हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
8 inches in 4 hours in Jamwala
8 inches in 4 hours in jamwala News
5 inches of rain in 1 hour in Girgadhda
ગીરગઢડામાં આભ ફાટ્યું 1 કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તમામ ગામોમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી વખરી પલળી ચુકી છે. જેથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેથી બહારથી કોઇ અંદર અને અંદરથી કોઇ બહાર નિકળી શકે તેમ નથી. ભારે વરસાદના પગલે ખેતરો તળાવ બન્યા છે. પ્રાચીનું માધવરાય મંદિર ફરી એકવાર પાણીમાં ગરકાવ થઇ ચુક્યું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પુર આવ્યું છે.
Aug 30,2020, 21:10 PM IST
Trending news
budh gochar 2024
ગ્રહોના 'રાજકુમાર' કરવા જઈ રહ્યા છે ગોચર, આ 5 રાશિઓનું વાળશે સત્યનાશ! કરો આ ઉપાય બચી
Ind vs Aus
પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!
new rule
સરકારે પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, પેન્શન મેળવવા માટે આ ફોર્મ ભરવું જરૂરી
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?