ગુજરાતના એ બાહોશ અધિકારી જેમને મોદીને આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું કે 'આપ ઐસા નહીં કર સકતે'

PM Modi Atul Karwal IPS:  આજે કોઈ PM મોદીની આંખમાં આંખ મિલાવીને કહે કે ' આપ ઐસા નહીં કર સકતે' તો બીજી જ ઘડીએ એની નોકરી જતી રહે.... PM મોદીને કહેવા માટે પણ હિંમત જોઈએ પણ ગુજરાતમાં એક બાહોશ અધિકારી હતા. જેમને મોદીને નિયમોનું ભાન કરાવી કહ્યું હતું કે સરજી ' આપ ઐસા નહીં કર સકતે'.... હા અમે વાત કરી રહ્યાં છે IPS અતુલ કરવાલની . જેઓએ અત્યંત માનપૂર્વક આપેલી આ સલાહને પીએમ મોદી આજે પણ યાદ કરે છે.

ગુજરાતના એ બાહોશ અધિકારી જેમને મોદીને આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું કે 'આપ ઐસા નહીં કર સકતે'