bank account

સરકારી કર્મચારીઓ માટે આવ્યું ખાસ સેલેરી એકાઉન્ટ, ફ્રીમાં મળશે 1 કરોડ સુધીના બેનિફિટ

Salary Account: BOI એ સરકારી કર્મચારીઓ માટે સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમ (Salary Plus Account Scheme) રજૂ કરી છે. આ સેલેરી પ્લસ એકાઉન્ટમાં ગ્રાહકોને ફ્રી 1 કરોડ સુધીના બેનિફિટ્સ મળી રહ્યાં છે.

Sep 13, 2021, 06:37 PM IST

ગ્રાહકો માટે ખુશખબરી! હવે એક ATM માંથી નીકળશે 3 બેંક એકાઉન્ટના રૂપિયા

  • પંજાબ નેશનલ બેંકના એડઓન કાર્ડ ફેસેલિટી અંતર્ગત એક બેંક એકાઉન્ટ પર ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે
  • કાર્ડમાં માત્ર માતાપિતા, પતિ-પત્ની અથવા બાળકોને સામેલ કરાઈ શકાય છે. આ કાર્ડસની મદદથી મુખ્ય એકાઉન્ટથી રૂપિયા કાઢી શકાય છે 

Jul 31, 2021, 02:48 PM IST

Mobile માં આવો મેસેજ આવે તો તરત કરી દેજો Delete, નહીં તો Bank Account થઈ જશે તળિયા ઝાટક

ઓનલાઈન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે કારણ કે મોટાભાગના વપરાશકર્તાઓ રોગચાળાને કારણે ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઓનલાઇન પદ્ધતિઓ સુવિધા સાથે અનેક ઓનલાઇન કૌભાંડોને જન્મ આપે છે. એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં ટેલિકોમ ગ્રાહકોને સાયબર ફ્રોડથી સાવધ રહેવાની ચેતવણી આપી હતી, જેમાં  કહ્યું  છે કે હેકર્સ યુઝર્સ પાસેથી છેતરપિંડી કરવા માટે ઓટીપી લે છે. તો ચાલો જાણીએ આ બાબત શું છે...

Jul 30, 2021, 11:24 AM IST

Joker સાફ કરી નાખશે તમારું Bank Account! મોબાઈલમાં આ વાયરસ હશે તો ખાતામાં નહીં વધે એક કાણી પાઈ

Zscalerના ThreatLabzએ સાઈબર સિક્યોરિટી રિસર્ચર્સે 11 એવા એપ્લીકેશન વિશે માહિતી આપી છે. જેનાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ એપ્સમાં Joker નામના મેલવેર છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જોકરને લોકોની જાસુસી કરવા, માહિતીની ચોરી કરવા અને SMS મોનિટર કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ સ્પાઈવેર એ રીતે બનાવાયું છે કે તે તમારા SMS, કોન્ટેક્ટ લીસ્ટ અને ડિવાઈસ ઈન્ફોર્મેશનની ચોરી કરી શકે છે.

Jul 26, 2021, 09:55 AM IST

Super Village: ગામમાં દરેક વ્યક્તિ છે કરોડપતિ! હેલિકોપ્ટર, ચમકતા રસ્તા, દેશની રાજધાની જેવી સુવિધાઓ!

હંમેશા આપણે દુનિયાના સૌથી અમીર માણસો વિશે વિચારતા હોઈએ છે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આખે આખું ગામ જ અમીરોથી ભરેલું હોય? ચલો અમે તમને એક એવા અમીર ગામ વિશે જણાવીએ.

Jul 24, 2021, 09:51 AM IST

ઇલેક્ટ્રીક વાહનની સબ્સિડી મેળવવા આ રીતે કરો ઓનલાઇન અરજી, સીધા જ ખાતામાં આવશે પૈસા

ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વ્હિકલ અંગે પોતાની પોલીસી જાહેર કરતાની સાથે જ અનેક નાગરિકો ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રમાણમાં સસ્તા હોવા ઉપરાંત ઇંધણકાર્યપ્રણાલીની દ્રષ્ટીએ પણ ખુબ જ સસ્તા પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ મોટુ ડિસ્કાઉન્ટ અપાતું હોવાના કારણે હવે ઇલેક્ટ્રીક વાહનોની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. 

Jul 9, 2021, 12:06 AM IST

પોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો

EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક નિયમમાં ફેરફાર કર્યો છે. જેનાથી નોકરી કરનારા માટે મુશ્કેલી આવી શકે છે.

Jun 9, 2021, 09:44 AM IST

તમારા આધાર કાર્ડનો કોણ અને ક્યાં ઉપયોગ કરી રહ્યા છે, આ રીતે માહિતી મેળવો

આધાર સાથે જોડાયેલ બેંક ખાતાની જાણકારી UIDAIની વેબસાઈટ પરથી પ્રાપ્ત કરી શકો છો. સ્ટેટસ ચેક કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન લિમિટેડે આખી મશીનરી તૈયાર કરી છે. તેના દ્વારા તમે બેંક એકાઉન્ટ કે આધાર સાથે લિંકિંગની જાણકારી મેળવી શકો છો. 

May 25, 2021, 11:46 AM IST

Saving Bank Account ને Jan Dhan ખાતામાં કેવી રીતે બદલશો? જાણો આ સરળ Tips

સેવિંગ બેંક એકાઉન્ટને કોઈપણ ઝંઝટ વિના સરળતાથી જન ધન ખાતામાં કન્વર્ટ કરવામાં આવી શકાય છે. તેના માટે માત્ર તમારે બેંક જઈને એક ફોર્મ ભરવાનું રહેશે, જે અપ્રૂવ થતાં જ તમારું એકાઉન્ટ કન્વર્ટ  થઈ જશે.

May 5, 2021, 10:10 AM IST

Bank Strike: ફટાફટ પતાવી લો બેંક સાથે સંકળાયેલા જરૂરી કામ, આ મહિને બેંકોની રહેશે હડતાળ

Bank Strike: બેંકના કોઇ જરૂરી કામ પેંડિંગ પડ્યા છે તો ફટાફટ પતાવી દેજો કારણ કે સરકારી બેંકોમાં હડતાળ પડવાની છે. Canara Bank એ પોતાના ગ્રાહકોને ચેતવ્યા છે કે તેમની બેકિંગ સેવાઓ પર પ્રસ્તાવિત હડતાળના કારણે અસર પડી શકે છે. 

Mar 4, 2021, 06:12 PM IST

મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો

અનિલ અંબાણી (Anil Ambani)ના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની અનેક કંપનીઓ વેચાઈ રહી છે, આવામાં તેમના માટે વધુ એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે.

Dec 27, 2020, 08:40 AM IST

SBI એ જાહેર કર્યું એલર્ટ, Whatsapp દ્વારા પણ ખાલી શઇ શકે છે તમારું બેન્ક એકાઉન્ટ

આ ઉપરાંત બેન્ક તરફથી કોઇ લોટરી અથવા લકી કસ્ટમર ગિફ્ટ આપવામાં આવતી નથી. એવામાં જો કોઇ તમને લાલ આપે છે તો સાવધાન થઇ જાવ. 

Sep 28, 2020, 12:05 PM IST

કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ

બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે

Sep 19, 2020, 09:43 AM IST

બેંકમાં Zero Balance Account ખોલાવવું છે તમારે? આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ

સામાન્ય રીતે કોઈ પણ બેંકમાં ખાતુ ખોલાવવા માટે ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. આવામાં અનેક લોકો ખાતુ ખોલાવવાની ઈચ્છા હોવા છતાં ખોલાવી શકતા નથી. કારણ કે તેમને બેલેન્સ મેન્ટેઈન કરવામાં  ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા લોકો અનેક સરકારી અને ખાનગી બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખાતુ ખોલાવી શેક છે. અમે તમને ઝીરો બેલેન્સ ખાતાના પાંચ બેસ્ટ ઓપ્શન જણાવી રહ્યાં છીએ. જેમાં 2થી લઈને સાત ટકા સુધી વ્યાજ મળે છે. 

Sep 13, 2020, 11:47 AM IST

સુરત: બેંક એકાઉન્ટ હેક કરી 1 કરોડથી વધુની છેતરપિંડી, બે નાઇઝીરિયન સહિત 5ની ધરપકડ

બેંક એકાઉન્ટ હેક કરી ખાતેદારના એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી લેવાના ષડયંત્રનો પર્દાફાશ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. બે નાઇઝીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુનીક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડીટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 NEFT અને RTGSથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરવામાં આવી હતી.

Sep 2, 2020, 10:31 PM IST

ફોનનું સીમ કાર્ડ અપગ્રેડ કરાવવું ગુજરાત સરકારના એક મહિલા અધિકારીને પડ્યું લાખોમાં

જો તમને સેલ્યુલર કંપનીના નામે સીમકાર્ડ અપગ્રેડ કરવા માટે ફોન આવે તો સાવધાન. કારણ કે, એવી ટોળકી સક્રિય થઇ છે જે સીમકાર્ડ અપગ્રેડ કરવાના બહાને ફોન કરી એક SMS મોકલે છે. બાદમાં ફોન નેટવર્ક બંધ કરાવી Phone Hang કરે છે

Aug 31, 2020, 05:09 PM IST

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ

ડિજિટલ બેંકિંગ (Digitla Banking)ના જમાનામાં પણ ચેક (Cheque)નું હજુ પણ એક મહત્વપૂર્ણ સ્થાન છે. આજે પણ બિઝનેસમેન અથવા પછી બેંક અથવા નોકરી વખતે કેન્સલ ચેકની માંગણી કરવામાં આવે છે. કેન્સલ ચેક આપતાં પહેલાં ઘણા પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે.

Aug 22, 2020, 05:57 PM IST

કોરોના અંગે ડોનેશન કે માહિતી આપવાનો E-Mail આવે તો ખાતરી કરજો નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી

 દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.

Mar 26, 2020, 06:54 PM IST

Alert: એક કરતા વધુ બેંકમાં એકાઉન્ટ હોય તો સાવધાન...થઈ શકે છે આ 6 મોટા નુકસાન

જો તમે એક કરતા વધુ બેંક ખાતા (Bank Account) ધરાવતા હોવ તો સાવધાન રહેજો. એક કરતા વધુ ખાતા હોય અને તેમા પણ તે નિષ્ક્રિય હોય તો તેને તરત જ બંધ કરાવી દેજો. નહીં તો આવનારા સમયમાં તમને મોટું નુકસાન થઈ શકે છે.

Dec 27, 2019, 02:26 PM IST

વ્યક્તિના ખાતામાં આવી ગયા અઢળક રૂપિયા, 'મોદીજીએ નાખ્યા' સમજીને વાપરી નાખ્યા, પછી જે થયું....

મધ્ય પ્રદેશના ભીંડમાં એક વ્યક્તિએ પીએમ મોદીના ચૂંટણી ભાષણોને કઈંક વધારે પડતા જ ગંભીરતાથી લઈ લીધા જેના કારણે હવે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અહીં ક્યાંકને ક્યાંક બેન્કની પણ ભૂલ છે.

Nov 22, 2019, 10:32 PM IST