remdesivir

Covid-19: Remdesivir પર WHO એ લગાવ્યો પ્રતિબંધ, પ્રી ક્વોલિફિલેશન લિસ્ટમાંથી હટાવી

WHO એ આ ઇંજેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલી યાદીમાંથી સસ્પેંડ કરી દેવામાં આવી છે. એટલે કે વૈશ્વિક સંસ્થાએ રેમડેસિવિરને પોતાની પ્રી ક્વોલિફિકેશન યાદીમાંથી દૂર કરી દીધી છે.

May 22, 2021, 01:05 PM IST

મ્યુકોરમાઇકોસિસના ઈન્જેકશનની કાળાબજારી કરતા પકડાયા, ઊંચી કિંમતે માર્કેટમાં વેચતા

 • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા છટકું ગોઠવીને આ ચારેય આરોપીઓની ધરપકડ કરી
 • આરોપીઓ પાસેથી 4 નંગ ઈન્જેક્શન, રોકડ 80 હજાર તથા મોબાઇલ ફોન એમ કુલ મળીને 1.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

May 20, 2021, 05:33 PM IST

સરકારની ચિંતા વધી, રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના 250 નવા દર્દી દાખલ થયા

 • રાજકોટ સિવિલ હોસ્પિટલને દરરોજ 1200 ઈન્જેક્શનની જરૂરિયાત પડી રહી છે. પરંતુ તેની સામે GMSCL દ્વારા માત્ર 1000 જ ઇન્જેક્શન જ છે
 • રાજકોટ શહેર જિલ્લાની 32 હોસ્પિટલોમાં કોરોનાની મા-કાર્ડથી સારવાર મળશે. પ્રતિ દિવસ 5 હજાર અને મહત્તમ 50 હજાર સુધીનો સારવાર ખર્ચ અપાશે 

May 15, 2021, 10:28 AM IST

વડોદરામા મ્યુકોરમાઈકોસિસના દર્દી એટલા વધ્યા કે ઉભો કરવો પડ્યો નવો વોર્ડ

 • વડોદરા જિલ્લા સિવાય સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે વડોદરામાં આવી રહ્યાં છે
 • મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી

May 15, 2021, 09:07 AM IST

દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો

દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ (rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. 

May 14, 2021, 11:04 AM IST

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. 

May 13, 2021, 01:10 PM IST

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) થી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે.  

May 12, 2021, 08:50 AM IST

Police ના માસ્ટર પ્લાનમાં ફસાયા યુવક-યુવતી, કરતા હતા રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારી

પાલનપુરના આબુરોડ હાઇવે પર ખાનગી હોસ્પિટલ નજીક રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) વેચવા આવેલા યુવક-યુવતિ ઝડપાયા હતા

May 10, 2021, 09:34 AM IST

સુરતમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ, 40 હજારનું ટોસિલિઝુમેબ 2.70 લાખમાં વેચનાર નર્સ પકડાઈ

કોરોનાકાળમાં સારવાર માટે જરૂરી ઈન્જેક્શનોની કાળાબજારી મોટાપાયે ચાલી રહી છે. જેમાં હવે હોસ્પિટલમાં કામ કરતા લોકોની જ સંડોવણી ખૂલી રહી છે. દર્દીઓ પાસેથી મંગાવાતા ઈન્જેક્શનોને બહાર વેચી દેવામાં આવે છે. ત્યારે સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર ઝડપાયો છે. ટોસિલિઝુમેબ (tocilizumab) ઈન્જેક્શનની કાળાબજારીમાં ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સનું કૌભાંડ ખૂલ્યું છે. જેમાં 40 હજારનું ઈન્જેક્શન 2.70 લાખમાં વેચવા નીકળી હતી. 

May 9, 2021, 09:53 AM IST

પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત સર્જાતા ''પ્રાણવાયુ''ની પણ કાળા બજારી કરતા 3 ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનું (Oxygen) વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ છે.

May 8, 2021, 09:12 PM IST

મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં ઈન્જેક્શનની અછત, રાજકોટમાં સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યાં છે

 • રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દી જોખમ ખૂબ જ વધી જાય છે
 • સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શનની અછત સર્જાઈ, જે 1700 રૂપિયાનું આવે છે

May 8, 2021, 07:40 AM IST

ચોંકાવનારો દાવો, ગુજરાતમાં 3 થી 4 લાખ ઈન્જેક્શનની કાળાબજારી થઈ છે

કોરોના વાયરસની બીમારીમાં કારગત નિવડેલ રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) ની એક તરફ કાળાબજારી, અને બીજી તરફ નકલી ઈન્જેક્શનના ખબર સતત આવી રહ્યાં છે. આવામાં ઈન્જેક્શનને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાત ફાર્મસી એસોસિયેશનના પ્રમુખે આરોપ મૂક્યો છે કે, રાજ્યમાં 3 થી 4 લાખ રેમડેસિવિરની કાળાબજારી થઈ છે. ગુજરાતાં ઈન્જેક્શનની કૃત્રિમ અછત સર્જાઈ છે. 

May 7, 2021, 11:58 AM IST

દર્દીના નામનું રેમડેસિવિર માર્કેટમાં ચાર ગણા ભાવે વેચાતું, સુરતની સાંઈદીપ હોસ્પિટલનું કૌભાંડ

 • નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઈન્જેક્શન મંગાવ્યા હતા. પરંતુ સાંઈદીપ હોસ્પિટલમાં દાખલ દર્દીને ઈન્જેક્શન આપવામાં આવ્યુ ન હતું

May 4, 2021, 11:01 AM IST

ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ

 • આરોપીઓ પાસેથી નકલી રેમડેસિવિર બનાવવાની રીત જાણીને પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી
 • આરોપીએ અત્યારસુધી પાંચ હજાર ઈન્જેકશન સુરત, મોરબી અને અમદાવાદમાં વેચ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું

May 2, 2021, 12:22 PM IST

અસલી અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનને આ રીખે જાતે જ ઓળખો, માત્ર એક નિશાનનો છે તફાવત

 • અસલી અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનમાં બહુ જ પાતળો ભેદ છે, જાણી જશો તો મુર્ખ બનતા બચી જશો
 • દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને IPS ઓફિસર મોનિકા ભારદ્વાજે આ માહિતી આપતી ટ્વીટ કરી છે
 • તેમની આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને કોરોના મહામારીમાં બહુ જ કામની માહિતી બની છે

May 2, 2021, 09:46 AM IST

કોરોનાના કહેર વચ્ચે સીએમ રૂપાણીએ વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો

 • રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવતી આયાતી સાધન-સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહિ

May 1, 2021, 03:35 PM IST

ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલ, અનેક શહેરોમાં વેચાયા અને દર્દીઓને અપાયા પણ....

કોરોના મહામારીમાં જ્યાં લગભગ મોટાભાગના લોકો આ ભયાવહ ત્રાસદીના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે, ત્યાં કેટલાક લોકો મોટા અપરાધ કરી રહ્યાં છે. ગુજરાતમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir) મોટી સંખ્યામાં જપ્ત કરાયા છે. નકલી ઈન્જેક્શન અમદાવાદ, આણંદ અને વડોદરા તથા સુરત વેચવામાં આવ્યા છે. નકલી ઈન્જેક્શનોને કાળાબજારી કરીને વેચવામાં આવ્યા હતા. 

May 1, 2021, 09:24 AM IST

AIIMS પ્રમુખ બોલ્યા- ઘરે ન લોક રેમડેસિવિર, કોરોનાને કૌભાંડ કહેતા લોકોને સરકારે કહ્યું- નિયમોનું પાલન કરો

કેન્દ્ર સરકારે કહ્યું કે, કોવિડની બીજી લહેર રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં પાછલા વર્ષની તુલનામાં પાંચ ગણી વધુ પિક પર છે. 

Apr 30, 2021, 07:55 PM IST
Black marketing of remdesivir, 4 persons in Sakanja PT1M7S

Remdesivir ની કાળાબજારી, 4 શખ્સ સકંજામાં

Black marketing of remdesivir, 4 persons in Sakanja

Apr 30, 2021, 12:25 PM IST

રેમડેસિવિરની કાળાબજારી કરતા બે તબીબોને કોર્ટે એવી સજા આપી કે આખી જિંદગી યાદ રાખશે

કોરોનાની મહામારી વધતા મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ છે. આ વચ્ચે ઈન્જેક્શનથી લઈને અનેક દવાઓની કાળાબજારી થઈ રહી છે. ખાસ કરીને રેમડેસિવિર ઈન્જેક્શન. પરંતુ સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરનાર ડોક્ટરોને કોર્ટે અનોખી સજા આપી છે. સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા પકડાયેલા બે તબીબોને   દિવસ સિવિલ હોસ્પિટલમાં કામ કરવાનો આદેશ આપ્યો છે. આ બંને તબીબોને મેડિકલ ફરજનું ભાન કરાવવા તેમને દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા કરવી પડશે. 

Apr 30, 2021, 07:14 AM IST