हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
22 deaths
22 deaths News
gujarat corona update
Gujarat Corona Update : આજે કુલ 1074 નવા કેસ, 1370 સાજા થયા, 22 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1074 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. તો બીજી તરફ 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 26591 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 409.09 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,30,373 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1069 દર્દી નોંધાયા છે. અન્ય રાજ્યનાં 5 દર્દી એમ કુલ 1074 નોંધાયેલા છે. આજરોજ 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
Aug 7,2020, 19:39 PM IST
Trending news
Food
વાળને નેચરલી કાળા રાખવા નિયમિત ખાવા લાગો આ 1 વસ્તુ, વાળ ઝડપથી સફેદ નહીં થાય
self love
યુવાઓમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતું
technologyt news
આ ટોપ AI Tool તમારા ફોનને બનાવી શકે છે જાદુઈ ચિરાગ! આપશે દરેક સવાલના જવાબ
sai tamhankar
'ફિલ્મના બદલામાં મને પ્રોડયૂસર-ડિરેક્ટર સાથે રાત વિતાવવાની શરત મૂકવામાં આવી હતી'
Kutch New Year
કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજ
Gupt Navratri 2024
ધનથી લઈ નેગેટિવ એનર્જી સુધીની બધી જ સમસ્યાઓ થશે દુર, ગુપ્ત નવરાત્રીમાં કરો આ ટોટકા
Kidney Stone
ગમે તેવી પથરી પાંચ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે, દુખાવો પણ ગાયબ થઈ જશે
petrol diesel petrol price hike
શું રથયાત્રા પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો? વાહન ચાલકોને મળી મોટી ભેટ?
Ambalal Patel
આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી
Surat Building Collapse
સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ