Chana Cooking Tips: જો તમે છોલે બનાવવાનો પ્રોગ્રામ બનાવી લીધો હોય અને રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો આજ પછી ટેન્શન ન લેતા. સવારે તમે માત્ર 1 કલાકમાં ચણાને પલાળી અને બાફી શકો છો. તેના માટે ચણામાં સોડા પણ ઉમેરવો નહીં પડે. તમારે બસ આ ટ્રીક અજમાવવાની છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૬૫૦ અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૯૫૦ ટેકાનો ભાવ જાહેર કરાયો છે.
કાબુલી ચણા એક એવી વસ્તુ છે જે ખાવામાં પણ ખુબ હેલ્ધી ગણવામાં આવે છે. કારણકે, એેને બાફ્યા પછી જ બનાવાય છે. તેથી તે એકદમ હેલ્ધી ગણાય છે.છોલે ભટુરે અને છોલે કુલછે તો તમે ખાધા હશે પણ આ ખાસ વાનગી એક વખત ખાસ કરજો ટ્રાય...
Benefits of Pulses: નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. આજના સમયની મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ લોકોનો અનહેલ્ધી ખોરાક હોય છે. જ્યારે વ્યક્તિ પોષણયુક્ત આહારને મહત્વ આપતા નથી તો ધીરે ધીરે શરીર નબળું પડવા લાગે છે. જેના કારણે એક પછી એક બીમારી થાય છે. જો આવી સ્થિતિથી બચવું હોય તો કઠોળનું નિયમિત સેવન શરુ કરવું.
સામાન્ય રીતે છોલે કુલછે અને છોલે ભટુરે લોકોની પહેલી પસંદ હોય છે પણ શું તમે છોલેથી બનતી આ વાનગી ક્યારેય ખાધી છે ખરી? જો ના ખાધી હોય તો આ હેલ્ધી વાનગી ખાસ ખાજો. તમારુ પેટ પણ ભરાશે અને પચવામાં પણ સરળ રહેશે. કારણ કે આ વાનગી શરીર માટે ખાસ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તો લખી લો આ ખાસ રેસિપી.
તમામ પ્રકારની બ્રાન્ડનો ચણાનો લોટ બજારમાં ઉપલબ્ધ છે. દરેક વ્યક્તિ શુદ્ધતાની બાંયધરી આપે છે, પરંતુ ગ્રાહકને ખબર નથી હોતી કે તે જે બેસન ખરીદી રહ્યા છે તે શુદ્ધ છે કે ભેળસેળયુક્ત. જો તમે પણ વાસ્તવિક અને બનાવટી ચણાના લોટની ઓળખ કરવા માંગતા હો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી છે.
ખેડૂતોનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી શરૂ કરી, અનેક વિવાદો વચ્ચે પણ વિવિધ પાકોની ખરીદી કરાતાં ખેડૂતોને રાહત પણ મળી પરંતુ ચૂંટણીનું વિઘ્ન નડતાં અટક્યા હતા ખેડૂતોના પૈસા પછી શું થયું જોઈએ આ અહેવાલમાં