हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Caffeine
Caffeine News
Tea
ચામાં રહેલું ટૈનિન નુકસાન નહીં કરે, ચા પીવો તેની 20 મિનિટ પહેલા આ વસ્તુ ખાઈ લેવી
Tea: ભારતમાં ચા પીનારા લોકોની કમી નથી. દરેક ઘરમાં લોકોના દિવસની શરુઆત ચાની ચુસ્કીથી જ થાય છે. પરંતુ ચામાં જે ટૈનિન અને કૈફીન નામના તત્વ હોય છે તે નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને જણાવીએ ટૈનિનના કારણે થતા નુકસાનથી કેવી રીતે બચવું ?
Oct 4,2024, 12:43 PM IST
Caffeine
કેફીનથી ભરપૂર આ 5 ડ્રિક્સને પીવાથી વધશે Heart Attack નો ખતરો, જાણી લો નામ
Caffeine Based Drinks Harmful For Heart: કેફીન એક કડવો પદાર્થ છે જે કુદરતી રીતે ઘણા છોડમાં જોવા મળે છે અને આવા છોડમાંથી ઘણા પીણાં તૈયાર કરવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કેફીન આધારિત પીણાં મોટા પ્રમાણમાં પીવામાં આવે છે, તે તાજગી આપે છે, પરંતુ ખતરો એ છે કે આવા પીણાં પીવું એ એક આદત બની જાય છે અને જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તે બ્લડપ્રેશરમાં વધારાની ફરિયાદ થઇ જાય છે. હાઈ બીપી ઘણીવાર હાર્ટ એટેકનું કારણ બને છે. ચાલો જાણીએ કે આપણે કયા કેફીનયુક્ત પીણાંથી દૂર રહેવું જોઈએ.
Oct 1,2023, 12:50 PM IST
Caffeine
Caffeine Side Effect: જાણો એક મહિનો ચા કે કોફી ન પીવાથી શરીરમાં કેવા ફેરફાર થાય
Caffeine Side Effect: જે લોકોને ચા અને કોફી પીવાની આદત હોય છે તેમને જો કહેવામાં આવે કે એક મહિના સુધી ચા કે કોફી નથી પીવાની તો તેમની હાલત બગડી જાય. પરંતુ હકીકતમાં જો તમે માત્ર 30 દિવસ પણ ચા કે કોફીનું સેવન નહીં કરો તો તમારા શરીરમાં ત્રણ જોરદાર ફેરફાર જોવા મળશે. શરીરમાં જો કેફિન જતું અટકે તો શરીરમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળે છે.
Jul 14,2023, 16:23 PM IST
Trending news
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે