assembly elections 2018

રામદેવને નથી મોદીની જીત પર વિશ્વાસ, કહ્યું આગામી PM અંગે ભારે અવઢવ

તમિલનાડુના મદુરૈમાં મીડિયાના સવાલ અંગે બાબાએ કહ્યું કે, આગામી વડાપ્રધાન કોણ હશે તે અંગે કહી શકાય નહી

Dec 26, 2018, 11:11 AM IST

આનંદીબેનના નામે અનોખો રેકોર્ડ: 1 દિવસમાં 2 મુખ્યમંત્રીને શપથગ્રહણ કરાવશે

આનંદી બેન અગાઉ પણ ફુલની માળાઓનાં ખર્ચે ફળ લાવીને અનાથ બાળકોને વહેંચવાના મુદ્દે ચર્ચામાં રહી ચુક્યા છે

Dec 17, 2018, 02:55 PM IST

રાજસ્થાન ચૂંટણી 2018 : અશોક ગેહલોત બનશે CM, સચિન પાયલોટ Dy CM

રાજસ્થાનમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો ખુશીનો માહોલ છવાયો છે. જોકે નવા સીએમને લઇને અનુભવ અને યુવાન વચ્ચે ખેંચતાણ થતાં કોંગ્રેસ મોવડીઓ દ્વિધામાં મુકાયા હતા. જોકે છેવટે અનુભવની જીત થઇ હોવાની વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસ મોવડીઓએ છેવટે અશોક ગેહલોતને નવા મુખ્યમંત્રી બનશે અને સચિન પાયલોટ ઉપ મુખ્યમંત્રી બનશે.

Dec 14, 2018, 03:35 PM IST

છત્તીસગઢ LIVE: આજે રાહુલ દરબારમાં છત્તીસગઢનું કોકડુ ઉકેલવામાં આવશે

મુખ્યમંત્રી પદના દાવેદાર ટીએસ સિંહદેવ, ભૂપેશ બધેલ અને ચરણદાસ મહંતને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, કોંગ્રેસ સુત્રો અનુસાર પ્રદેશની નવી સરકાર પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને બે દિવસમાં લાગુ કરશે

Dec 14, 2018, 08:36 AM IST

કોંગ્રેસમાં જુથવાદનું ભુત ફરી ધુણ્યું: છત્તીસગઢમાં ભુપેશ બધેલ અને ટીએસ બાબા વચ્ચે હરિફાઇ

કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા

Dec 12, 2018, 03:18 PM IST

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની માથાકુટ: કમલનાથ અને જ્યોતિરાદિત્ય બંન્નેમા થનગનાટ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો પર જીત પ્રાપ્ત કરી છે, બહુમતી માટે 116 સીટોની જરૂર છે બીજી તરફ બસપા અને સપાએ કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે

Dec 12, 2018, 03:02 PM IST

હિંદી પટ્ટામાં 'કમળ'નો નથી ચાલ્યો જાદુ, 2019માં વધી શકે છે મુશ્કેલીઓ

2019ની લોકસભા ચૂંટણી પહેલાનાં 5 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીને હિંદી પટ્ટીના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્ત્તીસગઢમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે

Dec 12, 2018, 11:59 AM IST

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બઢત, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને બહુમત

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ના ટ્રેંડમાં સૌથી રસપ્રદ ટ્રેંડ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. અહીંયા રાજકીય સ્કોર ક્રિકેટ મેચની માફક ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક ભાજપની તરફ ઝૂકતો જોવા મળી રહ્યો છે. હાલના ટ્રેંડના અનુસાર મધ્યપ્રદેશની 230 સીટોમાંથી કોંગ્રેસની 115 અને ભાજપની 105 સીટો પર બઢત છે. બસપા ચાર અને અન્ય છ સીટો પર આગળ છે.  

Dec 11, 2018, 05:33 PM IST

સચિન પાયલોટે કહ્યું- અમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ

રાજસ્થાનમાં ચૂંટણીના ટ્રેંડથી ઉત્સાહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે આ વખતે રાજસ્થાનમાં ભાજપને જોડતોડ કરવા દઇશું નહી. તેમણે કહ્યું કે તે બિન કોંગ્રેસી પક્ષોની સાથે ટચમાં છે, જે પણ લોકો અથવા પક્ષ ભાજપના વિરોધમાં છે, તે તેમની સાથે સંપર્ક જાળવી રાખશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે. 

Dec 11, 2018, 04:16 PM IST

ચૂંટણી પરિણામ કોણ કોણ જીત્યા: 32 સીટોનાં પરિણામ જાહેર, જાણો દિગ્ગજ નેતાઓની સ્થિતિ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે ઇશ્યું થઇ છે. 32 સીટોનાં પરિણામો જાહેર થઇ ચુક્યા છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલરાપાટન, સચિન પાયલોટે ટોંક અને અશોક ગહલોતે સરદારપુરા સીટ પર જીત નોંધી છે. રાજસ્થાનની 199 સીટોનાં વલણમાં 102 સીટો પર કોંગ્રેસ અને 69 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ 22 સીટો પર અન્ય આગળ ચાલી રહ્યા છે. બસપાને 6 સીટ પર બઢત મળી છે. 
રાજસ્થાન ચૂંટણીનાં પરિણામનું વલણ સામે આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે અપક્ષ ઉમેદવાર પાસે સમર્થન માંગ્યું છે

Dec 11, 2018, 04:10 PM IST

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેનો ચોથી વખત થયો વિજય

ભાજપનાં દિગ્ગજ નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પરાજીત કરીને વસુંધરા રાજેએ સતત ચોથી વખત વિજય પ્રાપ્ત કર્યો હતો

Dec 11, 2018, 02:50 PM IST

રાજસ્થાન વિધાનસભા: ઘરના ભેદીઓએ જ ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડ્યો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બળવાખોર નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા જે હવે બંન્ને પક્ષોને ખુબ જ નડ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે

Dec 11, 2018, 02:11 PM IST

રાજસ્થાન ચૂંટણી પરિણામ : વસુંધરા રાજે દોડી આવ્યા...

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : વિધાનસભાના જંગમાં સત્તાધીશ ભાજપની પીછેહઠ થતી દેખાઇ રહી છે અને સત્તા પરિવર્તનનો વાયરો ફૂંકાતાં પંજો મજબૂત થઇ રહ્યો છે. હજુ સ્પષ્ટ પરિણામ જાહેર થયું નથી પરંતુ ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ રહેતાં ભાજપ છાવણીમાં સન્નાટો છવાયો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપ કાર્યાલય દોડી આવ્યા હતા અને બેઠકનો દોર શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Dec 11, 2018, 02:07 PM IST

રાજસ્થાન ચૂંટણી પરિણામ 2018 : ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધી નક્કી કરશે રાજસ્થાનના CM નું નામ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ના મતગણતરીના અઢી કલાકના ટ્રેંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં સારી બઢત પ્રાપ્ત કરી લીધી છે. અહીં 2,274 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. રાજસ્થાનની 199 સીટોના ટ્રેંડમાં 100 સીટો પર કોંગ્રેસ અને 80 પર ભાજપ આગળ છે. તો બીજી તરફ 16 પર અન્ય આગળ છે. બસપાને 3 સીટ પર બઢત મળી છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જાલરાપાટન સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં સીએમનું નામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્કી કરશે. શરૂઆતી ટ્રેંડની સાથે જ સમર્થકોએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. 

Dec 11, 2018, 12:43 PM IST

ચૂંટણી પરિણામ 2018 : શેર બજાર પર શું થઇ અસર? જાણો

This segment of Zee News brings to you latest updates on Share market which has reacted negatively to the 5 state election results. Watch full video to know more.

Dec 11, 2018, 12:36 PM IST

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ: BJPને જબરદસ્ત પછડાટ, PM મોદીએ તાબડતોબ લીધુ આ પગલું

વિધાનસભા ચૂંટણીના આજે પરિણામોનો દિવસ છે. જે રીતે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેમાં ભાજપનું પ્રદર્શન બહુ સારું નથી.

Dec 11, 2018, 10:26 AM IST

મતગણતરી પહેલા ત્રિપુર સુંદરી મંદિર પહોંચ્યા રાજે, મંદિરનો છે અનોખો ઇતિહાસ

ગુજરાત, માળવા અને મારવાડનાં રાજાઓનાં પહેલાથી આરાધ્ય રહેલા ત્રિપુર સુંદરી દેવી ચમત્કારીક શક્તિઓ ધરાવે છે, જેના કારણે આ મંદિરનુ રાજસ્થાનમાં અનોખુ મહાત્મય

Dec 11, 2018, 09:51 AM IST