7મું પગારપંચ

રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓ માટે 7મા પગારપંચની જાહેરાત

રાજ્ય સરકાર સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરાકરી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2019થી 7મા પગાર પંચ મુજબ વેતન ચુકવશે, સાથે જ કર્મચારીઓને એરિયર્સ પણ ચૂકવવામાં આવશે 

Jan 15, 2019, 11:02 PM IST

આ કર્મચારીઓ માટે લાગુ થયું 7મું પગારપંચ, એરિયર્સનો પણ મળશે લાભ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકલાયેલા કર્મચારીઓ અને શિક્ષકો માટે સાતમું પગારપંચ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે

Jan 15, 2019, 08:15 PM IST

7માં પગાર પંચ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: લાખો સરકારી કર્મચારીઓને ઝટકો

હાલમાં જ રિટાયરમેંટ અંગે થયેલી એક અરજી અંગે સુનવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે રાજ્યપાલનાં આદેશને રદ્દ કરી દીધો હતો

Dec 5, 2018, 08:00 AM IST

7મું પગાર પંચ: કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, જાણો સેલરીમાં થશે કેટલો વઘારો 

સેલરી કેટલી વધારવી તે અંગેનો કોઇ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે સાથે જ કર્મચારીઓને આશા છે, કે તેમની માંગને સ્વિકારી લેવામાં આવે. 

Oct 19, 2018, 03:47 PM IST

7મું પગારપંચ: નવેમ્બર મહિનામાં વધી શકે છે 1.1 કરોડ કર્મચારીઓનો બેઝિક પગાર?

દેશમાં 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર મળી શકે છે. 

Oct 6, 2018, 10:57 AM IST

7મું પગાર પંચ: શિક્ષકોને મળશે ડબલ ભેટ, અઢી વર્ષનું એરિયર સાથે મળશે પગાર

છત્તીસગઢમાં નવેમ્બરના અંતમાં ચૂંટણી છે. છત્તીસગઢ સરકારના આ એલાન બ આદ 2800 પ્રોફેસરોને નવા પગાર ધોરણ મુજબ પગાર મળી શકે છે.

Sep 12, 2018, 12:25 PM IST

તહેવાર પહેલાં મોદી સરકારે કેંદ્રીય કર્મચારીઓને આપી મોટી ભેટ, DA 2% વધાર્યું

ઝી ન્યૂઝ ડિજિટલે જૂલાઇમાં આ સમાચાર બ્રેક કરી દીધા હતા કે મોદી સરકાર આ વખતે ડીએ  બે ટકા વધારશે અને આ ઓગસ્ટના પગાર સાથે આવશે.

Aug 29, 2018, 01:08 PM IST

7મું પગાર પંચ: શું મોદી સરકાર કરશે કેંદ્રીય કર્મચારીઓનું DA વધારવાની જાહેરાત? કેબિનેટ બેઠક આજે

ડીએની ગણના કર્મચારીની બેસિક સેલરીના આધારે થાય છે. આ વર્ષે માર્ચમાં સરકારે બે ટકા ડીએ વધાર્યું હતું. તેને 5 ટકાથી વધારીને 7 ટકા કરી દીધું હતું. 

Aug 29, 2018, 11:37 AM IST