Republic Day Celebration: દેશવાસીઓ આજે હર્ષોલ્લાસ સાથે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે. કર્તવ્ય પથ પર ભારત પોતાનો દમ દેખાડશે. ત્યારે શું તમે જાણો છો કે 41 ગામડાઓ એવા છે જે આઝાદીના આટલા વર્ષો પછી પણ પહેલીવાર ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. ખાસ જાણો.
Iron Bridge Stolen: સામાન્ય રીતે કોઈના ઘરમાંથી સોનું ચોરાય, ચાંદી કે અન્ય વસ્તુઓની ચોરી થાય, વાહન ચોરાય, પૈસા ચોરાય પરંતુ વર્ષોથી અસ્તિત્વ ધરાવતો આખે આખો પુલ ચોરાઈ જાય એ કેવું? તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ આવું બન્યું છે. જાણો વિગતો.
Woman Viral video from Chhattisgarh will shock you watch here
છત્તીસગઢના કવર્ધામાં કચેરીએ કામ પર અધિકારીઓ નિયમિત રુપે સમયસર પહોંચે અને કોઈ બહાનું કાઢી છટકી ન જાય એટલે દંડ કરી ખખડાવ્યા...
Crime News : છત્તીસગઢના જશપુર જિલ્લાના એક પહાડી કોરવા યુવકે એક પછી એક નવ વખત લગ્ન કર્યા પરંતુ બધી પત્નીઓએ તેને છોડી દીધો. હાલમાં જ તેણે 10મી વખત લગ્ન કર્યા હતા, પરંતુ આ પત્નીને તેણે મોતને ઘાટ ઉતારી હતી.
Chhattisgarh: છત્તીસગઢમાં એક એવું ગામ છે જેનું નામ લેવાથી પણ ગામના લોકો શરમાય છે. આ ગામ એટલું અનોખું છે કે અહીંયા લોકો પોતાના દીકરા-દીકરીના લગ્ન કરાવવાનું પણ પસંદ કરતા નથી. તેની પાછળનું કારણ ગામનું અનોખું નામ છે. આ અનોખા ગામની એક અલગ જ કહાની છે.
અમદાવાદમાં 8 અને 9 એપ્રિલના રોજ AICCની એક મહત્વની બેઠક થવાની છે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી છે.
Nirai Mata Mandir : છત્તીસગઢ તેની સંસ્કૃતિ અને સભ્યતા માટે જાણીતું છે. બીજી તરફ, ગરિયાબંદમાં હાજર એક મંદિર આજ સુધી લોકો માટે એક રહસ્ય છે. જે કોઈ પણ મંદિર વિશે રહસ્યમય વાતો સાંભળે છે તે આશ્ચર્યચકિત રહી જાય છે. મંદિરને લઈને ઘણા પ્રશ્નો છે જે લોકોની સમજની બહાર છે. આવો જાણીએ આ અનોખા મંદિર વિશે જે વર્ષમાં એકવાર ખુલે છે.
રાયપુરમાં એક રશિયન યુવતીએ મધરાતે એવી ધમાલ કરી કે બધુ શાંત કરતા પોલીસને નાકે દમ આવી ગયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જુઓ વાયરલ Video.
છત્તીસગઢના બીજાપુરમાં સેનાની ગાડી પર મોટો નક્સલી હુમલો થયો છે જેમાં 8 જેટલા જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી ની સૌથી વધારે માંગ છે.
Ramgarh cave: છત્તીસગઢ રાજ્ય પોતાની અંદર ઘણી રહસ્યમય વાર્તાઓ અને ઈતિહાસ ધરાવે છે. તેમાંથી એક સુરગુજા રાજ્યમાં આવેલ રામગઢની ટેકરી છે. અહીં બે ગુફાઓ છે, જે મહાન વાર્તાઓ અને ઇતિહાસ અને પૌરાણિક કથાઓ તેમજ માન્યતાઓ સાથે સંકળાયેલી છે. ZEE વિશેષ અહેવાલમાં હસદેવના જંગલોની વચ્ચે સ્થિત રામગઢ અને તેની ગુફાઓ વિશે જાણો-
છત્તીસગઢના બેમેતરાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રખડતા ઢોરોએ મચાવ્યો આતંક, વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો....
પોતાની માગણીઓને લઇને રાષ્ટ્ર ધ્વજ સાથે યુવક ગેટ પર ચઢ્યો, પાક્કા ઘર માટે અનોખો વિરોધ, છત્તીસગઢનો વીડિયો વાયરલ
3 officials were trapped in a landslide in Kusmunda mine of Chhattisgarh
Heavy rains wreak havoc in Chhattisgarh, a part of SECL's Kusmunda flooded
Thief Shoot Couple Video In Chhattisgarh : એક એવી ઘટના ઘટી છે જેમાં કપલ તો દુનિયા સામે શર્મશાર થયું છે પણ સવાલ એ ઉભો થયો છે કે બેડરૂમમાં પણ અંગત પળો માણતા પહેલાં સાવધાની રાખવી એ જરૂરી છે.
માન્યતાઓ મુજબ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરનારા વ્યક્તિના દુ:ખોનો અંત થાય છે. એવું કહેવાય છે કે શનિદેવ કર્મો પ્રમાણે ફળ આપે છે. આવામાં શનિવાદના દિવસે સાચા મનથી શનિદેવની પૂજા કરવાનું એક અલગ મહત્વ હોય છે.
છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી 2024ના ફર્સ્ટ ફેઝના વોટિંગ પહેલા સુરક્ષાકર્મીઓએ કાંકેર જિલ્લામાં અથડામણમાં 29 જેટલા નક્સલીઓનો ખાતમો બોલાવ્યો. આ રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી અથડામણ છે.
પીએમ કિસાન સન્માન નિધિ બાદ છત્તીસગઢ રાજ્યના ખેડૂતો માટે એક મોટા ખુશખબર આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના ખેડૂતોના ખાતામાં 12 માર્ચના રોજ 13000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષક ઉન્નતિ યોજના હેઠળ 12 માર્ચના રોજ ખેડૂતોને ધાનના અંતરની રાશિ ટ્રાન્સફર કરવામાં આવશે.
Video Viral: બિલાસપુક જિલ્લાના એક સ્કૂલમાં બેસીને શિક્ષક દ્વારા દારૂ પીવાનો વીડિયો સામે આવ્યો છે. દારૂ પીવાને લઈને પુછવામાં આવેલા સવાલ પર શિક્ષકે જણાવ્યું હતું કે કોઈ મારું કંઈ પણ બગાડી શકે તેમ નથી.
છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે અને 14 જેટલા સુરક્ષાકર્મીઓને ઈજા પહોંચી છે. નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.