ani

shiv senas cm demand not acceptable to bjp says amit shah PT9M28S

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે અમિત શાહે શું કહ્યું, જુઓ વીડિયો

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ANI સાથેની વાતચીતમાં ભાજપ અને શિવસેના વચ્ચે તુટી ગયેલા ગઠબંધન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી શિવસેનાની માગણીઓ સ્વીકારી શકે એમ નથી.

Nov 13, 2019, 10:25 PM IST

શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે, "ચૂંટણી પહેલા વડાપ્રધાન અને મેં અનેક વખત જાહેરમાં નિવેદન આપ્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. એ સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. હવે તેઓ નવી માગણી સાથે અમારી સામે આવ્યા છે, જેનો સ્વીકાર કરી શકાય એમ નથી."

Nov 13, 2019, 07:26 PM IST

2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમાચાર એજન્સી ANIને વિશેષ ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકથી માંડીને રામ મંદિર અને કોંગ્રેસ સહિતના અનેક મુદ્દાઓ પર ખુલ્લા દિલે ચર્ચા કરી છે 

Jan 1, 2019, 05:35 PM IST