हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
best mileage
Best mileage News
MARUTI SUZUKI
Wagon R છોડો, મારુતિની આ કાર છે અસલ સોનું! માઈલેજમાં બધાથી આગળ
Maruti Suzuki Grand Vitara : જ્યારે પણ આપણે કાર ખરીદવાનું વિચારીએ છીએ ત્યારે આપણે એવી કાર વિશે વિચારતા હોઈએ છીએ કે તે બજેટમાં હોય અને માઈલેજ પણ જબરદસ્ત આપતી હોય. આ ઉપરાંત મજબૂતી પણ સારી હોય. બજારમાં એવી અનેક કાર તમને જોવા મળશે કે જે આ ત્રણેય માપદંડોમાં ક્યાંક તો ખોટકાતી હોય. કોઈ મજબૂત હોય તો માઈલેજ ન હોય બધુ હોય તો બજેટમાં ન હોય. પરંતુ મારુતિની એક ગાડી એવી છે જે સર્વગુણ સંપન્નની યાદીમાં તમે મૂકી શકો.
Apr 28,2024, 10:49 AM IST
best mileage
Alto છોડો..... ઘરે લઈ આવો 35.6 KM એવરેજવાળી ગાડી, ઓછા બજેટમાં માઈલેજનો બોસ
બજારમાં કેટલીક કારો એવી છે જે 6 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે સામાન્ય માણસોનું કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે. જો તમારું બજેટ 6 લાખ રૂપિયા હો અને તમે તેનાથી વધુ ખર્ચ કરવા માંગતા ન હોય તો અહીં અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે એટલી જ કિંમતમાં તમને સારી ડિઝાઈન અને ફીચર્સ સાથે શાનદાર માઈલેજ પણ આપશે.
Jan 20,2024, 13:36 PM IST
Best Mileage Car
20, 25 કે 30 KM છોડો...આ કાર આપશે 62kmpl માઈલેજ, જાણો કિંમત અને ફીચર્સ
Best Mileage Car- BMW XM: જ્યારે તમે નવી કાર ખરીદો તો તમારે તેની બે પ્રકારે કિંમત ચૂકવવી પડતી હોય છે. પહેલી તો કારને ખરીદો તે કિંમત જે તમે ડીલરશિપને આપો છો. બીજી કારને ચલાવવાની કિંમત. જેમાં મેન્ટેઈનન્સ અને ફ્યૂલનો ખર્ચો સામેલ છે. જો કારની માઈલેજ ઓછી હોય તો ફ્યૂલ વધુ જાય અને તેના કારણે તમારા ખિસ્સા પર ભાર વધે. આથી કાર ખરીદતી વખતે માઈલેજ ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
Oct 25,2023, 15:39 PM IST
best mileage
Best Mileage: સાવ સસ્તામાં શાનદાર કાર! માઈલેજ અને ફીચર્સ જાણી થઈ જશો ફીદા
Best Mileage Petrol Car: માર્કેટમાં કેટલીક એવી કાર છે જે પેટ્રોલ પર ચાલતી હોવા છતાં સીએનજી જેવી માઈલેજ આપે છે. આવી જ એક કાર મારુતિ સુઝુકી સેલેરિયો છે.
Aug 14,2023, 19:37 PM IST
best mileage
Top Mileage Scooters: પેટ્રોલ હજુ મોંઘું થશે તો પણ આ સ્કૂૂટર્સ પર તમને પડશે સસ્તુ!
Mileage Scooters: કાં તો પેટ્રોલની કિંમત ઓછી થાય અથવા તમારું સ્કૂટર વધુ માઈલેજ આપવા લાગે, આ બે રીતે સ્કૂટર ચલાવવાનો ખર્ચ ઘટાડી શકાય છે.
Apr 25,2023, 13:38 PM IST
Alto K10
આ છે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક કારો, મળશે શાનદાર માઇલેજ
આજકાલ જમાનો ઓટોમેટિક કારનો છે. જોકે અત્યાર સુધી આ ઓપ્શન ફક્ત મોટી ગાડીઓમાં જ આવી રહી હતી. હવે કંપનીઓએ પોતાના હેચબેક મોડલમાં પણ આ સુવિધા આપવાની શરૂ કરી દીધી છે.
Dec 18,2020, 22:41 PM IST
Trending news
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે