Bollywood actress katrina kaif News

ફરી વાયરલ થયા રણબીર-કેટરીના ફોટા! જૂના પ્રેમીઓ મળ્યાં, એકબીજા સામે જોયું પણ નહીં
મુંબઈઃ રણબીર કપૂર તથા કેટરીનાએ દશેરાનો તહેવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. બંને કેરળમાં કલ્યાણ જ્વેલર્સના ઘરે ગયા હતા. અહીંયા અન્ય સાઉથ સ્ટાર્સ પણ આવ્યા હતા. જોકે, રણબીર તથા કેટરીનાએ અહીંયા એકબીજા સાથે વાત પણ કરી નહોતી અને એકબીજા સામે જોયું પણ નહોતું. બંનેએ એકબીજાને ઇગ્નોર કર્યા હતા. નોંધનીય છે કે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા એ પહેલાં રણબીરના સંબંધો કેટરીના કૈફ સાથે હતાં. કેટ તથા રણબીર લીવ ઇનમાં રહ્યા હતા. રણબીરે આ વર્ષે એપ્રિલમાં આલિયા સાથે લગ્ન કર્યા હતા. આલિયા હાલમાં પ્રેગ્નન્ટ છે. કેટરીનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ. જુઓ તસવીરો...
Oct 6,2022, 17:34 PM IST

Trending news