amc

અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી

ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે સારા સંકેત મળ્યા છે. શહેરીજનો માટે આ ખુશીના સમાચાર છે કે, અમદાવાદીઓમાં બીજી  લહેર બાદ એન્ટીબોડીની ટકાવારી વધી છે. 81 % અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી (herd immunity) જોવા મળી છે. AMCના હેલ્થ વિભાગે જુન મહિનામાં કરેલ સીરો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 

Aug 1, 2021, 08:37 AM IST

ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકારે ખોલ્યો ખિસ્સો, રોડ,ગટર, પાણી, CCTV પાણીના ભાવે

મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આજે ખુબ જ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકાર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. જેના અંતર્ગત કોઇ પણ સોસાયટીના વિકાસ માટે જનભાગીદારી હેઠળ વિકાસ કરવામાં આવશે. 

Jul 30, 2021, 02:56 AM IST

AMC નો યૂ ટર્ન: અમદાવાદ કોર્પોરેશન આ 15 પ્લોટની નહી કરે હરાજી

16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ તંત્રએ યુ ટર્ન માર્યો છે.

Jul 22, 2021, 03:21 PM IST

Ahmedabad ના સો વર્ષ જૂના ગાર્ડનને 3 કરોડના ખર્ચે મળશે નવો Look

થોડા વર્ષો અગાઉ વિકટોરીયા ગાર્ડન (Victoria Garden) નું નામ બદલીને લોકમાન્ય બાલ ગંગાધર તિલક સાથે જોડીને આ ગાર્ડનનું નામ તિલક બાગ આપવામાં આવ્યુ છે.

Jul 21, 2021, 03:30 PM IST

અમદાવાદમાં ક્રોકિંટની ઈમારતો વચ્ચે ઉભુ કરાશે મિની જંગલ, આજથી વૃક્ષારોપણ શરૂ કરાયું

  • અમદાવાદનું નવું નજરાણું બાયોડાયવર્સિટી પાર્ક બનવાનું છે. આ પાર્ક અમદાવાદની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે
  • પ્રોજેક્ટમાં પહેલા 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ બાકીના 40000 વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે

Jul 20, 2021, 03:31 PM IST

સીએમ રૂપાણીએ AMC ને ફાળવ્યા 702 કરોડ રૂપિયા, અમદાવાદના વિકાસના કામોને મળશે વેગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિસ્તારમાં વિવિધ વિકાસ કામો (Development Works) માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી નિર્ણય કર્યો છે

Jul 3, 2021, 12:54 PM IST

Jagannath Rath Yatra પૂર્વે જગન્નાથજી મંદિરના મહંતનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

10 જુલાઈએ યોજાવનારી ધજારોહણ અને નેત્રોત્સ વિધિમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Jul 1, 2021, 12:46 PM IST

રથયાત્રાને હજી સુધી મંજૂરી નહિ, પણ તૈયારીઓ શરૂ...

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની હજી મંજૂરી મળી નથી, પરંતુ આગામી રથયાત્રા (rathyatra) ને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના પ્લાનિંગ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. 

Jul 1, 2021, 11:52 AM IST

બેવડી નીતિ: અમીર અમદાવાદમાં ધડાધડ બ્રિજ બનીને લોકાર્પણ થાય છે, ગરીબ અમદાવાદ ઠોકરો ખાય છે

એક તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ફ્લાયઓવરનુ લોકાપર્ણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ લોકાપર્ણ વચ્ચે શહેરના બે ફ્લાયઓવર એવા છે, કે જેના કારણે વિવાદ ઉભો થયો છે. એક છે પૂર્વમાં આવેલો અનુપમ બ્રીજ, કે જે ખોખરા બ્રીજ તરીકે પણ ઓળખાય છે. તો બીજો છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં હેબતપુર ફ્લાયઓવર. આ બન્ને ફ્લાયઓવરનુ કામ અત્યંત મંથર ગતીએ ચાલતુ હોવાથી શહેરના સેંકડો લોકો ખુબજ હેરાન પરેશાન થઇ રહ્યા છે.

Jun 28, 2021, 07:19 PM IST

1.50 કરોડનું બિલ પાસ કરાવવું હોય તો 10 ટકાનો પ્રસાદ ચડાવવો પડશે, AMC નો ડે.હેલ્થ ઓફિસર ફરાર

ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દી બિલ પાસ કરાવવા ખાનગી ડોક્ટર પાસે 15 લાખની લાંચ માંગનારા મ્યુનિસિપલ ડેપ્યુટી હેલ્થ ઓપિસર ડૉ.અરવિંદ પટેલને મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને ઉત્તર પશ્ચિમ ઝોનનો હવાલો મધ્ય ઝોનનાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યને સોંપાયો હતો. ACB એ મ્યુનિસિપલ કમિશ્નરને આ અંગેની સત્તાવાર જાણ કરતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

Jun 24, 2021, 06:13 PM IST
Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat PT2M40S

આજે નોંધાયા 200થી પણ ઓછા કેસ, રિકવરી રેટ 98.04 ટકા

Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat

Jun 20, 2021, 08:25 PM IST

સાબરમતીમાંથી કોરોના વાયરસ મળવા મુદ્દે AMC એ હાથ ઉંચા કરી દીધા, કહ્યું અમને કંઇ ખબર નથી

શહેરનાં પાણીના સ્ત્રોત કહેવાતા કાંકરિયા તળાવ, સાબરમતી નદીમાંથી પણ કોરોના મળી આવ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયા બાદ સરકાર અને કોર્પોરેશન તંત્ર પર માછલા ધોવાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, IIT ગાંધીનગર દ્વારા આ વોટર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 

Jun 18, 2021, 06:52 PM IST

જરાક અમથા વરસાદે અમદાવાદ પાલિકાની પોલ ખોલી, રોડ તૂટવા લાગ્યા

પહેલા વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય બની છે. 

Jun 17, 2021, 11:22 AM IST

Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ

વાહન માલીકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અમદાવાદ આવતા હોય અને અમદાવાદ શહેરની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય એવા દરેક નાગરીકોએ પોતે વાપરતા હોય એવા દરેક વાહનોનો આજીવન વેરો ભરવાનો થાય છે.

Jun 16, 2021, 06:30 PM IST

અમદાવાદીઓ વેક્સિન લેવા અને બગાડવા બંન્નેમાં અવ્વલ, વેક્સિનેશન વધે છે તેમ બગાડ પણ વધે છે

સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જે અંતર્ગત અમદાવાદમાં અત્યાર સુધી 2441111 રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

Jun 15, 2021, 04:41 PM IST

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા AMC તૈયાર, સર્વે બાદ કરાઈ રહી છે આ સંપૂર્ણ વ્યવસ્થા

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર થઈ ગયું છે. એએમસી દ્વારા જરૂરિયાત અંગે હાથ ધરાયેલો સર્વે પૂર્ણ થયો છે

Jun 15, 2021, 03:03 PM IST

AHMEDABAD: શહેરીજનો રસીકરણ અને રસીના બગાડ બંન્ને બાબતે આગળ

સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ રસીકરણ માટે ઓનલાઇન બુકીંગ થવાના કારણે દૈનિક બુક થતા સ્લોટ પૈકી 15 ટકા વેક્સીનનો બગાડ પણ થઇ રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

Jun 12, 2021, 05:52 PM IST

ખુશખબરી : અમદાવાદના તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી

અમદાવાદથી રાહત આપતા સમાચાર મળ્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 98 દિવસ બાદ પહેલીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. નવા 98 કેસ સામે 275 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, તેમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે, શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નથી.

Jun 10, 2021, 07:42 AM IST

અમદાવાદીઓને AMC નું વધુ એક નવું નજરાણું, અહીં પક્ષીઓના કલરવ સાથે કુદરતી વાતાવરણનો થશે અનુભવ

કોરોના કાળમાં શહેરીજનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક નવું નજરાણું તૈયાર કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા ઓક્સિજન પાર્ક (Oxygen Park) રૂપી અતિ ગીચ જંગલ ધરાવતો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે

Jun 8, 2021, 04:45 PM IST