हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP Victory
Bjp victory News
gujarat
BJPની પ્રચંડ જીતની તારક મહેતા ફેમ સુંદરમામાએ રાખી હતી માનતા, જાણો VIDEOમાં શું કહ્યુ
Gujarat Election 2022: તારક મહેતા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા આજે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થતાં ભાજપ રેકોર્ડ બ્રેક આંકને સર કરતા આજે અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિ.મીની પગપાળા માનતા પુરી કરવા નીકળી ગયા હતા.
Dec 8,2022, 20:28 PM IST
By Election
તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં 29 બેઠકો પર ભાજપે ભગવો લહેરાયો
તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહરાયો છે. 33માંથી 29 બેઠકો ભાજપે જીતી કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી 1 અપક્ષને ફાળે ગઇ છે. 33માંથી 18 બેઠકો કોંગ્રેસ પાસે હતી. જ્યારે ભાજપ પાસે ફક્ત 14 બેઠકો હતી. વર્ષ 2020માં યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળી હતી.
Dec 31,2019, 15:21 PM IST
Ahmedabad District Panchayat
અમદાવાદ જિલ્લા પંચાયતની ઓગણ બેઠક પર ભાજપની જીત
અમદાવાદ જિલ્લા પંચાયતની ઓગણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ઓગણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ જાદવ 1384 મતથી જીતી છે.
Dec 31,2019, 15:21 PM IST
Anand District
આણંદ જિલ્લાની ત્રણેય બેઠક પર લહેરાયો ભગવો
આણંદ જિલ્લા ની તાલુકા પંચાયત ની ત્રણ પેટા ચૂંટણી ની ઉમરેઠ તાલુકા ની શીલી બેઠક પર અગાવ ના ઉમેદવાર નું મોત થતા ફરીથી ચૂંટણી કરવા માં આવી હતી અગાઉ પણ ભાજપ ની આ સીટ હતી ત્યાં ભાજપ ના ઉમેદવાર શાતિષભાઈ ચાવડા નો વિજય થયો છે.
Dec 31,2019, 15:21 PM IST
kheda
ખેડાની હરીયાળા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય
ખેડાની હરીયાળા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. હરીયાળા તાલુકા પંચાયતની બેઠક પર શાંતાબેન ચાવડાનો 575 મતથી વિજય થતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Dec 31,2019, 14:10 PM IST
Khergam Taluka Panchayat
ખેરગામ તાલુકા પંચાયતની 7 બેઠક પર ભાજપનો વિજય
નવસારી ખેરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ પાસેથી ભાજપે બેઠક આંચકી લીધી છે. ખેરગામ-7ની બેઠક પર ભાજપનો ઉમેદવાર વિજય રાઠોડનો 119 મતે વિજય થતા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.
Dec 31,2019, 14:10 PM IST
Chanasma Taluka Panchayat
ચાણસ્મા તાલુકા પંચાયતની ધીનોજ બેઠક પર ભાજપનું ખીલ્યું કમળ
ચાણસ્મા તાલુકા પંચાયતની ધીનોજ બેઠક પર ભાજપનો વિજય થયો છે. પાટણ જિલ્લામાં આવેલી ચાણસ્માની ધીનોજ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકાબેન પટેલ 1154 મતે જીત્યા છે.
Dec 31,2019, 14:10 PM IST
Trending news
Best Government School of India
આ સ્કૂલ નથી પણ IAS-IPSની છે ખાણ, CBIના ડાયરેક્ટર પણ અહીં રહી ચૂક્યા છે વિદ્યાર્થી
Vadodara Municipal Corporation
સમયમર્યાદા પૂર્ણ, છતાં વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ધણા કામ બાકી
BETEL LEAF BENEFITS
પરણિત પુરૂષોને ઘોડા જેવી તાકાત આપે છે મીઠું પાન, સૂતાં પહેલાં ખાશો તો થશે ચમત્કાર
Provident Fund
શું કંપની તમારા ખાતામાં પીએફના પૈસા જમા કરાવે છે કે નહીં? આ રીતે જાણો
ahmedabad municipal corporation
5 મહિનાથી ભૂવાને કારણે પરેશાન હાથીજણના લોકો, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ipl 2023
IPL 2023ની મેચ જોવા માટે 1 રૂપિયાનો નહીં કરવો પડે ખર્ચ, બસ કરી લો આ નાનકડું કામ
બિનજરૂરી કોલ્સ પરેશાન છો? બસ આ નાનકડું કામ કરો
બિનજરૂરી કોલ્સ પરેશાન છો? બસ આ નાનકડું કામ કરો, રિંગ વાગતા પહેલા જ બ્લોક થઈ જશે નંબર
Rape-Murder Case
11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, એકને ફાંસી
108 Medical Team
બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીની તબીયત લથડી, 108ની ટીમે પરીક્ષાખંડમાં સારવાર આપી
CPR Training
હાર્ટ એટેકના કેસ વધતા સરકાર એલર્ટ, 2 એપ્રિલે રાજ્યભરમાં CPR ટ્રેનિંગ આપવામાં આવશે