inflation

Ahmedabad: પેટ્રોલ અને દૂધમાં ભાવ વધારા બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો

દિવસેને દિવસે મોંઘવારી (Inflation) પણ માઝા મુકી રહી છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ (Petrol), ખાદ્ય તેલ (Edible Oil) અને દૂધમાં (Milk) ભાવ વધારો (Price Hike) લોકો હજુ સહન કરી રહ્યા છે

Aug 9, 2021, 12:51 PM IST

Bharuch: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક , કોંગી કાર્યકરોની અટકાયત

કોંગી કાર્યકરો સાયકલ યાત્રા સ્ટેશનથી પાંચબતી થઈ કલેકટર ઓફિસના પટાંગણમાં પહોંચી કલેકટર ઓફિસમાં  સાઇકલો પ્રવેશવાના પ્રયાસ કરતા કોંગી કાર્યકરો (Congress Worker) ની પોલીસે અટકાવી અટકાયત કરી હતી.

Jul 15, 2021, 01:29 PM IST

Market Strategy: વૈશ્વિક શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ, આ શેર્સ ખરીદવાની તક

ભારતીય બજારે (Indian market) વૈશ્વિક બજારોની સમાંતર ચાલ દર્શાવી છે, નિફ્ટી 15730ની ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો અને 15633ના તળિયા પર ટ્રેડ થયો હતો.

Jul 11, 2021, 08:11 AM IST

Junagadh: શહેર કોંગ્રેસ મહિલા મોરચાનો અનોખો વિરોધ, પાણીમાં ભજીયા તળી મોંધવારીનો કર્યો વિરોધ

જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારી (Inflation) નો વિરોધ કરવામાં આવ્યો હતો. 

Jun 24, 2021, 02:40 PM IST

Nadiad માં મોંધાવરી મુદ્દે મહિલાઓનો દેખાવો, પોલીસે કરી અટકાયત

સ્થાનિક પોલીસ (Police) દ્વારા મહિલાઓનો અટકાયત કરતા મહિલા કોંગ્રેસ (Congress) દ્વારા પોલીસની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Jun 23, 2021, 07:57 PM IST

જથ્થાબંધ ફુગાવાએ તમામ રેકોર્ડ તોડ્યા, એપ્રિલમાં 10.49%, ક્રૂડ તેલના ભાવમાં પણ આગ લાગી

માર્ચ 2021 માં ડબ્લ્યુપીઆઈ ફુગાવો 7.39 ટકા હતો અને એપ્રિલ 2020 માં નકારાત્મક 1.57 ટકા હતો. જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો સતત ચોથા મહિને વધ્યો છે.

May 17, 2021, 03:48 PM IST

રાંધણ ગેસ પડશે 300 રૂપિયા સસ્તો, સબસિડીવાળા બેંક ખાતાથી લિંક કરાવી લો આધારકાર્ડ

મોંઘવારી (Inflation) ના આ સમયમાં બચત (Saving) તો લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રાંધણ ગેસ (Domestic Gas Cylinder) ની કિંમત રેકોર્ડ સ્થર પર છે. નવેમ્બર 2020માં 594 રૂપિયાની કિંમતવાળા રાંધણ ગેસ હવે 819 રૂપિયાનો થઈ ગયો છે પરંતુ જો તમે સબસિડી લો છો તો 300 રૂપિયા સુધી બચાવી શકો છો.

Mar 20, 2021, 01:56 PM IST

Venezuela: 10 લાખની નોટ જારી કરનાર પ્રથમ દેશ બન્યો વેનેજુએલા, ભારતમાં આટલા રૂપિયામાં અડધો લીટર પેટ્રોલ પણ નહીં મળે!

દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલા (Venezuela) એ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાનો સામનો કરવા માટે 10 લાખ બોલિવરની નવી કરન્સી નોટ જારી કરી છે. આ પહેલા દુનિયાના કોઈપણ દેશે આટલી મોટી નોટ છાપી નથી. 
 

Mar 6, 2021, 07:45 PM IST

વિધાનસભામાં Congress આક્રમક, મોંઘવારી મુદ્દે સરકારને પૂછ્યા સવાલો

નબળા ચૂંટણી પરિણામો છતાં મોંઘવારી મુદ્દે વિધાનસભામાં વિપક્ષ આક્રમક જોવા મળી રહ્યું છે.  કોંગ્રેસે કહ્યું કે, ભાજપે તો પાણીમાં પુરીઓ તળી હતી અમે તો ફક્ત સવાલ પૂછી રહ્યા છીએ.

Mar 4, 2021, 05:55 PM IST

Petrol-Diesel ના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

Feb 20, 2021, 05:00 PM IST

Petrol Price 20 February 2021 Update: સતત 12મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવમાં 18.69 રૂપિયાનો વધારો

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો.

Feb 20, 2021, 09:35 AM IST

સર્વેમાં ખુલાસો! 72% લોકોએ સ્વીકાર્યુ, નરેન્દ્ર મોદી PM બન્યા બાદ વધી છે મોંઘવારી

2020મા માત્ર 10.8 ટકા લોકોએ કહ્યુ કે, કિંમતોમાં ઘટાડો થયો છે, જ્યારે 12.8 ટકાએ કહ્યું કે, કંઈ ફેરફાર થયો નથી. પોલની સેમ્પલ સાઇઝ 4 હજારથી વધુ છે. 

Jan 31, 2021, 09:51 PM IST

ડુંગળીના ભાવમાં જબરદસ્ત વધારો, દિવાળી સુધીમાં આટલા રૂપિયા પહોંચી જશે ભાવ!

તહેવારોની સીઝન (Festive Season)માં ડુંગળી (Onion)ના ભાવ તમારા રસોડાના બજેટ પર અસર પાડી શકે છે. એક જ દિવસમાં ડુંગળીના ભાવ (onion prices)માં જોરદાર ઉછાળો આવ્યો છે. સોમવારના હોલસેલ માર્કેટ (Wholesale market)માં ડુંગળીના ભાવ 6802 રૂપ્યા પ્રતિ ક્વિંટલ પર હતો. પરંતુ હવે આ ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. રિટેલના ભાવમાં જોદરાદ તેજી જોવા મળી છે. પહેલા જ્યાં 60 રૂપિયા પ્રતિ કિલો પર ડુંગળી વેચાઈ રહી હતી. હવે રિટેલ માર્કેટ (Retail market)માં તેનો ભાવ 70-75 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

Oct 21, 2020, 02:12 PM IST
Watch 13 October Morning 8 AM Important News Of The State PT20M33S

એક ક્લિકમાં જુઓ સવારના 8 વાગ્યાના સમાચાર

Watch 13 October Morning 8 AM Important News Of The State

Oct 13, 2020, 09:45 AM IST
Inflation In Food Prices PT30M

કોરોના સંકટ: વિશ્વ પર મહામંદીનો ઓછાયો, દુનિયાની અધધધ...વસ્તી ગરીબીમાં ગરકાવ થઈ જશે

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરની આર્થિક ગતિવિધિઓ પર બ્રેક મારી દીધી છે. હવે એવું કહેવાય છે કે સમગ્ર દુનિયા પર ભયંકર આર્થિક મંદીનું સંકટ તોળાઈ રહ્યું છે. ગરીબી નાબુદીની દિશામાં કામ કરતી સંસ્થા ઓક્સફામે ગુરુવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસના કારણે દુનિયાની  લભગભ અડધા અબજ જેટલી વસ્તી ગરીબીના દોજખમાં સમાઈ શકે છે. 

Apr 10, 2020, 12:12 PM IST
EDITOR'S POINT: Pakistan Is Known By World As Terrorism PT6M33S

EDITOR'S POINT: પાકિસ્તાનને દુનિયા આતંકિસ્તાનના નામથી ઓળખે છે

પાકિસ્તાનને દુનિયા આતંકિસ્તાનના નામથી ઓળખે છે.. પરંતુ ટૂંક સમયમાં તે સમય આવવાનો છે. જ્યારે પાકિસ્તાનને કંગાળીસ્તાનના નામથી ઓળખવામાં આવશે.. કેમ કે દુનિયાભરમાં ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શકે છે... ચીનની રાજધાની બીજિંગમાં પાકિસ્તાન FATFને જણાવશે કે તેણે આતંકવાદ સામેના માપદંડોને પૂરા કર્યા છેકે નહીં.. જો પાકિસ્તાન તે સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડશે... તો FATF તેને 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી પેરિસમાં થનારી મીટિંગ પછી બ્લેક લિસ્ટ કરી નાંખશે...

Jan 22, 2020, 10:45 PM IST
EDITOR'S POINT: Neighboring Country Pakistan Leading The Way To Destruction PT6M17S

EDITOR'S POINT: પાડોશી દેશ પાકિસ્તાન વિનાશના માર્ગે અગ્રેસર

કહેવત છે કે પાડોશી સારો હોય તો સુખ-દુ:ખમાં કામ આવે... ભારત વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે.. તો પાડોશી દેશ પાકિસ્તાન વિનાશના માર્ગે અગ્રેસર થઈ ગયો છે... ભારત સાથે દુશ્મની કરીને આજે તે રાતા પાણીએ આંસુ સારી રહ્યો છે... કરે પણ શું?.. કેમ કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ મળતો નથી... આતંકવાદ સાથેની દોસ્તીએ પાકિસ્તાનને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે અને તેની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે... મોંઘવારીના કારણે પાકિસ્તાનના લોકો પહેલાંથી જ પરેશાન છે... હવે આતંકિસ્તાનમાં લોટની ખોટ વર્તાઈ રહી છે... ત્યારે લાગી રહ્યું છે કે હવે રોટલી માટે પણ તરસી જશે પાકિસ્તાન...

Jan 22, 2020, 10:45 PM IST
EDITOR'S POINT: Imran Khan Wants Kashmir PT4M33S

EDITOR'S POINT: રોટલી માટે તડપતા ઈમરાનને જોઇએ છે કાશ્મીર

આજે વાત કરીશું પાકિસ્તાનમાં રોટીના સંકટની... પહેલાં આતંકવાદને પાળી પોષીને મોટો કર્યો અને પછી આખી દુનિયામાં આતંક મચાવ્યો... આજે તે સ્થિતિનું નિર્માણ થયું છે કે પાકિસ્તાનના લોકો સતત મોંઘવારીના મારથી હેરાન-પરેશાન છે... ભારત સાથે તમામ દ્વિપક્ષીય સંબંધો તોડીને પાડોશી દેશ રાતા પાણીએ રડી રહ્યો છે... હજુ પણ નાપાક દેશ પોતાની અકડ નહીં છોડે તો દુનિયાના નકશામાંથી તેનું નામોનિશાન મટી જશે...કેવી રીતે મુશ્કેલીના વમળમાં ફસાઈ ગયું છે પાકિસ્તાન? જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Jan 22, 2020, 10:40 PM IST