03 patient deaths News

Gujarat Corona Update: 505 નવા દર્દી 764 સાજા થયા 03 દર્દીના મોત
Jan 16,2021, 19:33 PM IST
Gujarat Corona Update: 535 નવા દર્દી 738 સાજા થયા 03 દર્દીના મોત
Jan 15,2021, 19:40 PM IST
Gujarat Corona Update : 602 નવા દર્દી 755 સાજા થયા 03 દર્દીના મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 602 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 755 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,41,372 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 12,2021, 19:29 PM IST

Trending news