हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Car Discount Offers
Car discount offers News
Car Discount Offers
કાર ખરીદવાનું છે પ્લાનિંગ, મળે છે મોટું ડિસ્કાઉન્ટ; 62 હજાર સુધીનો થશે ફાયદો
Discount Offer: જો તમે માર્ચમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી ડીલ છે. Renault પોતાની કાર પર 62,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે, આ છૂટ 31 માર્ચ સુધી જ લાગુ રહેશે. વાસ્તવમાં કંપની એવા વાહનો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે જે સ્ટૉકમાં છે અને BS6 સ્ટેજ 2 નોર્મ્સને પૂર્ણ કરતા નથી. હવે કંપની તેના સ્ટોકને સાફ કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, સાથે જ ડીલરશિપ દ્વારા ઘણી આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે.
Mar 8,2023, 17:28 PM IST
Maruti Car
મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Maruti Cars: જાન્યુઆરીના આ મહિનામાં, મારુતિ તેની નેક્સા રેન્જના કેટલાક મોડલ - ઇગ્નિસ, બલેનો અને સિયાઝ પર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. તેમના 2022 (MY22) મોડલ અને MY23 મોડલ બંને પર ઑફર્સ ચાલી રહી છે.
Jan 5,2023, 17:30 PM IST
car offers
મોકો છે લૂંટી લો, જબરદસ્ત કાર ઓફર, મળી રહ્યું છે સવા લાખનું બમ્પર ડિસ્કાઉન્ટ
Discount Offers On Cars: ફોક્સવેગન તાઈગુન 1.0-લીટર, 3-સિલેન્ડર પેટ્રોલ એન્જિન અને 1.5-લીટર 4 સિલેન્ડર પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં મળે છે. તેના 1.5-લીટર પેટ્રોલ એન્જિનવાળા વેરિયન્ટ પર 1.20 લાખ રૂપિયાની ઓફર મળી રહી છે
Oct 24,2022, 14:10 PM IST
Trending news
gujarat news
મુસાફરો માટે મોટી ખુશખબર! જાણો ક્યારથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ
Gold rate
જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ
sim card rules
New SIM Card Rules: 1 જુલાઈથી Jio, Airtel અને Vi ના સિમ કાર્ડના બદલી જાશે નિયમો
Sonakshi Sinha
સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો
Lok Sabha
ઓમ બિરલા બીજીવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય
Agriculture News
સુગર ફ્રી કેળાની ખેતીથી તગડી કમાણી! ડાયાબીટિઝના દર્દીઓ ખાઈ શકે છે આ કેળા
snoring
નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં
government of gujarat
ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
Anushka shetty
બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી, જાણો કેમ લોટપોટ થઈ જાય, રોકવું પડે શુટિંગ