हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
33/ 1
(8.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીઝફાયર
સીઝફાયર News
પાકિસ્તાન
J&K: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં એક જવાન શહીદ અને 2 ઘાયલ
પાકિસ્તાન (Pakistan) એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો.
Sep 5,2020, 22:44 PM IST
Uri sector
પાકે ઉરીમાં કર્યો સીઝફાયરનો ભંગ, એક જવાન શહીદ
ઉત્તર કાશ્મીરમાં એલઓસી પર છેલ્લા 48 કલાકની ખામોશી બુધવારે પાકિસ્તાનની સેના દ્વારા ઉરી સેક્ટરમાં સીઝફાયરના ઉલ્લંઘનની સાથે ભંગ થઈ ગઈ હતી.
Dec 25,2019, 18:59 PM IST
પાકિસ્તાન
સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.
Nov 8,2019, 8:30 AM IST
પાકિસ્તાન
પૂંછ સેક્ટરમાં અચાનક ગોળીબારી કરવા લાગ્યું પાકિસ્તાન
કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ ક્રોધે ભરાયેલા પાકિસ્તાને (Pakistan) બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે સવારે પણ પાકિસ્તાનના પૂંછ (Poonch)ના શાહપુર કિરની સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી શરૂ કરી દીધી હતી.
Nov 2,2019, 12:17 PM IST
પાકિસ્તાન
UNSCમાં કારમી હારથી ધૂંધવાયેલા પાકિસ્તાને J&Kના નૌશેરામાં મોર્ટાર છોડ્યા,
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું.
Aug 17,2019, 13:39 PM IST
pakistan
પાકિસ્તાન હજી પણ સીઝફાયર તોડીને પુંછમાં કરી રહ્યું છે મોર્ટાર મારો
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત કરી રહ્યું છે. શનિવારે બપોરે પાકિસ્તાની સેનાની તરફથી જમ્મુ કાશ્મીરનાં પુછ જિલ્લાનાં માનકોટ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સેના અહીં મોર્ટાર મારો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 માર્ચે પણ પાકિસ્તાને પુંછ જિલ્લાનાં ચક્કન દા બાગમાં દિવસમાં સાડા 12 વાગ્યે વ્યાપાર સુવિધા કેન્દ્ર પર મોર્ટારથી પાંચ ગોળા ફેંક્યા હતા. જો કે તતે ગોળીબારમા કોઇને નુકસાન થયાનું સામે નથી આવ્યું.
Mar 16,2019, 17:17 PM IST
જમ્મુ કાશ્મીર
પાકિસ્તાનની સીઝફાયર સંતાકૂકડી, નાપાક ઇરાદાની ચોંકાવનારી હકીકત
Jun 21,2018, 12:53 PM IST
જમ્મુ કાશ્મીર
પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી જશો...
કુતરાની પૂંછડી વાંકી તે વાંકી કહેવત અનુસાર જ પાકિસ્તાન પોતાની હરકતો ચાલું રાખી રહ્યું છે. ભારતીય સીમાએ આ વર્ષે પાકિસ્તાને સતત સીઝફાયર નિયમનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીર સરહદે એકેય દિવસ ખાલી નથી ગયો. સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી ઉઠશો.
Jun 21,2018, 12:56 PM IST
સીઝફાયર
રમજાન મહિનામાં અશાંતિ, એક મહિનામાં થયા 62 હુમલા, 41ના મોત
રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે.
Jun 19,2018, 9:37 AM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી