End Of The World: CIA સંશોધકોની શોધ દરમિયાન 1966નું એક પુસ્તક "ધ એડમ એન્ડ ઇવ સ્ટોરી" પણ મળ્યું હતું. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દુનિયાના અંતની ભવિષ્યવાણી ઈસુ ખ્રિસ્ત દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય પણ ઘણી બધી વાતો તેમાં કહેવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિ એટલી પ્રભાવી છે કે દેશમાંથી ગયા બાદ પણ કોઇ માણસ તેનાથી અલગ રહી શકતો નથી. આવું એક ઉદાહરણ છોડી રહ્યા છે બ્રિટનના એક રાજનેતા. આ નેતાએ એક ઇસાઇ દેશમાં રહેતા ભારતનું માન હંમેશા વધાર્યું છે. આ રાજનેતા જ્યારે પણ સાંસદ બને છે ફક્ત હિંદુઓના પવિત્ર ગ્રંથ ભગવત ગીતાની ઉપર હાથ રાખીને જ શપથ ગ્રહણ કરે છે.