हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Alpesh Kathariya
Alpesh kathariya News
AAP
AAP નેતા અલ્પેશ કથીરિયા ગોંડલથી લડી શકે છે ચૂંટણી:સૂત્ર
Gujarat election 2022: AAP leader Alpesh Kathariya may contest election from Gondal
Nov 4,2022, 14:55 PM IST
નીતિન પટેલ
રાજ્યમાં આજે મધરાતથી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
May 1,2019, 22:03 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક અને નરેશ પટેલનું નિવેદન, પાટીદાર અનામત આંદોલનનું કોઇ અસ્તત્વ નથી
પાસના નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મામલે ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટે સાથે મળીને સંયુક્ત બેઠક કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે એક કમિટીની રચના કરવામાં આવશે અને સરકાર સમક્ષ તેની જેલ મુક્તિ અને અનામતના કેસો પાછા ખેચવાઅંગેની રજૂઆત કરવામાં આવશે. ત્યારે આ અંગે હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા નિવેદન આપાવામાં આવ્યું છે, કે આ પાટીદાર અનામત આંદોલનનું કોઇ પણ અસ્તિત્વ રહ્યું નથી.
May 1,2019, 16:48 PM IST
હાર્દિક પટેલ
શા માટે કોંગ્રેસની એક પણ સભા કરવા માટે હાર્દિક પટેલ ન ગયો ‘સુરત’?
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક ઉપર મતદાન થવાનું હોવાથી ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રચાર પડઘમ પણ શાંત થઇ ગયા છે પરંતુ આખા ચૂંટણી પ્રચારમાં એક વાત ઉડીએ આખે વળગે છે કે શા માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના કોઇ પણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નથી કર્યો?
Apr 22,2019, 18:26 PM IST
હાર્દિક પટેલ
PAASના કાર્યક્રમમાં મારામારી, હાર્દિક અને કોંગ્રેસ હાય-હાયના નારા લાગ્યા
અમદાવાદમાં પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. આ કાર્યમમાં હાર્દિક પટેલ હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા. પાસના આ કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયા અને કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે બોલાચાલી થઇ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
Mar 17,2019, 19:49 PM IST
સુરત
સુરત: અલ્પેશ કથીરિયાને કોર્ટે 10 હજારના બોન્ડ પર આપ્યા જામીન
સુરત અમરોલી રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ થયેલા અલ્પેશ કથીરીયાને ગતરોજ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો હતો. મંગળવારે તેને સરથાણા પોલીસે રાયોટિંગના ગુનામાં અલ્પેશ કથિરિયાની લાજપોર જેલમાથી ધરપકડ કરી હતી. અને તેને સુરત કોર્ટમા રજુ કર્યો હતો.
Feb 19,2019, 19:42 PM IST
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
અલ્પેશ કથીરિયાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની બે લોકસબા બેઠક પરથી તે ચૂંટણી લડી શકે છે. જો કે, આ બંને બેઠક કઇ હશે તે અંગે કોઇ ફોડ પડ્યો નથી.
Feb 13,2019, 12:38 PM IST
પોલીસ
પોલીસ હેરાન કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ આવશે : અલ્પેશ કથીરિયા
છેલ્લા એક મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા પોલીસ પકડાથી દૂર છે. સુરત કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ થયા બાદ તે હાલ ફરાર છે. કોર્ટે પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પરતું પોલીસ અલ્પેશને શોધવામાં હજુ સફળ થઇ નથી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અલ્પેશ મળી આવે તેવા તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
Feb 11,2019, 22:55 PM IST
Alpesh Kathariya
સુરત:અલ્પેશ કથીરિયાની ઘરપકડ કરવા ગુજરાતમાં એલર્ટ
Police gives alert for arrest Alpesh Kathiriya in entire state
Jan 17,2019, 16:35 PM IST
Patidar Reservation Movement
લોકશાહીમાં કાયદાનો દૂર ઉપયોગ: અલ્પેશ કથીરિયા
In the case of treason, the court sent the Surat police to cancel the bail of the accused
Dec 31,2018, 19:30 PM IST
પાટીદાર અનામત આંદોલન
રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ કરવા સુરત પોલીસે કરી કોર્ટમાં અરજી
પાટીદાર અનામત આંદોલનના નેતા અને વ્યવસાયે વકીલ એવા સુરતના અલ્પેશ કથીરિયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાંચે સોમવારે બપોરે જીલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. સતત બે દિવસ સુધી અલ્પેશ અને શહેર પોલીસ વચ્ચે ભારે માથાકૂટ થઇ હતી, જેમાં અલ્પેશ દ્વારા પોલીસને અપશબ્દો બોલતો વિડીયો વાઈરલ પણ થયો હતો.
Dec 31,2018, 19:40 PM IST
પાસ સહ કન્વિનર
સુરત: સરકારની સહાયના દાવા ખોટો હોવાના આરોપ સાથે અલ્પેશ કથિરીયાના ઘરણાં
ડાંગ ખાતે સુરતની ખાનગી ટ્યુશન કલાસીસની બસના અકસ્માતની ઘટનામાં સરકારે તમામને આર્થિક તેમજ મેડીકલ સહાયની જાહેરાત કરી છે, જોકે સરકારના દાવા ખોટા હોવાનો ગંભીર આરોપ પાસના સહ કન્વિનર અલ્પેશ કથીરીયા દ્વારા લગાવ્યો છે. પોતાના જન્મદિવસે હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્તોને ફ્રુટ અને દૂધનું વિતરણ કરવા ગયેલા અલ્પેશની ઈજાગ્રસ્તોના પરિજનો સાથે વાત થઇ હતી,
Dec 25,2018, 21:19 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ ફરી ઉપવાસ આંદોલન કરશે, હવે આ જગ્યા બનશે ઉપવાસ છાવણી
હાર્દિક પટેલ આગામી 2જી ઓક્ટોબરથી મોરબીમાં ફરીવાર શરૂ કરશે ઉપવાસ આંદોલન, સાથે પાટીદાર યુવાનો પણ કરશે ઉપવાસ
Sep 24,2018, 18:01 PM IST
પાટીદાર
મતભેદો ભૂલી પાસ-SPG થયા એક, સુરતમાં કથીરિયાની જેલ મુક્તિનો મુદ્દો મુખ્ય
સુરતમાં પાસ-SPGની સંયુક્ત બેઠક યોજાઇ રહી છે. સુરતના સરથાણામાં PAAS-SPGની બેઠક થઇ રહી છે.
Sep 23,2018, 11:17 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો