हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Answer Sheet
Answer sheet News
gujarat
કેટલી ઉત્તરવહી ગાયબ થશે? ગુજરાત યુનિ.માંથી નર્સિગ બાદ ફિઝિયોથેરાપીની ઉત્તરવહી ગુમ
ગુજરાત યુનિવર્સિટીમાં 10 જુલાઈએ બોટની વિભાગમાંથી નર્સિંગની ઉત્તરવહી ગાયબ થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી.
Aug 31,2023, 20:34 PM IST
Exam paper
પરીક્ષા પેપરમાં વિદ્યાર્થીઓના આ જવાબ જોઇ તમે પણ કહેશો, દેશમાં આવા કેટલા નમૂના છે
જીંદગીમાં આગળ વધવા માાટે, સફળતા મેળવવા માટે શિક્ષણ મેળવવું ખુબ જ જરૂરી છે. પરંતુ અમુક વિદ્યાર્થીઓ આ વાતને ધ્યાનમાં નથી લેતા અને ભણવામાં બિલકુલ ધ્યાન આપતા નથી. આવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં એવું એવું લખીને આવે છે કે, પેપર ચેક કરનારા સર પણ ચોંકી જાય. અમુક વિદ્યાર્થીઓ તો આન્સર કીમાં જ સરને પાસ કરવાની વિનંતી લખી નાખે છે. ત્યારે આજે અમે તમને અમુક એવી જ આન્સર કીના ફોટા બતાવીશું જેને જોઈને તમે પણ હસવાનું નહીં રોકી શકો.
Jun 30,2022, 22:45 PM IST
Bhupendrasinh Chudasama
ધોરણ 10-12ની પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની 60 ટકા કામગીરી પૂર્ણ: ભૂપેન્દ્રસિંહ ચુડસમા
દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની 60 ટકા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી હોવાનો પણ શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો.
Apr 28,2020, 19:39 PM IST
ઉત્તરવહી
રસ્તે રઝળતી ઉત્તરવહી મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા
રસ્તે રઝળતી ઉત્તરવહી મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે. ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે.
Mar 18,2020, 18:55 PM IST
ઉત્તરવહી
રસ્તે રઝળતું ભવિષ્ય : વકર્યો રસ્તા પર રઝળતી ઉત્તરવહીનો વિવાદ
બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી.
Mar 18,2020, 18:55 PM IST
Rajkot
રાજકોટ : રસ્તા પરથી મળી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ
રાજકોટમાં રસ્તા પરથી મળી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ
Mar 18,2020, 11:00 AM IST
વડોદરા એમએસ યુનિવર્સીટી
MS Uni.માં ઉત્તરવહી કાંડ સામે આવતા ખળભળાટ, આ રીતે આચરવામાં આવતું કૌભાંડ
વડોદરાની એમ એસ યુનિવર્સીટી હરહંમેશની જેમ ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ એસ યુનિવર્સીટીના ઈતિહાસમાં પ્રથમવાર વિધાર્થીઓની ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
May 10,2019, 14:28 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો