हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Banaskanth
Banaskanth News
bjp
ભાજપ વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવી માથાનો દુખાવો
Banaskantha: ગુજરાતમાં અનામતને લઈ ફરી રાજકારણ ગરમાયું છે. ભાજપના એક સિનિયર નેતાએ જાહેર પંચ પર અનામતને લઈ નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના વરિષ્ઠ મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ ખુલ્લેઆમ અનામતનો વિરોધ નોંધાવ્યો છે.
Jan 26,2025, 18:17 PM IST
Banaskanth
બનાસકાંઠાની આ કેનાલ બની 'મોતની કેનાલ', એક જ પરિવારના 4 લોકોએ કેનાલમાં પડતું મૂક્યું
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા છે. થરાદના વામી ગામ નજીક થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક પરિવારના 4 સભ્યોએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકાએ શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
Apr 17,2022, 17:15 PM IST
Remdesivir
પોલીસના માસ્ટર પ્લાનમાં ફસાયા યુવક-યુવતી, કરતા હતા રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારી
પાલનપુરના આબુરોડ હાઇવે પર ખાનગી હોસ્પિટલ નજીક રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) વેચવા આવેલા યુવક-યુવતિ ઝડપાયા હતા
May 10,2021, 9:39 AM IST
લાલજીભાઈ જુડાળ
73 વર્ષના આ દાદા છે 'દેશી સુલતાન', સરળતાથી ઉપાડી લે છે 150 કિલો જેટલું વજન
પાલનપુરની નજીક આવેલા બસુ ગામે રહેતા 73 વર્ષના વૃદ્ધ લાલજીભાઇ જુડાળ માત્ર 4 ધોરણ ભણેલા છે પરંતુ યુવાનીમાં કસરતનો એવો શોખ જાગ્યો કે તે છેલ્લા 50 વર્ષથી નિયમિત કસરત કરી રહ્યા છે. જેથી તેવો આટલી ઉંમરે પણ હૃષ્ટપુષ્ટ છે અને આજદિન સુધી તેમને કોઈ બીમારી સ્પર્શ કરી શકી નથી.
Apr 29,2020, 17:02 PM IST
Viral Video
બનાસકાંઠા: આરટીઓ ચેક પોસ્ટ પર રૂપિયા લેતો વીડિયો થયો વાયરલ
બનાસકાંઠાના થરાદની ખોડા RTO ચેક પોસ્ટ પર રૂપિયા લેતો વીડિયો વાયરલ થયો છે. ટ્રકના પરમીટ તપાસ કરવાની ચેમ્બરમાં પૈસા લેવાઈ રહ્યા છે. RTO કચેરીમાં ખાનગી (ફોલ્ડર) ઇસમ રૂપિયા લઇ રહ્યો છે. RTO ચેકપોસ્ટ ઉપર ખાનગી માણસો રાખવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ખાનગી માણસો ઉઘરાણું કરી રહ્યા છે. થરાદ સાચોર હાઇવે પર આવેલ ખોડા RTO ચેક પોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો સામે આવ્યો છે.
Aug 29,2019, 13:28 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠામાં વરસાદે વિરામ લેતાં પાણી ઓસર્યા
રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે.
Jul 30,2019, 10:10 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને અમદાવાદના ઉમેદવાર રાજુ પરમારએ શું કહ્યું
અમદાવાદ પશ્ચિમના કૉંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે રાજુ પરમારે અમદાવાદ પશ્ચિમથી જીતનો દાવો કર્યો છે
May 22,2019, 21:50 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને બનાસકાંઠાના ઉમેદવાર પરથી ભટોળએ શું કહ્યું
લોકસભાની ચૂંટણીના પરિણામનો હવો કલાકો જ બાકી છે, ત્યારે બનાસકાંઠાના કૉંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી છે. પરથી વાતચીત દરમિયાન જીતનો દાવો કર્યો છે.
May 22,2019, 21:20 PM IST
Trending news
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?
gujarat
શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમા ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની અટકાયત
gujarat
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત: રાજકોટ PGVCLના કોન્ટ્રાકટર શ્વાસ ચડતાં ઢળી પડ્યા..
Aamir Khan
આદિમાનવ બનીને રોડ પર લોકોને ડરાવતો જોવા મળ્યો આ સુપરસ્ટાર, લુક જોઈને થઈ જશો હેરાન
gujarat
ગુજરાતના 68 IAS અધિકારીઓની બદલીના આદેશ; અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા
gujarat
મધમાખી પાલકો માટે સરકારની મહત્વપૂર્ણ યોજના; 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાને મળશે લાભ