हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
auto sector
Auto sector News
nexon
Nexon અને Punchના દિવસો હવે પુરા, Hyundai કરશે જોરદાર ધડાકો, આ બે કારની થશે બોલબાલા
New compact SUV in India: હવે કોરિયન કંપની હ્યુન્ડાઈ નેક્સોન અને પંચ સાથે સ્પર્ધા કરવા માટે તૈયારી કરી રહી છે. કંપની પોતાની બે SUVના નવા મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં અમે Creta Facelift અને Venue Facelift વિશે વાત કરી રહ્યા છીએ. કંપની આ બંને કાર પર લાંબા સમયથી કામ કરી રહી હતી અને હવે તેના પ્રોડક્શન મોડલ લગભગ તૈયાર છે.
Oct 28,2023, 11:22 AM IST
TOP SAFEST CAR IN INDIA
કાર ખરીદતા ધ્યાનમાં રાખો સુરક્ષાના માપદંડો! કઈ કાર છે સુરક્ષાની બાબતમાં શ્રેષ્ઠ
રસ્તા પર એવી કાર પણ તમે જોઈ હશે જે જોઈ તમને થતું હશે કે આટલી મોંઘા કારની આવી હાલત થઈ ગઈ... તેવામાં કાર ખરીદનારને મનમાં સવાલ તો ચોક્કસથી થાય કે તે જે કારમાં મુસાફરી કરવાના છે તે કેટલી સુરક્ષિત છે? તો અહીં આપણે જાણીશુ કે કઈ કાર છે સુરક્ષાની બાબતમાં શ્રેષ્ઠ...
Feb 17,2023, 16:11 PM IST
anurag thakur
ઓટો-ટેલીકોમ સેક્ટર માટે સરકારે ખોલ્યો ખજાનો, AGR બાકી પર કરવામાં આવી મોટી જાહેરાત
કેન્દ્ર સરકારની કેબિનેટે ઓટોમોબાઇલ સેક્ટર માટે પ્રોડક્સન-લિંક્ડ ઇન્સેટિવ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમમાં ઓટો કમ્પોનેન્ટ અને ડ્રોન સેક્ટર પણ સામેલ છે.
Sep 15,2021, 15:40 PM IST
Car sales
ક્યાં મોંઘવારી નડે છે! પેટ્રોલના ભાવમાં વધારો છતાં કારનું વેચાણ 3 ગણું વધ્યું
ઓટો સેક્ટર (Auto Sector) માં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. લોકોમાં એવી ધારણા હતી કે કોરોના અને લોકડાઉન (Lockdown) ને કારણે દેશમાં મંદીનો માહોલ સર્જાશે.
Jul 2,2021, 17:06 PM IST
Top 10 Safest Car In India
કાર ખરીદતા તમે તેના સેફટી ફિચર્સનો કરો છો વિચાર.... તો આ છે 10 બેસ્ટ ઓપશન
કાર ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે જો કારનો રોડ પર અકસ્માત થાય તો કઈ કાર જીવ બચાવવામાં બાળકો અને વયસ્ક લોકો માટે વધુ સુરક્ષિત રહે છે. જાણીએ વર્ષ 2020માં NCAPએ કઈ કંપનીની કઈ કારને સુરક્ષાના માપદંડના આધારે શ્રેષ્ઠ રેટિંગ આપ્યું છે
Jan 30,2021, 13:08 PM IST
જીએસટી
GST માં ઘટાડાથી વાહન ઉદ્યોગને મળશે ગતિ: એચએમએસઆઇ
જાપાનની વાહન કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે ક્ષેત્રની આર્થિક નરમાઇના કારણે અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પડકારોના કારણે ક્ષેત્રની વૃદ્ધિ પ્રભાવિત થઇ છે.
Sep 20,2020, 19:27 PM IST
China
ભારત હવે ચીન પાસેથી કરશે કરોડોની કમાણી, આ છે પ્લાન
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ઓટો સેક્ટરમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે. જોકે હવે એક સારા સમાચાર મળ્યા છે.
Nov 12,2019, 9:46 AM IST
ઓટોમોબાઈલ
ઓટો ક્ષેત્ર માટે માઠા સમાચારઃ જીએસટીની બેઠકમાં દરમાં રાહતની આશા નહીં
શુક્રવારના રોજ જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળવાની છે, આ બેઠકમાં કેટલાક ક્ષેત્રોને રાહત મળી શકે છે, પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્રને રાહત મળવાની કોઈ આશા જણાતી નથી.
Sep 19,2019, 20:01 PM IST
Nirmala Sitharaman
ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર છે
ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો માર સહી રહ્યો છે. અનેક કંપનીઓ ઘણા દિવસો માટે પ્રોડક્શન પણ અટકાવી ચુકી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની નોકરીઓ પણ ખતરામાં છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરના ઘટાડા માટે લોકોના માઇન્ડસેટમાં પરિવર્તન અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, ઓટોમોબાઇલ સેક્ટરની સ્થિતી માટે અનેક ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મુવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સંબંધિત કિસ્સા અને લોકોના માઇન્ડસેટનો પણ સમાવેશ થાય છે.
Sep 10,2019, 18:42 PM IST
ઓટો ક્ષેત્ર
દેશમાં ઓટો ક્ષેત્રમાં 20 વર્ષની સૌથી મોટી મંદી, ઓગસ્ટના વેચાણમાં ઘટાડો
ભારતીય ઓટોમોબાઈલ નિર્માતા સોસાયટી (સીયામ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, વાહનોનું કુલ વેચાણ જોઈએ તો વર્ષ 2019માં તેમાં 23.55 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં 18,21,490 નવા વાહન વેચાયા છે. જેની સામે વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં કુલ 23,82,436 વાહન વેચાયા હતા.
Sep 9,2019, 16:47 PM IST
ઓટો સેક્ટર
ઓટો સેક્ટરમાં વધુ મંદીની સંભાવના, લાખો લોકો પર રોજગારનું સંકટ
ઓટો ઉદ્યોગના વેચાણમાં ઘટાડો ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે દેશના મેન્ચુફેક્ચરિંગ સેક્ટરના જીડીપીમાં તેનું યોગદાન લગભગ અડધુ છે અને જીએસટીથી થતી આવકમાં તેનું યોગદાન 11 ટકા છે.
Aug 5,2019, 16:00 PM IST
Trending news
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખથી ઠંડીના તોફાનની છે આગાહી
Weekly Government Jobs 2024
ફટાફટ તૈયાર કરો બાયોડેટ! બેંકિંગ-શિક્ષણ સહિત ઘણા વિભાગોમાં છે 7 સરકારી નોકરીની ભરતી
BJP gujarat
CMO માંથી જેને કાઢી મૂકાયો હતો, તે ધ્રુમિલ પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી