અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વિસ્તારના ચુનારાવાસમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અંગત અદાવતને લીધે બે જૂથો વચ્ચે બબાલ થઈ. વર્ષ 2005માં એક હત્યા અને છ મહિના પહેલા થયેલા વિવાદ બાબતે તોડફોડ કરી હોય તેવું બહાર આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કેવી રીતે આ શખ્સો જાહેરમાં પાર્ક કરાયેલ વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી હતી અને મામલો થાળે પાડ્યો. સાતથી આઠ લોકોએ જાહેરમાં દાદાગીરી કરી અને તલવારો અને બંદૂક જેવા હથિયાર સાથે વાહનોમાં તોડફોડ કરી હતી. જુઓ શું છે સમગ્ર મામલો...
અમદાવાદના કુબેરનગરમાં પતિએ ઘરકંકાસમાં કરી પત્નીની હત્યા! સાસુ અને પત્નીને પેટ્રોલ નાંખી, આંગ ચાપી ફરાર...જુઓ દ્રશ્યો
Ahmedabad Crime News: હત્યાનો બદલો હત્યા.... અમદાવાદમાં એક યુવકે પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે એક વ્યક્તિની હત્યા કરી. પોલીસે આ કેસમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે તમે જાણો શું હતી આ ઘટના...
અમદાવાદ: નંબર પ્લેટ વિનાની કારમાં મોડી રાત્રે આવેલ શખ્સોએ યુવકને સરાજાહેર મોતને ઘાટ ઉતાર્યો, હચમચાવતા CCTV દ્રશ્યો સામે આવ્યા
VIDEO: સેવન્થ ડે સ્કૂલ હત્યા અંગે શાળા તંત્ર વિરુદ્ધ કડક પગલાઓ લેવાનું શરુ! જુઓ Z 24 કલાક પર સૌથી મોટા સમાચાર!
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલ ઘટના બાદ વાલીઓ મૂકાયાં ભારે ચિંતામાં...જુઓ ત્રણ દિવસમાં કેવા પગલા ભરવામાં આવ્યા છે, DEO કચેરીએ ચાર અધિકારીને સોંપી દીધી છે જવાબદારી, વધુ વિગત માટે જુઓ VIDEO
અમદાવાદમાં સરાજાહેર યુવકની ક્રૂર હત્યા! અપહરણ કરીને પતાવી નાખ્યો, લોહિયાળ ગેંગવોરના દ્રશ્યો સામે આવ્યા
અમદાવાદ જિલ્લાના બારેજામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 31મી જુલાઇના દિવસે રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ જ્યારે મૃતકના મોટાભાઈ જ્યારે નોકરી પર હાજર હતા. તે દરમિયાન તેમના પત્નીનો ફોન આવ્યો હતો..
આજથી લગભગ 20 એક દિવસ અગાઉ કણભા ગામની નજીક આવેલા ભુવાલડી ગામમાં ગૌચરની જમીનમાં લાકડા કાપવા જતી બે મહિલાઓની ઘાતકી હત્યા કરવાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રોહિત ચુનારા નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદના ધોળકામાંથી મળી આવેલ બિનવારસી મૃતદેહની ઓળખ થયા બાદ યુવકની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સોની ધરપકડ કરી છે. હત્યારાઓને ડર હતો કે મૃતક તેમનું જ ખૂન કરી નાખશે તે ડરથી ષડયંત્ર બનાવી યુવકની હત્યા કરી