bank transaction

ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા

બેંકો (Bank) ના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાલમાં ગુજરાતના કર્મચારીઓ પણ જોડાયા હતા. સરકારના પાંચ દાયકા પહેલાંની બેંક વ્યવસ્થા સ્થાપિત કરવા સામે કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે.

Mar 15, 2021, 03:35 PM IST

સામાન્ય માણસને RBI ની મોટી ભેટ, RTGS અને NEFT વડે ફ્રીમાં ટ્રાંસફર કરી શકશો પૈસા

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ ગુરૂવારે પોતાની મોનેટરી પોલિસીની જાહેરાત કરી. તેમાં આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. હવે આરબીઆઇ બેંકોને 6 ટકાના બદલે 5.75 ટકાના દરે લોન આપવામાં આવશે. તેનાથી બેંકમાંથી લોન લેનાર ગ્રાહકોની લોનના હપ્તામાં ફાયદો થશે. 

Jun 6, 2019, 03:19 PM IST

મોરબીઃ લોકોને જાણ પણ ન થઈ અને બેન્ક ખાતામાંથી ઉપડી ગયા લાખો રૂપિયા

મોરબી જિલ્લામાં આ દિવસોમાં એટીએમ છેતરપિંડીની ઘટનામાં વધારો થયો છે. એટીએમ માફરતે લોકોને લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.

Jul 21, 2018, 04:05 PM IST