Atul Subhash Nikita Singhania: બિહારના રહેવાસી સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષનું બેંગલુરુમાં દુઃખદ અવસાન થયું છે. આ વિવાદ તાજેતરમાં જોરદાર ચગ્યો છે. અગાઉ અતુલ સુભાષે 93 મિનિટનો વીડિયો અને 23 પાનાની સુસાઈટ નોટ છોડી હતી. તેમાં તેણે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ અપ્રાકૃતિક યૌન સંબંધોના આરોપોને નકારી કાઢ્યા છે. સુભાષે જણાવ્યું હતું કે પત્નીની સાફ સફાઈની આદતો યોગ્ય નહોતી. એટલા માટે તેમની વચ્ચે શારીરિક સંબધ નહોતો.