260 crore scam

260 કરોડ કૌભાંડ મામલો: વિનય શાહની કોર કમીટીની પૂછપરછમાં થયા ચોકાવનારા ખુલાસા

વિનય શાહ 260 કરોડ કૌભાંડ મામલે વિનય શાહની આર્ચરકેર કંપનીના 25 કોર કમિટીના 25 મેમ્બરોની સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. 

Dec 20, 2018, 07:41 PM IST

260 કરોડ કૌભાંડ મામલો: સીઆઇડીનું વિનય શાહની કોર કમિટીના મેમ્બરને તેંડુ

60 કરોડના કૌભાંડ મામલે વિનય શાહની કોર કમિટીમાં રહેલા 25 સભ્યોની મોડી સાંજે સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.

Dec 19, 2018, 10:23 PM IST

CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવીને કોર્ટમાં રજૂ કરી, માગ્યા 10 દિવસના રિમાન્ડ

વિનય શાહની પત્ની આરોપી ભાર્ગવી શાહ વધુ એક ગુનામાં કોર્ટમાં રજુ કરવામાં આવી હતી અને સીઆઇડીએ 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે.

Dec 14, 2018, 09:06 PM IST

વિનય શાહ પકડાતા રોકાણકારોને રૂપિયા પરત મળવાની આશા બંધાઈ, પહોંચ્યા CID ઓફિસ

વિનય શાહની 31 લાખની વિદેશી કરન્સી સાથે નેપાળમાં ધરપકડ થઈ છે. વિનય શાહ સાથે તેની પ્રેમિકા ચંદા થાપા પણ ઝડપાઇ હોવાની માહિતી બાદ સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં રોકાણકારોની ભીડ ઉમટી. મોટી સંખ્યામાં રોકાણકારો છેતરપીંડીની ફરિયાદ નોંધાવવા ઓફિસે પહોંચ્યા હતા.

Nov 28, 2018, 08:42 AM IST

260 કરોડનું કૌભાંડઃ વિનય શાહના વિશ્વાસુ દીપક ઝાની CID ક્રાઇમે કરી સાત કલાક પૂછપરછ

હાલ તો CID ક્રાઈમે પૂછપરછ કરી દીપક ઝાને જવા દીધો હતો. પણ સંભાવના એવી છે કે વિનય શાહનાં અમદાવાદ આવતા ફરી દીપક ઝાને બોલાવાશે.

Nov 27, 2018, 07:45 PM IST

અમદાવાદમાં 260 કરોડના કૌભાંડી વિનય શાહના 2 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

તપાસ દરમિયાન બીજા પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ, વિનય શાહ ક્રિપ્ટો કરન્સીની કંપની ખોલવાનો હતો. 

Nov 19, 2018, 09:33 PM IST