bomb blast in Quetta Balochistan province of Pakistan
Quetta Bomb Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં ભારે અશાંતિવાળો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં એક ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી જેમાં જાનમાલનું નુકસાન થયું છે. આ વિસ્ફોટમાં 30લોકોના જીવ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
Pakistan PM Shahbaz Sharif: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ તેમના જ દેશમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ પાકિસ્તાન કબજા હેઠળના બલુચિસ્તાનની નિર્વાસિત સરકારે જાહેર કર્યું છે. જેમાં શાહબાઝ શરીફ પર બલુચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Mir Yar Baloch Open Letter to Jaishankar: પાકિસ્તાનથી અલગ થવા માટે ધમપછાડા કરતા બલુચિસ્તાનથી ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને એક ઓપન લેટર લખવામાં આવ્યો છે. આ લેટર બલુચિસ્તાન ગણરાજ્યના બલુચ પ્રતિનિધિ તરીકે મીર યાર બલુચે લખ્યો છે. જાણો તેમણે શું કહ્યું.
Pakistan Jaffar Express Train: પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ મંગળવારે બલુચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ બાદ પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ પાટા પર થયો હતો, જેના કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
Missile test failure: પાકિસ્તાન પોતાની મિસાઇલો પર કાબુ રાખી શકતું નથી. પાકિસ્તાનના શાહીન-3 મિસાઇલ ટેસ્ટ ફેલ થવું અને ડેરા બુગતીમાં કાટમાળ પડવો એ એક ગંભીર ઘટના છે. 22 જુલાઈ 2025 ના રોજ થયેલી આ દુર્ઘટના માત્ર પાકિસ્તાનની ટેકનિકલ નબળાઈ જ દર્શાવે છે, પરંતુ બલુચિસ્તાનના લોકોના જીવનને જોખમમાં મૂકવાનો પુરાવો પણ છે. જો ડેરા ગાઝી ખાનના પરમાણુ કેન્દ્રને અસર થઈ હોત, તો તે સમગ્ર પ્રદેશ માટે ખતરો બની શક્યો હોત.
Balochistan: ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2025 ની શરૂઆતથી પાકિસ્તાનને તેના તાજેતરના વર્ષોની તુલનામાં સૌથી વધુ નુકસાન થયું છે, ખાસ કરીને બલુચિસ્તાન અને નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં. રિપોર્ટ અનુસાર છેલ્લા 5 મહિનામાં ફક્ત બલુચિસ્તાનમાં જ 350 થી વધુ મોટા હુમલા અને લગભગ 20 નાના પાયે હુમલાઓ થયા છે.
Balochistan Hindu temple : ભારતના 'ઓપરેશન સિંદૂર'ની સફળતા વચ્ચે, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતે પોતાને એક અલગ અને સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે. બલૂચોએ બલૂચિસ્તાનને અલગ દેશનો દરજ્જો આપવા માટે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદ માંગી છે
Pakistan Minority: પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની 25 વર્ષીય છોકરી કશિશ ચૌધરીને મહિલા સહાયક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. કશિશ બલુચિસ્તાન માટે છે.
india pakistan war update: કહેવાય છે કે ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. એવું લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ કંઈક આવું જ થવાનું છે. 1971માં પૂર્વ પાકિસ્તાન વાળી સ્થિતિ આ દિવસોમાં વિકસી રહી છે, પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા આત્મઘાતી પગલાં પણ તે સમયગાળાની સ્થિતિ જેવા જ છે.
Hinglaj Mata Mandir: પાકિસ્તાનમાં ઘણા પ્રસિદ્ધ હિંદૂ મંદિર આવેલા છે. જેમાં સૌથી મુખ્ય છે હિંગળાજ માતા મંદિર. આ મંદિર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એ જગ્યાએ છે જ્યાં બલોચ આર્મીએ કોહરામ મચાવ્યો છે.
BLA Attack On Pak Army: હાલમાં પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. તે દરમિયાન BLA એ દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો.
પાકિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારના ઈન્કાર બાદ તેમણે ટ્રેન હાઈજેકિંગ દરમિયાન બંધક બનાવાયેલા તમામ 214 પાકિસ્તાની સૈન્યકર્મીઓને મારી નાખ્યા છે. આ ઓપરેશનમાં તેમના પણ 12 લોકો શહીદ થયા.
પાકિસ્તાનમાં ઝફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેકની ઘટનાએ વિશ્વસ્તરે હડકંપ મચાવી દીધો છે. આટલા કલાકો વિત્યા છતાં આ અપહરણની ઘટના વિશે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બંધકોને છોડાવવાનું ઓપરેશન પૂરું થયું કે નહીં કારણ કે પાકિસ્તાની આર્મી અને બીએલએના અલગ અલગ દાવા છે.
પાકિસ્તાનમાં આખી ટ્રેન હાઈજેક થઈ ગઈ. બલુચિસ્તાન લીબરેશન આર્મીના વિદ્રોહીઓએ ટ્રેન હાઈજેક કરી જેમાં 400થી વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. વધુ વિગતો જાણો.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે 9 નવેમ્બરની સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ ધડાકામાં 24લોકો માર્યા ગયા છે. જ્યારે 50થી વધુ ઘાયલ છે.
Explosion: આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. આ બધું ત્યારે થયું છે જ્યારે તાલિબાને આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે.
Pakistan: ગયા વર્ષે પાકિસ્તાનમાં અબ્દુલ મજીદ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમને છ પત્નીઓ અને 54 બાળકો હતા. અબ્દુલનો પરિવાર પાકિસ્તાનના સૌથી મોટા પરિવારોમાંનો એક હતો. આટલો મોટો પરિવાર તેની ગરીબીનું કારણ બન્યો.
Baluchistan Accident News: બલૂચિસ્તાનના લાસબેલામાં મુસાફરોથી ભરેલું એક વાહન ખીણમાં પડતા 40થી વધુ મુસાફરોના મોત થયા છે.
બલુચિસ્તાન(Balochistan) માં બલૂચ લિબરેશન આર્મીના ફાઈટર્સે પાકિસ્તાનની સેના પર મોટો હુમલો કર્યો છે. જેમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાના ખબર છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હરનઈ વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના જોરદાર ઝટકાનો અનુભવ થયો.
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મુખ્યમંત્રી જામ કમાલને વિધાનસભાની બહાર ઘેરી લેવામાં આવ્યા હતા. વિધાનસભાના વિપક્ષના સભ્યો દ્વારા પાણીની બોટલો ફેંકી અને જૂતા-ચપ્પલ વરસાવ્યા હતા