हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vadodara
Vadodara News
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
હરણી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફને ચોથી ઓક્ટોબર સવારે 10:54 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો. સીઆઇએસએફના અધિકારી પ્રદીપ રામે આ અંગે હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર સેલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.
Oct 5,2024, 16:18 PM IST
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Rape On A Minor Girl In Navratri : વડોદરાના ભાઈલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના.... અવાવરુ જગ્યાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની માતાએ કરી ફરિયાદ.. દુષ્કર્મમાં એકથી વધારે લોકો સામેલ હતા કે કેમ તેની તપાસ..
Oct 5,2024, 14:57 PM IST
Vadodara
સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકત, વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મ...
BREAKING: Minor girl raped in Vadodara's Bhayali late last night; cops launch probe
Oct 5,2024, 14:50 PM IST
Vadodara
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઈલથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી અપાઈ...
Gujarat News: Threat to blow up Vadodara airport with bomb
Oct 5,2024, 14:20 PM IST
Vadodara
વડોદરા MSU સમસરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હોબાળો, ગરબા રમવા ન લઈ જવાના નિર્ણયથી વિદ્યાર્થિનીઓ નારાજ...
Vadodara MSU Samsaras Girls Hostel students Protest
Oct 5,2024, 11:40 AM IST
Vadodara
વડોદરામાં જોખમી સવારીનો વધુ એક વીડિયો વાયરલ, ઓપી રોડ ખાતે એક્ટિવા પર યુવાનોએ કર્યા સ્ટંટ...
Another video of dangerous ride goes viral in Vadodara, youths perform stunts on Activa at OP road
Oct 5,2024, 9:20 AM IST
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
વડોદરાના એ ઐતિહાસિક ગરબાને તો કેમ કરી ભૂલાય? યુનાઈટેડ વેના ગરબામાં પહેલા દિવસે ખેલૈયાઓએ મનમુકીને ગરબાની રમઝટ બોલાવી. પ્રાચીન અને અર્વાચિન ગરબાના તાલે ખેલૈયા મનમુકીને ગરબે રમ્યા.
Oct 4,2024, 20:08 PM IST
gujarat
સહકારી સંઘની ચૂંટણીમા બળવાખોરોએ મારી બાજી! ભાજપે મેન્ડેડ વાળા ઉમેદવારોનો કારમો પરાજય
વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય થયો છે. જ્યારે ભાજપે મેન્ડેડ આપેલા ઉમેદવારોનો કારમો પરાજય થતાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.
Oct 4,2024, 17:35 PM IST
Vadodara
વડોદરામાં વોર્ડ નંબર 7ની કચેરીમાં નાગરિકોનો હલ્લાબોલ, દૂષિત પાણીની સમસ્યાને લઈને કર્યો હલ્લાબોલ....
Citizens' uproar in the office of Ward No. 7 in Vadodara, over the problem of contaminated water
Oct 4,2024, 17:30 PM IST
Vadodara
વડોદરામાં ગરબાના મેદાને ખૈલૈયાઓને કડવો અનુભવ, યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય...
Navratri 2024: Khelaiyas troubled due to muddy ground of United Way Vadodara Garba
Oct 4,2024, 17:30 PM IST
Vadodara
22 લાખની વસ્તી ધરાવતા આ શહેરની હાલત કફોડી! વર્ષોથી ફાયરમાં કરાતી નથી ભરતી
Vadodara Fire Department: વડોદરા કોર્પોરેશનમાં ફાયર વિભાગની સ્થિતિ કફોડી છે. કોર્પોરેશને છેલ્લા 9 વર્ષથી ચીફ ફાયર ઓફિસરની ભરતી નથી કરી. 22 લાખની વસ્તી ધરાવતા વડોદરાને હવાલાના ફાયર ઓફિસરને ભરોસે નોંધારું રાખી દેવાયું છે.
Oct 4,2024, 16:00 PM IST
Navratri 2024
ફેમસ ગરબા યુનાઈટેડ વેમાં ખેલૈયાઓનો દાવ થયો, મેદાનમાં પગ ખૂપી જાય તેટલું કીચડ
Mud In Gujarat's Biggest Garba United Way Of Baroda : વડોદરામાં યુનાઈટેડ-વે ગરબા મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ... મેદાન પર હજી પણ વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય...કીચડમાથી પસાર થઈ ખેલૈયાઓને મેદાનમાં જવું પડ્યું ... મેદાનમાં પણ પગ ખુચી જાય તેવો કીચડ...
Oct 4,2024, 13:00 PM IST
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
ગુજરાતના બે મોટા મહાનગરોમાં રોડની સ્થિતિ કેવી વિકટ છે? રોડ પર એટલા મોટા અને એવા ખાડા પડ્યા છે કે સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ? હવે આવા ખાડામાં વાહનો અને વાહનચાલકની દશા શું થાય?
Oct 2,2024, 18:09 PM IST
Vadodara
વડોદરા શહેરમાં ચોમાસા બાદ રોડ પર ઠેર-ઠેર ખાડા, મારેઠાથી માણેજા તરફ જતા સર્વિસ રોડ પર પડ્યા ખાડા...
Potholes all over the road after monsoon in Vadodara city
Oct 2,2024, 14:45 PM IST
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
ફરી વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાયા તેને લગભગ 72 કલાકથી વધુનો સમય થયો. પરંતુ હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે જુઓ બેદરકાર VMCના પાપે પરેશાન થઈ રહેલી પ્રજાનો આ અહેવાલ.
Oct 1,2024, 18:40 PM IST
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
વરસાદને ૭૨ કલાક થવા છતાં પણ પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓમાં ભરાયેલા બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી હજી સુધી નહી ઉતરતાં રહીશોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
Oct 1,2024, 16:35 PM IST
Vadodara
વડોદરાનું નવલખી ગરબા મેદાન ખેલૈયાઓ માટે તૈયાર, બે દિવસ પહેલા જે મેદાનમાં પાણી ભરાયા હતા તે મેદાન તૈયાર...
Navratri 2024:Preparations underway in full swing at Vadodara's Navlakhi ground to host garba nights
Oct 1,2024, 16:05 PM IST
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
વડોદરાના ખેલૈયાઓ માટે ગરબા આયોજકો તનતોડ મહેનતે લાગ્યા. ભારે વરસાદના કારણે ગરબા મેદાનો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. પરંતુ વરસાદી પાણીમાં ગરકાવ થયેલ નવલખી મેદાનને આયોજકોએ ફરી એકવાર તૈયાર કરી દીધું છે.
Oct 1,2024, 15:25 PM IST
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર
Harni Boat Tragedy : વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં 5 આરોપીઓને હાઈકોર્ટે આપ્યા જામીન, 8 મહિના બાદ જેલમાંથી બહાર આવશે આરોપી
Oct 1,2024, 15:00 PM IST
Vadodara
વડોદરા પૂર્વ MLA જશપાલસિંહ પઢિયારનું વિવાદિત નિવેદન, રસ્તા પર પડેલા ખાડા મામલે પૂર્વ ધારાસભ્યના વિવાદિત બોલ...
Beware, people are irked, warns ex-Congress MLA Jashpalsinh Padhiyar to officials over poor roads
Oct 1,2024, 14:50 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ