ceraweek

PM Modi ને ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મળશે International Award

આગામી એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન પીએમ મોદીને સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ પુરસ્કાર  (CERAWeek global energy and environment leadership award) થી નવાજવામાં આવશે. 

Feb 27, 2021, 11:23 AM IST