Get Rid of Gas in 5 Minutes: ગેસના કારણે પેટ ભારે થઈ જાય તો પછી એવી ઈચ્છા થાય છે કે દવા સિવાય એવી કઈ વસ્તુ લેવી જેનાથી ગેસથી 5 મિનિટમાં છુટકારો મળી જાય. ગેસ થયા પછી તમારી પણ હાલત આવી થતી હોય અથવા તમારા ઘરમાં કોઈને વારંવાર ગેસની સમસ્યા થતી હોય તો આ 5 ડ્રિંક્સ વિશે તમારે જાણવું જ જોઈએ. આ હેલ્ધી ડ્રિંક્સ ગેસથી તુરંત રાહત અપાવશે.
Gastric Pain Home Remedies: વધારે પડતું મસાલેદાર, તીખું કે ભારે ભોજન કર્યા પછી ઘણીવાર ગેસ, બ્લોટિંગ, અપચો, પેટનો દુખાવો આવી ફરિયાદો ઊભી થાય છે. પેટની આવી તકલીફોને દવા લીધા વિના દુર કરવી હોય તો ઘરના રસોડામાં રહેલા આ મસાલા મદદરુપ થશે. આજે તમને 5 એવા મસાલા વિશે જણાવીએ જેને લેવાથી પાચનની તકલીફો દવા વિના મટી શકે છે.
Bloating and Gas Home Remedy: ગેસ અને બ્લોટિંગના કારણે બેચેની જેવો અનુભવ થાય છે. આવી તકલીફ થાય અને દવા વિના રાહત મેળવવી હોય તો ફુદીના પાનનો ઉપયોગ કરો. ફુદીનાના પાનનો ઉપયોગ કરવાની 5 રીત છે. આ 5 માંથી કોઈ એક રીતે ફુદીનો યુઝ કરવો.
Bloating Causes And Home Remedies: બ્લોટિંગ પાચન સંબંધિત સમસ્યા છે. બ્લોટિંગ થયા પછી વારંવાર ઓડકાર આવે છે, બેચેની રહે છે અને પેટમાં દુખાવો પણ રહે છે. આજે જાણીએ આ સ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ શું હોય છે અને તેનાથી છુટકારો મેળવવાની સૌથી સરળ રીત કઈ છે.
Dal Soaking Benefits: દાળ અને કઠોળને બાફતા પહેલા તેને પાણીમાં પલાળવી જરૂરી છે. દાળ પલાળવાથી તેને બાફવામાં સરળતા રહે છે તેવું લોકો માને છે પરંતુ દાળ પલાળવાનું સાચું કારણ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે.
6 Bad Habits Cause Bloating: સવારે જાગો ત્યારથી પેટ ભારે અને ફુલેલું લાગતું હોય અને વિચિત્ર બેચેનીનો અનુભવ થતો હોય તો સમજી લેજો તમને બ્લોટિંગની સમસ્યા છે. વ્યક્તિની ખાવાપીવાની ખરાબ આદત અને અમુક સમયે બેસી રહેવાની આદતના કારણે બ્લોટિંગ થાય છે. તો ચાલો આજે તમને બ્લોટિંગ થવાના આવા 6 કારણો વિશે જણાવીએ.
How to Improve Digestion: પાચન તંત્ર ખરાબ હોય તો પેટમાં ગેસ, ભારે ખોરાક ન પચવો, કબજિયાત થઈ જવી, પેટ ભારે લાગવું જેવી સમસ્યા થાય છે. પેટની આવી તકલીફો ન થાય અને પાચન તંત્ર હંમેશા સારી રીતે કામ કરતું રહે તેવી ઈચ્છા હોય તો રાત્રે જમ્યા પછી આ 2 વસ્તુ ખાવી. ત્યારબાદ તમને પેટની કોઈ તકલીફ નહીં રહે.
Bloating Home Remedies: જમ્યા પછી ગેસના કારણે પેટ ફુલી જાય તો આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેટલાક દેશી ઈલાજ કરી શકો છો. આ ઈલાજથી તમને તુરંત રાહત મળી જશે.
How To Relieve Indigestion Naturally:આજકાલ, ગેસ અને અપચોની સમસ્યા ઝડપથી વધી રહી છે, અને તેની પાછળનું કારણ એ છે કે આપણે કંઈપણ અને બધું ખાઈ રહ્યા છીએ. ચાલો તમને જણાવીએ કે આમાંથી કેવી રીતે રાહત મેળવવી.
Bloating: જો ખાવામાં કંઈ ફેરફાર થઈ જાય તો પેટ ફૂલી જાય છે. ઘણા લોકોને વારંવાર પેટ ફુલવાની ફરિયાદ હોય છે. જેનું કારણ હોય છે અનહેલથી ડાયટ અને એક્સરસાઇઝનો અભાવ. આ સમસ્યાને બ્લોટીંગ કહેવાય છે. આ સમસ્યામાં પેટ જ્યારે હદ કરતાં વધારે ભરાઈ જાય છે તો પેટ ફૂલી જાય છે. આ તકલીફને જો ગણતરીની મિનિટોમાં દૂર કરવી હોય તો રસોઈમાં વપરાતી આ પાંચ વસ્તુનો ઉપયોગ કરવો.
Bloating Causing Foods: ઘણા લોકો કંઈપણ ખાધા પછી પેટ ફૂલી જવા લાગે છે. પેટનું ફૂલવું અથવા તેના કડક થવાની સમસ્યાને પેટનું ફૂલવું પણ કહેવાય છે. આ સમસ્યામાં, આપણા પેટમાં લાંબા સમય સુધી દુખાવો અને ખેંચાણ થવા લાગે છે. ઘણા કિસ્સાઓમાં આ સમસ્યા આપણા માટે મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ખાદ્ય પદાર્થોને કારણે ઘણીવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે.
જો તમને પણ ભોજન કર્યા બાદ પેટમાં ગેસની સમસ્યા થાય છે તો તમે જીરૂ અને અજમાનો આ નુસ્ખો અપનાવી શકો છો. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં તત્કાલ રાહત મળે છે.
Bloating home remedies: જો ગરમીના દિવસોમાં તમારૂ પેટ ફૂલાયેલું રહે છે, તો તમારે એક્સપર્ટ દ્વારા જણાવેલા ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ, તેનાથી તમારી ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર થશે.
Cumin Seeds: જીરું એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર મસાલો છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે અને શરીરના સોજા પણ ઓછા થાય છે. તેમાં પણ જો કબજિયાત, ગેસ કે બ્લોટીંગ હોય તો જીરું દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે.
Bloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય. આવી સ્થિતિ હોય તો પેટની ગરમીને શાંત કરવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં નિયમિત રીતે એવી વસ્તુઓ ખાવી છે કુદરતી રીતે ઠંડક આપે.
Bloating: મોટાભાગે પેટની સમસ્યાઓનું કારણ ખાનપાનની ખોટી આદતો હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે હેલ્ધી આહાર અને નિયમિત કસરત કરવી જરૂરી હોય છે. પરંતુ તેમ છતાં જો પેટમાં ગેસ વધે અને તબિયત ખરાબ થવા લાગે તો તમે રસોડાની આ 5 માંથી કોઈ એક વસ્તુ ટ્રાય કરી શકો છો. તેનાથી પેટની સમસ્યાથી તુરંત રાહત મળશે.
Period Cramps: આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી માસિક સમયે થતી બ્લોટીંગ સહિતની સમસ્યાઓને દવા વિના દૂર કરી શકાય છે.
Home Remedies for Constipation: મોટાભાગના લોકોને સવારે પેટ સાફ ન આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય અને સવારે બરાબર પેટ સાફ ન આવતું હોય તેઓ આ ઘરગથ્થુ ઈલાજ કરીને કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકે છે.
Side Effects Of Moong DaL: ઘણીવાર આપણને સારા સ્વાસ્થ્ય માટે મગની દાળને પાણીમાં પલાળીને અથવા દાળને ફ્રાય તરીકે ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ એવું જરૂરી નથી કે મગની દાળ દરેક માટે ફાયદાકારક હોય.
હેલ્દી ડાયટમાં મોટાભાગે લોકો સલાડનું સેવન કરે છે. કોઈ વેજ સલાડ પસંદ કરે છે તો કોઈ તમામ પ્રકારના ફળોો સલાડ ખાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ટામેટાં અને ખીરા કાકડીને એકસાથે સર્વ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
જો તમને પણ ખાતાની સાથે જ પેટ ફૂલવા અને અપચાની સમસ્યા રહે છે, તો તમે ડાયટ સાથે જોડાયેલી આ ખાસ વાતોનું ધ્યાન રાખો. ભોજનમાં લાપરવાહી, અસમય ભોજન કરવું અને ખાણી પીણીની અનહેલ્ધી આદતો પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ પેદા કરે છે.