ayesha arif khan

આયશાને મરવા મજબૂર કરનાર આરીફની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદની આયશા પોતાના પતિને કારણે આત્મહત્યા કરવા મજબૂર બની હતી, અને તેણે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે તેના પતિ આરીફ (arif khan) ની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ આયશા આત્મહત્યા કેસ (Ayesha suicide case) મામલે આરોપી આરીફની રેગ્યુલર જામીન અરજી આજે અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે, આરોપી પર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે જામીન હાલના સંજોગોમાં આપી શકાય નહિ. 

Apr 1, 2021, 02:44 PM IST

આયશાનો અંતિમ પત્ર: My Love Aruu, મેં તને ક્યારેય દગો આપ્યો નથી...

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાના મોત મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જો કે, આપઘાત કેસમાં આયશાના પતિ આરિફને પોલીસ રાજસ્થાનથી ઝડપી લાવી હતી

Mar 6, 2021, 04:54 PM IST

આઈશા અને આશામાં ભેદ ન રાખે સરકાર... જાણો કોણે ટકોર કરીને કહી આ વાત

 • ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આઇશા કેસની તપાસ પોલીસ યોગ્ય રીતે કરી રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો
 • આરીફે પોલીસ સામે સ્વીકાર્યું કે, તેણે જ આઈશાને વીડિયો બનાવવા માટે કહ્યું હતું

Mar 6, 2021, 01:52 PM IST

કોણ છે આસિફ, જેનો ઉલ્લેખ આયશા અને આરીફ વચ્ચે થયેલા છેલ્લા ફોનમાં થયો હતો

 • છેલ્લી ક્લિપીંગમાં સ્પષ્ટ જણાય છે તમામ આરોપ કરતા હતા બાળક આરિફનુ નહીં આશિફનું હોવાનું કહી ટોર્ચરિંગ કરતા હતાં
 • આઈશા મરી રહી હતી. ત્યારે આરિફ  પોતાના સગા-સંબંધીઓ અને પરિવાર સાથે લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યો હતો

Mar 4, 2021, 08:44 AM IST

ભલભલાનું હૈયુ દ્રવી ઊઠે તેવા આયશા કેસ પર ઔવેસી બોલ્યા, દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત છે

 • આયશા આપઘાત મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને આરોપી સામે વધુ મજબૂત પુરાવા મળે તે માટે કામ કરી રહી છે
 • આયશા સાથે છેલ્લી 70 મિનિટ જે વાત થઈ છે તેમાં શુ વાત થઈ છે તે માટે આરીફની પૂછપરછ શરૂ કરવામાં આવી છે
 • પોલીસ દ્વારા વચ્ચે થયેલા મેસેજ અથવા ચેટને રિકવર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

Mar 3, 2021, 04:37 PM IST

આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફ હવે અફસોસ કરે છે, છેલ્લા ફોનમાં પણ તે કસૂવાવડને લઈને રડી હતી

 • પોલીસ આરોપી આરીફની કોલ ડિટેઈલ્સ મેળવશે. આરીફને આજે કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ રિમાન્ડની માગણી કરશે
 • લગ્નના વરસ દોઢ વરસ પછી આરીફનો પ્રેમ નફરતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે રોજ વાદ-વિવાદ થવાનું શરૂ થયું

Mar 3, 2021, 09:01 AM IST

આરીફે નફ્ફટાઈની તમામ હદ વટાવી હતી, આયશાની સામે પ્રેમિકા સાથે પ્રેમનો નગ્ન નાચ ખેલતો

 • રિવરફ્રન્ટ પોલીસ આરીફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી 
 • સાંજ સુધી આરીફને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે

Mar 2, 2021, 09:10 AM IST

બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’

 • જ્યાં સુધી આયશાને લોકો જાણે તે પહેલા તો તેણે સાબરમતી નદીમાં કૂદીને મોત વ્હાલુ કરી લીધું હતું
 • ટીકટોક વીડિયોમાં આરીફ ખુદ પોતાની બેવફાઈને લોકોની સામે લઈ આવ્યો 

Mar 2, 2021, 08:17 AM IST

યુવતીનો આ VIDEO જોયા બાદ તમારી આંખમાં આંસુ ન આવે તો તમે કંઇ પણ છો માણસ તો નથી જ !

ગુજરાતમાં હાલ એક વીડિયોએ ખુબ જ ચકચાર જગાવી છે, એક યુવતી પોતાનાં પતિના ત્રાસના કારણે ખુબ જ હૃદય દ્રાવક વીડિયો બનાવ્યા બાદ આત્મહત્યા કરે છે, આ વીડિયો જોઇને ભલભલા પથ્થરદિલ લોકોની પણ આંખો ભીની થઇ જાય તેવો આ વીડિયો જોઇ તમારી આંખો પણ ચોક્કસ ભીની થશે

Feb 27, 2021, 08:19 PM IST