april end coronavirus will take uturn chinese top scientist claimed

આ મહિનાના અંત સુધીમાં ખતમ થઇ જશે કોરોના, ચીનનાં સૌથી મોટા વૈજ્ઞાનિકનો અનોખો દાવો

ગત્ત ઘણા દિવસોથી કોરોના વાયરસનાં કારણે લગાવાયેલા લોકડાઉન વચ્ચે દરેક વ્યક્તિનાં મનમાં માત્ર એક જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આ બધો અંત ક્યારે આવશે ? વિશ્વનાં તમામ નેતાઓ અને વૈાનિકો પણ આ સવાલો ઉઠાવી રહ્યા છે. ક્યારે આ સંકટ ટળશે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સારા સમાાર આવી રહ્યા છે કે, ચીનનાં સૌથી પ્રતિષ્ઠીત વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આગામી ચાર અઠવાડીયા એટલે કે એક મહિનાની અંદર કોરોના વાયરસ ખતમ થઇ જશે. 

Apr 2, 2020, 10:40 PM IST