हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
6 September news
6 september news News
સુશાંત સિંહ રાજપૂત કેસ
કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે?
પત્રકાર પરિષદ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઇને અનેક ખુલાસા કર્યા
Sep 6,2020, 16:29 PM IST
વીજળી પડી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4ના મોત
ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મહેસાણામાં બે કામદારોના મોત નિપજ્યા છે
Sep 6,2020, 16:05 PM IST
સંજય રાઉત
‘સંજય રાઉત માફી માંગે, નહિ તો અમદાવાદમાં તેમનું મોઢું કાળું કરીશું....’
સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Aplesh Thakor) સંજય રાઉતનું મોઢું કાળુ કરવાની વાત કરી
Sep 6,2020, 15:20 PM IST
surat
સ્પામાં કામ કરતી આ સુંદર યુવતીની થઈ હત્યા, ઘરમાં સળગેલી હાલતમાં મળી લાશ
આ મકાનમાં સુરતના સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ ભાડેથી રહે છે. જે યુવતીની લાશ મળી છે તે થાઈલેન્ડની રહેવાસી છે અને સુરતના સ્પામાં કામ કરે છે
Sep 6,2020, 15:16 PM IST
સંજય રાઉત
સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ફૂટ્યો અમદાવાદીઓનો ગુસ્સો, કહ્યું-માફી માંગે.
સંજય રાઉતના આ નિવેદનથી કરોડો ગુજરાતીઓની ઠેસ પહોંચી છે. ટ્વિટર પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. જેને કારણે હાલ અમદાવાદ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તો ભાજપના નેતાઓએ સંજય રાઉતના આ નિવેદનને વખોડી રહ્યાં છે
Sep 6,2020, 14:18 PM IST
Ravindra Jadeja
આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્
રીવાબાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે ચારેતરફથી તેમની વાહવાહી થઈ રહી છે
Sep 6,2020, 12:34 PM IST
કોરોનાનો કહેર
સુરત એરપોર્ટ આજથી ફરી ધમધમશે, વોટન કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું
કોરોનાને કારણે સુરત એરપોર્ટ પર બંધ થયેલી હવાઈ સેવા ફરી વખત શરૂ થઈ ગઈ છે. આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કરી
Sep 6,2020, 12:07 PM IST
કોરોનાનો કહેર
હતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓ માટે સંગીત થેરાપી (music therapy) નો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil) માં દિવસમાં ત્રણ વખત મ્યૂઝિક સંભળાવવામાં આવે છે
Sep 6,2020, 10:55 AM IST
કોરોનાનો કહેર
અમિત શાહથી લઈને અભય ભારદ્વાજ સુધી ગુજરાતના બે ડઝનથી વધુ નેતા કોરોનાના શિકાર થયા છે
ગુજરાતના કયા કયા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે તે જોઈ લઈએ. આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે
Sep 6,2020, 11:56 AM IST
વાયરલ વીડિયો
શાળા જવાની જીદ કરતા અમદાવાદી બાળકનો વીડિયો વાયરલ
અમદાવાદના ધોરણ 7 ભણતા વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકડાઉનમાં ઘરે રહીને તે કેસીનો વગાડવાનું શીખી ગયો
Sep 6,2020, 8:37 AM IST
વરસાદની આગાહી
ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી
5 દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે (ambalal patel) આગાહી કરી છે કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. અંબાલાલ પટેલે 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વરસાદની આગાહી (Weather Forecast) આપી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.
Sep 6,2020, 7:48 AM IST
Trending news
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે