हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
183/ 5
(27.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bank merger
Bank merger News
hdfc-hdfc bank merger
21 લાખ ખાતાધારકોને અસર થશે, સેવિંગ્સ, સેલેરી એકાઉન્ટ અને FDના ઘણા નિયમો બદલાશે
HDFC-HDFC Bank Merger: એચડીએફસી બેંક અને એચડીએફસી હાઉસિંગ ફાઇનાન્સનું મર્જર જૂન સુધીમાં પૂર્ણ થશે. આ મર્જર પછી ગ્રાહકો માટે ઘણું બદલાઈ જશે. આ મર્જર પછી, ખાસ કરીને FD વ્યાજ દરો સંબંધિત ફેરફારો જોઈ શકાય છે. એટલે કે આવનારા દિવસોમાં HDFC બેંકના ગ્રાહકોને ઘણા ફેરફારો જોવા મળશે.
May 14,2023, 23:39 PM IST
HDFC
શું તમારું પણ ખાતું છે અથવા HDFC બેંકમાં લોન લીધી છે? જાણો મર્જર પછી શું થશે અસર
HDFC ફાયનાન્સે વ્યાજ દર બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR) ને બદલે એક્સટર્નલ બેન્ચ માર્ક લેન્ડિંગ રેટ (EBLR) ના આધારે લોનનો વ્યાજ દર નક્કી કરવો પડશે. અમે તમને જણાવી દઈએ કે બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (BPLR) એક આંતરિક બેન્ચમાર્ક રેટ છે, જે બેંક અલગ-અલગ પરિમાણોને જોઈને પોતાની રીતે નક્કી કરે છે.
May 5,2023, 17:59 PM IST
Nirmala Sitharaman
Big News! હવે કઈ સરકારી બેંકોનું થશે મર્જર? મોદી સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ બજેટ રજુ કરતા બે બેંકો અને એક સરકારી વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.
Aug 2,2021, 16:01 PM IST
bank merger
કેબિનેટે બેન્કોના વિલયને આપી મંજૂરી, વિશ્વ સ્તરીય બેન્ક બનાવવાનો ઉદ્દેશ્ય
કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી બેન્કોના વિલયને મંજૂરી આપી દીધી છે. સરકારનો ઇરાદો વૈશ્વિક સ્તરની બેન્ક બનાવવાનો છે. નરેન્દ્ર મોદીની સરકારે પાછલા વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી.
Mar 4,2020, 19:03 PM IST
બેંક મર્જર
નાણા મંત્રીએ કરી સ્પષ્ટતા, બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી જશે નહીં
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે.
Sep 2,2019, 8:31 AM IST
રિઝર્વ બેંક
RBIનો મોટો નિર્ણય, હવે કોઇપણ નવી બેંકને નહી મળે લાઇસન્સ
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીના જાહેરાત પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. જાણકારી અનુસાર, સેંટ્રલ બેંકે નવી બેંકોને હાલ લાઇસન્સ ઇશ્યૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બેંકના ટોચના અધિકારીઓએ મળીને કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિઝર્વ બેંકના બોર્ડ ઓફ નાણાકીય નિરીક્ષણ (Board of Financial Supervision)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jun 4,2019, 13:26 PM IST
બેંક
નાણાં મંત્રી અરુણ જેટલીએ કરેલી બેંકોના મર્જરની જાહેરાત કાયદાની વિરુદ્ધ
અરૂણ જેટલી દ્વારા કરાયેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગેરકાયદેસરની ગણાવી તેમણે કહ્યું કે આ નિર્ણય આદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના પાછલા બારણે ફાયદો કરાવાનું ષડયંત્ર છે.
Nov 14,2018, 19:22 PM IST
BOB
SBIની જેમ જ હવે આ 4 બેંકોના મર્જરની તૈયારી: 21 હજાર કરોડનું NPA સાફ
દેશમાં બેંકોની હાલ કથળેલી પરિસ્થિતી છે જેને મજબુત કરવા માટે કેન્દ્ર સરકાર 4 બેંકોનાં મર્જર માટેનું આયોજન કરી રહી છે. આ નિર્ણયથી જ્યાં દેશમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ બીજી સૌથી મોટી સરકારી બેંક તૈયાર થશે. બીજી તરફ કેન્દ્ર સરકાર માટે બોઝ બની ચુકેલ બેંકો મર્ઝર બાદ પોતાનાં પગ પર ઉભી થઇ શકે છે. કેન્દ્ર સરકારી તૈયારીઓ અનુસાર એક તરફ મોટી સરકારી બેંક બનાવવાની કવાયતમાં આઇડીબીઆઇ, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્ઝર કરવામાં આવશે. આ ચારેય બેંકનાં મર્ઝર બાદ તૈયાર થનાર નવી બેંકની કુલ સંપત્તી 16.58 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
Jun 4,2018, 21:06 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા