રાજસ્થાન ચૂંટણી પરિણામ 2018 : ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધી નક્કી કરશે રાજસ્થાનના CM નું નામ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ના મતગણતરીના અઢી કલાકના ટ્રેંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં સારી બઢત પ્રાપ્ત કરી લીધી છે. અહીં 2,274 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. રાજસ્થાનની 199 સીટોના ટ્રેંડમાં 100 સીટો પર કોંગ્રેસ અને 80 પર ભાજપ આગળ છે. તો બીજી તરફ 16 પર અન્ય આગળ છે. બસપાને 3 સીટ પર બઢત મળી છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જાલરાપાટન સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં સીએમનું નામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્કી કરશે. શરૂઆતી ટ્રેંડની સાથે જ સમર્થકોએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. 

રાજસ્થાન ચૂંટણી પરિણામ 2018 : ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધી નક્કી કરશે રાજસ્થાનના CM નું નામ

નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ના મતગણતરીના અઢી કલાકના ટ્રેંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં સારી બઢત પ્રાપ્ત કરી લીધી છે. અહીં 2,274 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. રાજસ્થાનની 199 સીટોના ટ્રેંડમાં 100 સીટો પર કોંગ્રેસ અને 80 પર ભાજપ આગળ છે. તો બીજી તરફ 16 પર અન્ય આગળ છે. બસપાને 3 સીટ પર બઢત મળી છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જાલરાપાટન સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં સીએમનું નામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્કી કરશે. શરૂઆતી ટ્રેંડની સાથે જ સમર્થકોએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. 

સચિન પાયલોટ 5000 મતોથી આગળ
Rajasthan Assembly Elections 2018 : ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટનો વિજય થયો છે. રાજસમંદથી ભાજપની કિરણ માહેશ્વરી 6200 મતોથી આગળ છે. જાલરાપાટનથી વસુંધરા આગળ ચાલી રહી છે. ચોથા રાઉંડમાં તે 8845 મતોથી આગળ છે. ખીંવસરથી આરએલપીના હનુમાન બેનીવાલ 3800 મતોથી આગળ છે. ઉદેપુર ગ્રામીણથી ભાજપના ફૂલચંદ મીણા 1600 સીટોથી આગળ છે. નાથદ્વારથી કોંગ્રેસના સીપી જોશી પાછળ ચાલી રહ્યા છે. 

72 ટકા વોટ પડ્યા હતા
Rajasthan Assembly Elections 2018 : રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન 72.70 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચનું માનીએ તો મતગણતરીને લઇને બધી જગ્યાએ તૈયારીઓ પુરી કરી લીધી છે. તો બીજી તરફ રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે મતગણતરી પહેલાં બાંસવાડામાં ત્રિપુર સુંદરી મંદિરમાં પૂજા-અર્ચના છે. ભાજપે પોતાના ઉમેદવારોને કહ્યું કે તેઓ જેવા જીતે કે તરત જ જયપુર પહોંચ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news