ahemdabad

Bareja Gas Leakage દુર્ઘટનામાં મૃત્યુઆંક 9 એ પહોંચ્યો, 10 લોકોને પહોંચી હતી ઇજા

ઓરડીમાં મંગળવારની રાત્રે સુતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે અચાનક ગેસ લિકેજ (Gas Leakage) ની દુર્ગંધ આવી હતી.

Jul 24, 2021, 01:20 PM IST

Vadodara: કરોડોના દાગીના ચોરી કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો, મહિના પહેલાં જેલમાંથી નિકળ્યો હતો બહાર

પકડાયેલા આરોપી અમિત અભવેકર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2016માં આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં જ્યારે 2017માં શેરકોટડા અને ઓઢવ (Odhav) વિસ્તારમાં ચોરીના ગુનામાં ચંદુભાઈનું સામે આવ્યું હતું. 

Jul 7, 2021, 05:07 PM IST

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, 121 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 14,770 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

May 9, 2021, 08:05 PM IST

યાત્રીગણ ધ્યાન દે!!! મુસાફરોની માંગ અને સુવિધા માટે આ તારીખ સુધી દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

ટ્રેન નંબર 05046, 06501 અને 06505 ની વિસ્તૃત ફેરાનું બુકિંગ 26 માર્ચ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.gov.inપર જઈ શકે છે.

Mar 26, 2021, 05:06 PM IST

IND vs ENG 4th T20 : 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, ટીમમાં થઈ શકે છે ફેરફાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની આ સિરીઝના ત્રીજા મુકાબલામાં મહેમાન ટીમે જીત મેળવી અને 2-1ની સરસાઈ બનાવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ હશે કે શાનદાર વાપસી કરી શ્રેણી સરભર કરવામાં આવે. 
 

Mar 17, 2021, 03:28 PM IST

IND vs ENG: કાલે ત્રીજી ટી20, આત્મવિશ્વાસથી ઓતપ્રોત ટીમ ઈન્ડિયાની લીડ મેળવવા પર નજર

India vs England 3rd T20I: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં રમાશે. સિરીઝ હાલ 1-1થી બરાબર છે અને બન્ને ટીમ અહીં લીડ મેળવવા ઉતરશે. 
 

Mar 15, 2021, 03:59 PM IST

Vadodara: ડ્રગ્સની ડિલિવરી માટે અમદાવાદ આવેલા બે યુવકોની ધરપકડ, 16 લાખનું ડ્રગ્સ જપ્ત

ગુજરાત એટીએસે વડોદરાથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 163 ગ્રામ એમડી ડ્રગ કબજે કરવામાં આવ્યું છે. આ

Feb 10, 2021, 04:09 PM IST

અંધવિશ્વાસ-માન્યતા અને પરંપરા, ત્રીજી સદીમાં આ દેશે કરી હતી પતંગની શોધ

ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું.

Jan 14, 2021, 12:25 PM IST

પત્નીના દાગીના ગિરવે મુકી પડોશીની કરી આર્થિક મદદ, પૈસા પાછા માંગ્યા તો મળ્યું મોત

સામાન્ય રીતે કોઇ વ્યક્તિની મદદ માટે સૌથી પહેલાં પડોશી કામ આવે છે એટલે જ પડોશીને પહેલો સગો કહેવામાં આવે છે. વાટકી વ્યવહાર ઉપરાંત પડોશી એકબીજાની આર્થિક મદદ પણ કરે છે. પરંતુ અમદાવાદમાં એક વૃદ્ધને પડોશીને આર્થિક મદદ કરવી ભારે પડી ગઇ. વૃદ્ધે જ્યારે ઉધાર પૈસા પરત માંગવાની શરૂઆત કરી તો પડોશી પરિવારના પાંચ સભ્યોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. 

Jan 6, 2021, 06:25 PM IST

કોરોનાની સાઇડ ઇફેક્ટ: ઉત્તરાયણ નજીક છતાં પોળના એકપણ ધાબાનું બુકિંગ નહી

ઉત્તરાયણના બે દિવસ માટે લોકો ૧૫થી ૨૫ હજાર રૂપિયા સુધીનો ભાડું ચૂકવતા હોય છે સાથે અનેક સુવિધાઓ પણ તેમને આપવામાં આવે છે.

Jan 4, 2021, 12:45 PM IST

ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરીથી ગુજરાતમાં પ્રથમ મોત, જીવલેણ દોરીથી આવી રીતે બચો

મૃતક પુરુષના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક વિપુલભાઇ મિસ્ત્રી કામ કરી સાંજના પરત ઘરે આવતા સમયે આકસ્મિક ઘટના બની હતી જેના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે.

Dec 28, 2020, 02:21 PM IST

રાવણ દહન પર પ્રતિબંધના લીધે આ વખતે રામભક્તો દશેરાની કરશે અનોખી રીતે ઉજવણી

દશેરાનાં દિવસે રાવણ દહન પર લગાવેલા પ્રતિબંધને લઈને રામ ભક્તો અનોખી રીતે રાવણ દહનની ઉજવણી કરશે. પ્રભુ રામના ભક્તો દશેરાના દિવસે ઘરમાં રહી રામધૂન કરી ભગવાન રામને પ્રાર્થના કરશે કે કોરોના રૂપી રાવણનો દહન થાય. છેલ્લા ૧૭ વર્ષથી સાબરમતી વિસ્તારમાં રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરતા રાજુભાઈ ભાવસાર કહી રહ્યા છે કે આ વખતે રાવણ દહન નહીં થાય દુખ ચોક્કસ છે. 

Oct 22, 2020, 02:03 PM IST

સરકારી યોજનાઓનો લાભ કહી ભીખ મંગાવતો હતો આ વ્યક્તિ, જાણો શું છે સમગ્ર કહાણી

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેના વિષે જાણીને આપ સૌ કોઈને એમ થશે કે ઘોર કળિયુગ આવી ગયો છે અને લોકોમાં હવે માનવતા પણ મારી પરવારી છે.

Sep 9, 2020, 07:46 PM IST

અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડો.પંકજ શેઠનું કોરોનાથી મોત, એક્ટર પ્રતિક ગાંધીનો પરિવાર કોરોનામુક્ત થયો

ગુજરાતના ફિલ્મ અભિનેતા  પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને તેનો પરિવાર કોરોના મુક્ત થયો છે. 20 દિવસની સારવાર બાદ તેનો પરિવાર કોરોનામુકત થયો છે. ત્યારે ખુદ અભિનેતાએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેનો પરિવાર કોરોનાની સારવાર બાદ રિકવર થયા છે. જોકે, થોડા દિવસો પહેલા ખુદ અભિનેતાએ જ ટ્વિટ કરીને પોતે અને પોતાનો પરિવાર કોરોના (Corona virus) ની ઝપેટમાં આવ્યો છે તેવું જણાવ્યું હતું. જોકે, અભિનેતાની આ ટ્વિટથી તેના ચાહકો નિરાશ થયા હતા. તેમજ તેની ઝડપી રિકવરી આવે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. 

Jul 29, 2020, 11:30 AM IST
Vadodara: Long Que of people for railway ticket refund PT4M25S
Get to know the latest news from across the state in one click PT25M8S
Congress MLAs are sitting and protesting, find out what happened! PT4M28S

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના 23 કોંગી MLAનો રિસોર્ટમાં ઉકળાટ

Congress MLAs are sitting and protesting, find out what happened!

Jun 7, 2020, 04:25 PM IST
These temples will not open tomorrow in Unlock-1, watch the video PT13M36S

Unlock-1માં આવતી કાલે આ મંદિરો નહીં ખુલે, જુઓ વીડિયો

These temples will not open tomorrow in Unlock-1, watch the video

Jun 7, 2020, 04:25 PM IST