हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad civic elections
Ahmedabad civic elections News
local body polls
દિપક બાબરીયાની ચોખ્ખી વાત, ગુજરાત કોંગ્રેસમાં ચાલતી પોલમપોલ અંગે હાઇકમાન્ડને રિપોર્ટ
અમદાવાદ કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ જોવા મળી છે. નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઈ ગઈ હોવાનો આરોપ ઉઠ્યો છે. 20 પેનલોમાં ઉમેદવારો રાતોરાત બદલવામાં આવ્યા હોવાનું કહેવાયું છે. પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ, શહેર પ્રમુખ અને ધારાસભ્યોએ રાતોરાત ઉમેદવાર બદલ્યા છે. આ આક્ષેપ કોંગ્રેસના નિરીક્ષક રહેલ દિપક બાબરીયાએ કર્યાં છે. તેમણે પ્રદેશ અધ્યક્ષને કાર્યકરોને ઉલ્લેખીને પત્ર લખ્યો છે. જેમાં યોગ્ય અને કાબીલ કાર્યકરોને ટિકિટ ના અપાવી શકવા બદલ કમનસીબી વ્યક્ત કરી છે.
Feb 10,2021, 9:44 AM IST
local body polls
રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ
Feb 10,2021, 9:07 AM IST
local body polls
ભાજપે ઉમેદવાર જાહેર કરતા જ અમદાવાદમાં ભડકો થયો, લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો
Feb 5,2021, 10:04 AM IST
local body polls
આજે વિજય મુહૂર્તમાં ભાજપના 575 ઉમેદવારો ફોર્મ ભરશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) જાહેર થઈ ચૂકી છે. ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે (BJP) પોતાની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ, કોંગ્રેસ (congress) ના ઉમેદવારો પોતાની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.
Feb 5,2021, 8:03 AM IST
Rajkot
ભાજપે રાજકોટના ઉમેદવાર કર્યા જાહેર, જુઓ 18 વોર્ડમાં કોને કોને મળી ટિકિટ
પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે હવે ભાજપ મેદાનમાં આવ્યું છે. સૌથી પહેલા ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 18 વોર્ડના તમામ ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે.
Feb 4,2021, 14:58 PM IST
local body polls
બપોરે 3 વાગ્યે ભાજપના ઉમેદવારોના નામની થશે જાહેરાત, સીઆર પાટીલની જાહેરાત
Feb 4,2021, 13:02 PM IST
local body polls
ચૂંટણીમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે
Feb 4,2021, 10:47 AM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા