हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3 જાન્યુઆરીના સમાચાર
3 જાન્યુઆરીના સમાચાર News
Mrs india 2020
19 સ્પર્ધકોને હરાવીને અમદાવાદના વિશાખા રંજન બન્યા ‘મિસિસ ઈન્ડિયા 2020 રનર અપ’
અમદાવાદના વિશાખા રંજન મિસિસ ઈન્ડિયા 2020 રનર અપ બન્યા છે. કોરોનાકાળ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં 46 વર્ષીય વિશાખા રંજને પોતાના સ્વપ્નને સાકાર કર્યું. દિલ્હીમાં યોજાયેલી 'ડાઈડેમ મિસિસ ઇન્ડિયા લેગસી 2020' સ્પર્ધામાં વિશાખા રંજને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ટોપ-3માં સ્થાન હાંસિલ કર્યું છે. એક ગૃહિણી તરીકે પરિવારની સાંભળ લેવાની સાથે સાથે 46 વર્ષીય વિશાખાએ પોતાનો હુનર, ઉત્સાહ અને દૃઢ ઈચ્છાશક્તિનો પરિચય આપ્યો.
Jan 3,2021, 16:00 PM IST
accident
અરેરાટીભર્યો કિસ્સો, ખેતરમાં કામ કરતા કુંકણી મશીનમાં ખેંચાઈ ગયો યુવકનો પગ!!!
રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે ખેતરમાં કામ કરતા એક યુવકનો પગ કપાયો હતો. ગઢાળા ગામે યુવાનનો પગ કુંકણી મશીનમાં આવી જતા કપાયો હતો. યુવાનને તાત્કાલિક 108 મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં યુવાનની તબિયત સ્થિર હોવાનું અને કોઈ જોખમ ન હોવાનું ડોક્ટર જણાવ્યું હતું. જોકે, હવે યુવકને એક જ પગથી જિંદગી વિતાવવી પડશે.
Jan 3,2021, 15:15 PM IST
surat
CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું
CAT 2020 ની પરીક્ષા સુરતના વિદ્યાર્થીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના ઋષિ પટેલે આ પરીક્ષા (Common Admission Test) માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સાથે ઋષિએ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. દેશની સર્વોચ્ચ મેનેજેમન્ટ સંસ્થામાં એડમિશન લેવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. ત્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનાર ઋષિને અમદાવાદ આઈઆઈએમ (IIM) માં પ્રવેશ મેળવવો છે.
Jan 3,2021, 14:24 PM IST
Uttarayan
આ વર્ષે સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય
Jan 3,2021, 13:48 PM IST
Rajkot
રાજકોટમાં ફરી એકવાર નેતાઓ જ સરકારની કોવિડ ગાઇડલાઈન ભૂલ્યા
Jan 3,2021, 12:25 PM IST
surat
સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્
સુરતના કતારગામ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટના ઈરાદે 2 ઈસમોએ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. જ્વેલર્સના માલિક અને કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ હુરિયો બોલાવતા લૂંટ નિષ્ફળ નીવડી હતી અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jan 3,2021, 11:34 AM IST
education
‘મજૂરનો દીકરો મજૂર બને...’ તેવું મ્હેણુ મોરબીના 2 કારખાનેદારોએ ભાંગ્યું
Jan 3,2021, 10:58 AM IST
Ahmedabad
અમદાવાદ : ઈસનપુરના સગીરના મોત મામલે આખરે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ઇસનપુર પોલીસે રિતિકને ગુનામાં પકડતા ઈસનપુરના પોલીસ કોન્સ્ટેબલે પણ સગીરને માર માર્યા હતો. જોકે પછીથી તેને રિમાન્ડ હોમમાં મૂકી દેવામાં આવ્યો
Jan 3,2021, 10:22 AM IST
Comedian
ગુજરાતના સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણી કરી, ઈન્દ
Jan 3,2021, 9:48 AM IST
accident
વિચિત્ર અકસ્માત : બે બાઈક પર 6 યુવકો સવાર, સામસામે ભટકાતા 3 ના મોત
દાહોદના હડમત ગામે મોડી રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત (accident) સર્જાયો છે. બે બાઈક સામસામે ટકરાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં યુવકોની ગંભીર બેદરકારી સામે આવી છે. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા. સરકાર દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોની સૂચના આપવામા આવે છે કે, વાહન પર ઓવર લોડિંગ કરીને જતા યુવકોને રસ્તામાં જ મોત મળ્યું. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા.
Jan 3,2021, 9:12 AM IST
Corona vaccine
ભારત પાસે છે 2 Corona Vaccine, જેના વિશે આજે થશે મોટી જાહેરાત
કોરોના વાયરસ (Coronavirus) ના વધતા સંક્રમણની વચ્ચે કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઈને આજે રવિવારે મોટી જાહેરાત થઈ શકે છે. સવારે 11 વાગ્યે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની પ્રેસ કોન્ફરસમાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin) ના ઈમરજન્સી ઉપયોગની અધિકારિક જાહેરાત થવાની શક્યતા છે.
Jan 3,2021, 8:22 AM IST
success story
Success Story : ખેડૂત પુત્રથી બાલાજી વેફરના એમડી સુધીની સફર, 1 લાખ ખેડૂતોને આપે છે ર
Jan 3,2021, 8:03 AM IST
Trending news
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ