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Oct 8, 2019, 04:05 PM IST
 Rasratri 2019:  Milan Farm Ahmedabad PT7M14S

રાસરાત્રિ 2019: ઝી 24 કલાક દ્વારા આયોજીત મિલન ફાર્મ અમદાવાદના ગરબા

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા મિલન ફાર્મ અમદાવાદમાં આયોજીત ગરબામાં ખેલૈયાઓએ મનભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

Oct 6, 2019, 11:10 PM IST
 Rasratri 2019: Garba With Kinjal Dave PT12M19S

રાસરાત્રિ 2019: માણો કિંજલ દવે સાથે ગરબાની રમઝટ

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે.

Oct 6, 2019, 11:00 PM IST
  Rasratri 2019: Garba With Geeta Rabari PT5M21S

રાસરાત્રિ 2019: મુંબઈથી ગીતા રબારી સાથે ગરબાની રમઝટ

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે.

Oct 6, 2019, 10:55 PM IST
 Rasratri 2019: Maher Samaj Traditional Ras Garba PT6M47S

રાસરાત્રિઃ પોરબંદરથી નિહાળી મહેર સમાજના પરંપરાગત રાસ-ગરબા

રાસરાત્રિઃ પોરબંદરથી નિહાળી મહેર સમાજના પરંપરાગત રાસ-ગરબા

Oct 6, 2019, 10:50 PM IST
 Rasratri: Maha aarti at Umiya Dham PT14M49S

સુરતઃ આઠમાં નોરતે ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન

સુરતઃ નોરતાના આઠમાં દિવસે સુરતમાં ઉમિયાધામ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં 30 હજારથી વધુ લોકો હાજર રહ્યાં હતા.

Oct 6, 2019, 10:45 PM IST

અનોખી પરંપરા: આ ગામમાં યુવાનો ચણિયાચોળી પહેરી કરે છે ગરબા

પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગામ છે, જ્યાં પુરુષો ચણિયાચોળી પહેરી દિવસે ગરબે ઘૂમે છે અને શરીર પર કોરડા જીલે છે. પરંપરા મુજબ અહીં પુરુષો મહિલાઓ બની માતાજીને રીજવે છે. આ અનોખી પરંપરાને જોવા લોકોનો મેળાવડો ઉમટે છે.
 

Oct 6, 2019, 05:07 PM IST
Navratri sepcial raas at Rajpipla by sword PT3M8S

રાજપુતોની અનોખી તલવાર આરતી

હરિસિદ્ધિ રાજપૂતોની કુળદેવી ગણાય છે.આમ તો ભૂતકાળમાં રાજપૂતોએ પોતાની પ્રજાની રક્ષા માટે તથા રાજ્યના દુશમન સાથે વેર લેવા તલવાર ઉઠાવી હોવાના ઘણા કિસ્સાઓ ઈતિહાસમાં મોજુદ છે.પણ રાજપીપળામાં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવી માં હરિસિદ્ધિ માતાvજીની અનોખી આરતી રૂપી આરાધના કરવા આસો સુદ છઠની નવરાત્રીએ તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે અદભુત તલવાર આરતી કરી હતી.

Oct 6, 2019, 01:20 PM IST

અમદાવાદ એરપોર્ટ પર ગરબા કરાયા, મુસાફરો પણ જોડાયા...

ગુજરાતીઓને ગરબા (Garba) માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. આ વાતનું મજબૂત ઉદારણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આજે છઠ્ઠા નોરતે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ નવરાત્રિ (Navratri 2019) ના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ (Airport) પર ગરબા રમાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરની આ તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, હકીકતમાં આ એરપોર્ટ છે કે ગરબા ફ્લોર.

Oct 4, 2019, 11:04 AM IST
Bhakti Sanagam 04102019 PT28M12S

ભક્તિ સંગમ: નવરાત્રિમાં રણુના તુળજા ભવાની માતાના દર્શનનું વિશેષ મહત્વ

પાદરાના રણુ ગામે આવેલા તુળજા ભવાનીમાતાજીના મંદિરમાં નવરાત્રી પર્વને લઇને ભક્તો વેહલી સવારથી દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. પાદરા વડોદરા સહિત આસપાસના અનેક સ્થળો પરથી માંઇ ભક્તો દર્શનાથે આવી રણુ તુળજા ભવાની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Oct 4, 2019, 09:40 AM IST
Thanganat : Different style of Rasgarba PT6M52S

થનગનાટ : માણો અલગઅલગ સ્ટાઇલના ગરબા

થનગનાટમાં માણો અલગઅલગ સ્ટાઇલના ગરબા

Oct 3, 2019, 04:55 PM IST
Bhakti Sanagam 03102019 PT26M30S

ભક્તિ સંગમ: નવરાત્રિમાં ચોટીલાના ચામુંડા માતાના દર્શનનું વિશેષ મહત્વ

માતા ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે.

Oct 3, 2019, 09:10 AM IST
Garba at Milan Farm Ahmedabad PT12M4S

રાસરાત્રિ 2019: અમદાવાદના મિલન ફાર્મમાં જામ્યો ગરબાનો રંગ

ઝી 24 કલાક દ્વારા આયોજીત રાસરાત્રી 2019નું આયોજન મિલન ફાર્મ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. નોરતાના ચોથા દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી હતી.

Oct 2, 2019, 11:45 PM IST