How To Boost Brain Power: બાળકોનો માનસિક વિકાસ સારી રીતે થાય અને તેની યાદશક્તિ તેજ રહે તેવી ઈચ્છા હોય તો ઘરમાં આ લાડુ બનાવી લો અને બાળકને રોજ એક ખવડાવો. આ લાડુ બાળકનો બ્રેન પાવર વધારવામાં મદદ કરી શકે છે.
Vegetables for Memory Power: આજના વ્યસ્ત જીવનમાં માનસિક તણાવને કારણે લોકોની યાદશક્તિ પર અસર થઈ રહી છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મગજ ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ મગજને તેજ બનાવવા માટે કઇ શાકભાજીનું સેવન કરવું જોઈએ.
Milk in Winter: શિયાળાની ઋતુમાં સાદું દૂધ પીવાને બદલે તમે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરી શકો છો. આ બધી વસ્તુઓ દૂધને વધુ ફાયદાકારક બનાવશે. આના નિયમિત સેવનથી તમારું એકંદર સ્વાસ્થ્ય સારું રહેશે.
increase brain power and memory: મગજ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તેવામાં મગજને તેજ કરવા માટે તમે દરરોજ આ પાંચ કામ કરી શકો છો.
તમને ખબર છે કે, દેશી ઘી મગજ માટે જબરદસ્ત રીતે ફાયદેમંદ છે.આમાં ફક્ત એક વસ્તુ મેળવી દેવાથી દેશી ઘીની ગુણવત્તા બમણી થઇ શકે છે.