हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
USA
339/ 4
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CAA NRC
Caa nrc 0 News
Yaswant Sinha
'મૂર્ખતાપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યો CAA', જીતીશ તો લાગૂ નહી થવા દઉ- યશવંત સિન્હા
યશવંત સિન્હાએ બુધવારે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ ચૂંટાશે, તો તે સુનિશ્વિત કરશે કે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગૂ ન હોય. અસમના વિપક્ષી સાંસદો સાથે વાતચીત કરતાં, યશવંત સિન્હાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર CAA ને અત્યાર સુધી લાગૂ કરી શકી નથી કારણ કે તેને ઉતાવળમાં મૂર્ખતાપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો હતો.
Jul 13,2022, 23:19 PM IST
Jahanjeb Sami Hinda Bashir Beg
CAA વિરોધી પ્રદર્શનોમાં ISISનો હાથ? દિલ્હી પોલીસે એક દંપત્તીની ધરપકડ પણ કરી
શું CAA ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોનો કોઇ સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે પણ છે ? દિલ્હી પોલીસની હાલની કાર્યવાહીથી આવા સવાલો ઉઠી રહી છે. દિલ્હી પોલીસે દિલ્હીમાંથી બે લોકોની ધરપકડ કરી છે. બંન્નેનાં સંબંધ ISIS સાથે હોવાનું જણાવાઇ રહ્યું છે. આ કપલ એન્ટી CAA પ્રદર્શનોને પણ ઉત્તેજના આપી રહ્યું હતું. દિલ્હી પોલીસની તરફથી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે, ઓખલાના જમિયા નગરથી એક કપલને પકડવામાં આવ્યા છે. તેનું નામ જહાનજેબ સામી અને હિના બશીર બેગ છે. બંન્નેની કેટલિક લિંક આઇએસઆઇએશનાં ખુરાસાન મોડ્યુલ સામે હોવાનું જણાવાઇ રહ્યું છે. કપલ સીએએ વિરુદ્ધ પ્રદર્શનોને ભડકાવવાનું કામ કરી રહ્યા હતા.
Mar 8,2020, 18:48 PM IST
Trending news
Post Office Time Deposit
Post Office: મુદ્દલ કરતા વધુ વ્યાજ આપશે આ સ્કીમ, 10 લાખના રોકાણ પર મળશે ₹30,00,000
Anupama
અનુપમામાં થશે આ ચુલબુલી અભિનેત્રીની એન્ટ્રી, રૂપાલી ગાંગુલીનું જલદી પત્તું સાફ થશે?
Ratan Tata
બિઝનેસના બાદશાહ-અભિનયના શહેનશાહની ફ્લોપ રહી ફિલ્મ! ફિલ્મને દર્શકોએ કર્યું 'ટાટા'
Weight loss
મહિનામાં 10 કિલો વજન ઉતારવું છે? અપનાવો આ 1 આદત, ગણતરીના દિવસોમાં જોવા મળશે ફરક
gujarat
ગરબામાં જનરેશન ગેપ! યુવાઓ સાથે તાલ મિલાવવા વડીલો શીખી રહ્યા છે ડોઢીયું અને ટેટુડો
sports news
Ravindra Jadeja: સ્પિનના 'જાદુગર' નો થશે ટેસ્ટ, કાનપુરમાં એક કાંકરે બે પક્ષીઓ મારશે
bollywood
મારા પિતાના લીધે મને બોલીવુડમાં ના મળ્યું કામ! ખાવાના ફાંફા હતા, આજે છે સુપરસ્ટાર
Navratri 2024
દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે કરો, ગુજરાત પોલીસની આ સલાહ બરાબરની ગોખી લો
PM scholarship 2024
સ્ટુડન્ટસ માટે કમાલની છે 5 સરકારી યોજનાઓ, ભણવા માટે 3 લાખ રૂપિયાની મળે છે સહાય
breaking news
ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો